SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ ચિત્રવિવરણ ૧૨૫ जिनेन्द्रपादैः परिपूज्यपृष्टैरतिप्रभावैरपि संनिकृष्टम् । भद्रासनं भद्रकर जिनेन्द्र पुरो लिखेन्मङ्गलसत्प्रयोगम् ॥२॥ ભાવાર્થઃ અત્યંત પ્રભાવશાળી, પૂજનીય છે તળીઓ જેમનાં એવા જિનેશ્વરના ચરણે વડે સન્નિકૃષ્ટ-યુક્ત અને કલ્યાણકારી તેમજ મંગળના શ્રેષ્ઠ પ્રયોગરૂપ એવું ભદ્રાસન જિનેશ્વર ભગવાનના આગળ આલેખવું. पुण्यं यशःसमुदन्यः प्रभुता महत्त्वं सौभाग्यधीविनयशर्ममनोरथाश्च । वर्षन्त एव जिननायक ते प्रसादात् तद्वर्धमानयुगसंपुटमादधानः ॥३॥ ભાવાર્થઃ હે જિનેશ્વર દેવ! આપની કૃપાથી પુણ્ય, યશ, ઉદય, પ્રભુતા અને મહત્વ તથા સૌભાગ્ય, બુદ્ધિ, વિજય અને કલ્યાણની કામનાઓ વધે છે; માટે વર્ધમાન સંપુટને આલેખું છું. विश्वत्रये च स्वकुले जिनेशो व्याख्यायते श्रीकलशायमानः। अतोऽत्र पूर्ण कलशं लिखित्वा जिनार्चनाकर्म कतार्थयामः ॥ ४ ॥ ભાવાર્થઃ ત્રણ જગતમાં તેમજ પોતાના વંશમાં ભગવાન કલશસમાન છે, માટે પૂર્ણલશને આલેખીને જિનેશ્વરની પૂજાને સફળ કરીએ છીએ. अन्तः परमज्ञानं याति जिनाधिनाथहृदयस्य । तच्छ्रीवत्सव्याजात्प्रकटीभूतं बहिर्वन्दे ।। ५ ।। ભાવાર્થ: શ્રીવત્સના બહાનાથી પ્રગટ થએલ, જિનેશ્વર દેવના હદયમાં જે પરમજ્ઞાન શોભે છે તેને વંદન કરું છું. त्वद्वन्ध्यपश्चशरकेतनभावक्लप्तं कर्तुं मुधा भुवननाथ निजापराधम् । सेवां तनोति पुरतस्तव मीनयुग्मं श्राद्धः पुरो विलिखितोरुनिजागयुक्त्या ॥६॥ ભાવાર્થ: હે જગતપ્રભુ ! શ્રાવકોએ પિતાના અંગની-અંગુલિની યુક્તિથી આલેખેલ મીનયુગલ, આપનાથી નિષ્ફળ થએલ કામદેવના વજરૂપે કપાએલ હોઈ પોતાના અપરાધને ફોકટ કરવા માટે આપની સેવા કરે છે. स्वस्ति भूगगननागविष्टपेषूदितं जिनवरोदये क्षणात् । स्वस्तिकं तदनुमानतो जिनस्याग्रतो बुधजनैर्विलिख्यते ॥ ७॥ ભાવાર્થઃ જિનેશ્વર દેવના જન્મ સમયે એક ક્ષણવારમાં મર્યક, રવલોક અને પાતાલલોકમાં સ્વસ્તિ શાંતિ-સુખ ઉત્પન્ન થયું હતું, એ માટે જ્ઞાની મનુષ્ય જિનેશ્વર ભગવાનની આગળ સ્વસ્તિકને આલેખે છે. स्वरसेवकानां जिननाथ दिक्षु सर्वासु सर्व निधयः स्कुरन्ति । अतश्चतुर्धा नवकोणनन्द्यावर्तः सतां वर्तयतां सुखानि ॥ ८॥ ભાવાર્થ: હે જિનેશ્વર ! તારા સેવકોને સર્વ દિશામાં નિધિએ રાયમાન થાય છેપ્રાપ્ત થાય છે. તેથી કરીને ચારે બાજુ નવ ખૂણાવાળા નવાવર્ત સાજનેને સુખ કરે.
SR No.008468
Book TitleJain Chitra Kalpadruma 1
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy