SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ ચિત્રવિવરણ ૧૧૯ અને દાઢી, જટા તથા યજ્ઞોપવીત-જનોઈ વગરનો હમેશાં ગુજરાતના પ્રાચીન ચિત્રકારેએ ચીતરેલો છે. ચિત્ર ૯ લક્ષ્મીદેવી. ઉપરોક્ત પ્રતના પાના ૧૫ર ઉપરથી. ચિત્રનું કદ ૪૨ ઇંચ છે. મિ. બ્રાઉન આ ચિત્ર અંબિકાનું છે કે લક્ષ્મીનું તે બાબત માટે શંકાશીલ છે. આ ચિત્ર લક્ષ્મીદેવીનું જ છે. અને તે બાબતમાં શંકા રાખવાનું કાંઈ જ કારણ નથી. દેવીના ઉપરના બંને હાથમાં વિકસિત કમળ છે.૩૩ નીચેને જમણા હાથ વરદ મુદ્રાએ અને ડાબા હાથમાં ખીરાનું ફલ છે. દેવીના શરીરના વર્ણ પીળો; કંચકી લીલી; ઉત્તરાસંગનો રંગ સફેદ વચ્ચે લાલ રંગની ડિઝાઇન; વસ્ત્રના છેડા લાલ રંગના. ઉત્તરીય વસ્ત્ર-સાડીનો રંગ સફેદ, વચ્ચે કરમ-કથ્થાઈ રંગની ડિઝાઇન, કમળના આસન ઉપર ભદાસને બેઠક. આ ચિત્ર અગાઉના ચિત્ર ૩૬ સાથે બરાબર સમાનતા ધરાવે છે. ફેરફાર માત્ર તેના નીચેના ડાબા હાથમાં સુવર્ણકળશ છે, જયારે આ ચિત્રમાં બીજોરું છે. વળી ચિત્ર ૩૬ ની દેવીને ચહેરો સંપૂર્ણ સન્મુખ છે ત્યારે આ ચિત્રને બીજા ચિત્રની માફક શું છે. ચિત્ર ૫૦ જૈન લાવીએ. પાટણના સં. પા. ભંડારની તાડપત્રની ૨૩૪ પાનાંની કલ્પસૂત્ર અને કાલકકથાની વિ.સં. ૧૩૩૫ (ઈ.સ. ૧૨૭૮)ની પ્રતમાંથી બે ચિત્રો અને ચિત્ર ૫૦-૫૧ તરીકે રજુ કરવામાં આવ્યાં છે. અગાઉનાં ચિત્ર ૪૮-૪૯ની માફક આ ચિત્ર પણ પ્રથમ “કાલકકથા’ નામના ઈગ્લીશ પુરતમાં પ્રસિદ્ધ થએલાં છે.૩૫ મિ. બ્રાઉન આ ચિત્રને બે સાધુઓનાં ચિત્ર તરીકે ઓળખાવતાં જણાવે છે કે ૩૬ “ચંદરવાની નીચે બે વેતાંબર સાધઓ ઉપદેશ આપતાં બેઠેલા છે. દરેકના ડાબા હાથમાં મુખવશ્વિક-મુહપત્તિ (થુંક ન ઉડે તે માટે મુખની આગળ રાખવામાં આવતું વસ્ત્ર) અને જમણુ હાથમાં ફૂલ છે. જેમ જેમણે ખભે હમેશાં (ચિત્ર ૫ ની માફક) ખુલો-ઉધાડે રાખવામાં આવે છે. તેને બદલે સારું કે શરીર વસ્ત્રથી આચ્છાદિત થએલું છે.' વાસ્તવિક રીતે મિ. બ્રાઉન જણાવે છે તેમ આ ચિત્ર બે સાધુઓને નહિ પણ સાધ્વીઓનું છે અને તેથી જ બંનેનું આખું શરીર વસ્ત્રથી આચ્છાદિત થએલું ચિત્રકારે બતાવ્યું છે, જે તેઓ 32 'Fig. 20. A goddess (Ainbika ?). from folio 152 recto of the same M$. as Figure 9. A four-armed goddess, dressed in bodice, dhoti and scarf sits on a cushion. In her two upper hands she holds lotuses; her lower right possibly holds a rosary; in the lower left an object which I cannot identify.' "The story of Kalakı' pp. 120. ૩૩ “જમવાજીંતવાદિમુકાતોચં’ ---“ધીરજભૂમ્િ (વારસામૂત્ર) વત્ર ૧૪, ३४ 'दक्षिणहस्तमुत्तान विधायाधः करशाखां प्रसारयेदिति वरदमुद्रा ॥ ४॥' --'निर्वाणकलिका' पत्र ३२. 34 -'The story of Kalak' pp. 120 and opp. Fig. 7-8 on plate no. 3. 31 ogon-Beneath a canopy sit two Svetambar monks preaching. Each has In his left hand the mouth cloth and in his right hand a flower. The robes cover the body fully, instead of Icaving the right shoulder bare as usually done (cf. fig. 5). The story of Kalak.' pp. 120,
SR No.008468
Book TitleJain Chitra Kalpadruma 1
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy