SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ ચિત્રવિવરણ ૧૧૧ તે માનવી; પ્રતના પાના ૧૩૧ ઉપરથી; ચિત્રનું કદ ૨૪૨ૐ ઈચ; પૃષ્ઠભૂમિ સીંદુરિયા રાતા રંગની; ચાર હાથ; ઉપરના બંને હાથમાં વિકસિત કમલ, તથા નીચેને જમણે હાથ વરદ મુદ્રાઓ અને ડાબા હાથમાં અક્ષસૂત્ર (માલા); શરીરને વર્ણ શ્યામ; મુકુટને સુવર્ણ, કંચુકી સફેદ: ગળામાં રત્નજડિત લાલ કંઠે; ઉત્તરીય વસ્ત્ર વચ્ચે આઠ પાંખડીઓવાળા ફૂલની ભાતવાળું લાલ રંગનું; કમળના વાહન ઉપર ભદ્રાસને બેઠક, Plate VII ચિત્ર ૨૮ વરેટયા-વિદ્યાદેવી ૧૩; મંત્રઃ ૩ ૪ વૈરોટ નું નમઃા; અન્યન્ય વરની ઉપશાંતિ માટે જેનું આગમન છે તે વિટળ્યા; ધરણેન્દ્રની આઠ અગ્નમહિલી (પટ્ટરાણીઓ) મધ્યેની તે એક છે. તેની એક પાષણની મૂર્તિ પાટણના એક જિનમંદિરમાં છે. પ્રતના પાના ૧૩૨ ઉપરથી; ચિત્રનું કદ ૨૪૨૩ ઈચ; પૃષ્ઠભૂમિ રાતા રંગની ચાર હાથ; ઉપરના જમણા હાથમાં સર્પ તથા ડાબા હાથમાં ખેટક (ઢાલ), અને નીચેના જમણે હાથમાં તલવાર તથા ડાબા હાથમાં સર્ષ; શરીરને વર્ણ શ્યામ, મકટનો સુવર્ણ; ઉત્તરીય વરબ વચ્ચેવચ્ચે લાલ રંગની ટીપકીઓ વાળે પીળા રંગનું અજગરના વાહન ઉપર ભદ્રાસને બેઠક. વટવાના પૂર્વભવ તથા તેની ઉત્પત્તિ માટે “પ્રભાવક ચરિત્રમાં બહુ જ વિસ્તૃત વર્ણન આપેલું છે.૧૮ શ્રી આર્યનન્દલસૂરિએ “વૈરટાસ્તવ'૧૯ની રચના પણ કરી છે. ચિત્ર ર૦ અબુતા-વિદ્યાદેવી ૧૪, મંત્રઃ મરહૂલાચ કાં નમઃ; જેને પાપનો પર્શ નથી તે અછુપ્તા; પ્રતના પાના ૧૩૩ ઉપરથી; ચિત્રનું કદ ૨૪ર ઈચ પૃષ્ઠભૂમિ ઘેરા લીલા રંગની; ચાર હાથ; ઉપરના જમણા હાથમાં તલવાર તથા ડાબા હાથમાં ખેટક (ઢાલ); નીચેના જમણ હાથમાં બાણ તથા ડાબા હાથમાં ધનુષ; શરીરને વર્ણ લાલ, મુકુટને સુવર્ણ, કંચુકી સફેદ; ઉત્તરીય વસ્ત્ર વચ્ચે જુદીજી પતની લાલ રંગની ભાત વાળું પીળા રંગનું; ઘોડાના વાહન ઉપર ભદ્રાસને બેઠક. ચિત્ર ૩૦ માનસી–વિદ્યાદેવી ૧૫; મંત્ર: ક હું માનર્થ એ નમઃJ; ધ્યાન કરનારાને સક્રિય કરવાવાળી હોવાથી માનસી; પ્રતના પાને ૧૭૨ ઉપરથી; પૃષ્ઠભૂમિ સીંદુચિા લાલ રંગની, ચાર હાથ; ઉપરના જમણા હાથમાં અંકુશ તથા ડાબા હાથમાં વિકસિત કમલ, અને નીચેનો જમણો હાથ વરદ મુદ્રાએ તથા ડાબા હાથમાં અક્ષસૂત્ર (માલા) શરીરને વર્ણ ગૌ-સફેદ; મુકુરને સુવર્ણ; કંચુકી લીલી; ઉત્તરીય વસ્ત્ર વચ્ચે વચ્ચે કાળા રંગના પટાવા) લાલ રંગનું; નીચેનું આસન વચ્ચે વચ્ચે ધોળા ટપકીએ વાળું કાળા રંગનું; હંસના વાહન ઉપર ભદ્રાસને બેઠક. ચિત્ર ૩૧ મહામાનસી-વિદ્યાદેવી ૧૬; મંત્રઃ ૩ હું માનસ્થ : નમઃ ; ધ્યાન કરનારાને વિશેષ ૧૮ નુએ પ્રભાવક ચરિત્રમાં (૩) પ્રાર્થનરિપૂરિ– રૂ થી રૂ. ૧૯ જુઓ મારા તરફથી પ્રકાશિત થએલા નરોત્ર સંન્દ્ર પ્રથમ ભાગના પૃષ્ઠ ૩૪૭ થી ૩૫૦માં ૧૮મું તેલ.
SR No.008468
Book TitleJain Chitra Kalpadruma 1
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy