SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ ચિત્રવિવરણુ ૧૦૭ જોઇ ગયા તેમ તદ્દન ખુલ્લા છે. તેની કંચુકીને રંગ પોપટી લીલા રંગના અને શરીરને વર્ણ પીત તથા આભૂષણાથી સુસજ્જિત છે. ચિત્ર ૧૫ ત્રિષષ્ઠી શલાકા પુરુષ ચરિત્ર (વિં. સઁ. ૧૨૯૪), ઉપરાંક્ત ચિત્ર ૧૨-૧૩ અને ૧૪ જે પાનાંઓ ઉપરથી લેવામાં આવ્યા છે તેને વિદ્વાનને સંપૂર્ણ ખ્યાલ આપવા માટે એ ત્રણે પાનાં સમગ્ર સ્વરૂપમાં આ ચિત્રમાં રજુ કર્યાં છે. આ ચિત્રા પૈકીના ચિત્ર નં. ૧૨ અને ૧૩ને આજ સુધી કલિકાળસર્વજ્ઞ શ્રીહેમચંદ્રસૂરિ તથા ગૂર્જરેશ્વર મહારાજાધિરાજ પરમાર્હત્ કુમારપાળનાં ચિત્રા તરીકે એળખવામાં આવે છે, પરંતુ ચત્ર નં. ૧૪નું દિશાપાલવંશીય શ્રીદેવિ શ્રાવિકાનું ચિત્ર આપણને એમ માનવા પ્રેરે છે કે શ્રીહેમચંદ્રસૂરિના નામથી પ્રસિદ્ધિમાં આવેલું નં. ૧રનું ચિત્ર તે આ પ્રત લખાવવાનો ઉપદેશ આપનાર જૈનાચાર્યનું અને કુમારપાળના નામથી પ્રસિદ્ધિમાં આવેલું ન. ૧૩નું ચિત્ર તે શ્રીદેવે શ્રાવિકાના પતિ ગૃહસ્થ-શ્રાવકનું અથવા નિકટના કેઇ સ્વજનનું જ રહેવું એએ. ખીજું કારણ એ પણ છે કે કલિકાળસર્વજ્ઞ શ્રીહેમચંદ્રસૂરિના સ્વર્ગવાસ વિ. સં. ૧૨૨૯ (ઈ. સ. ૧૧૭૨માં) અને ગૂર્જરેશ્વર કુમારપાળને વિ. સં. ૧૨૩૦ (ઈ. સ. ૧૧૭૨)માં થએલા છે, ત્યારે આ પ્રતનાં ચિત્રા વિ. સં. ૧૨૯૪ (૪. સ. ૧૨૭૭)માં ચીતરાએલાં છે. પરંતુ મેં આગળ રજુ કરેલું ચિત્ર નં. ૧૦ વિ. સં. ૧૨૦૦ (ઈ. સ. ૧૧૪૩)માં લખાએલી પ્રતમાં ચીતરાએલું છે કે જે સમયે તે બંને હયાત હતા. ઉપર ઉપરથી જોતાં આ બંને પ્રનનાં ચિત્રાની આકૃતિએ મળતી આવતી દેખાય છે, પરંતુ બારીકાઈથી જો નિરીક્ષણ કરવામાં આવે તા આકૃતિઓના ચહેરામાં તફાવત તરત જ જણાઇ આવે છે. Plate V હવે પછીનાં ચિત્ર નં. ૧૬થી ૩૬ સુધીનાં ચિત્રા સંવત ૧૨૧૮માં લખાએલી, વડેદરા રાજ્યના છાણી (છાયાપુરી) ગામના ઉ, શ્રી. વી. શા. સં. ની નં. ૧૧૫૫ની, ૨૨૭ પાનાંની તાડપત્રની હસ્તલિખિત પ્રત ઉપરથી લેવામાં આવ્યાં છે. એ પ્રતમાં સાત ગ્રંથો પત્ર ૧થી ૮૩ એલ परमगरिमसार: प्रोल्लसत्पात्रपात्रां स्फुरितघनसुपर्वा श्रेष्ठमूलप्रतिष्टः । लसितविशदवर्णो वर्यशास्त्राभिरामः સમમવિદ્ વિશાખા(વા) વંશ: સિદ્ધ્: || ૧ || अत्रभवत्तत्र मुक्तामणिरिवामल: तचित्रमेव यदसापछिद्रो गुणपूरितः । श्रीदेवी नामतः ख्याता शीलसत्यादिसद्गुणैः માત્ર ત્રિયાયતયેંોરિયો}િ] || ૨ ||
SR No.008468
Book TitleJain Chitra Kalpadruma 1
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy