SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪ જેન ચિત્રકલ્પદ્રુમ પ્રશસ્તિ પ્રમાણે તે મંત્રી સાકની છે. પ્રસ્તુત છ ચિત્રો પૈકીનાં ૨-૩ અને 9 નંબરનાં ચિત્રો ગુજરાતના ઇતિહાસ માટે ઘણું જ મહત્ત્વનાં છે. પ્રાચીન ચિત્રોમાંના બહાર ઉપસી આવતાં દેખાતાં ચક્ષુઓનું મૂળ વેતાંબર જિનમંદિરની સ્થાપત્ય મૂર્તિઓના અનુકરણમાં સમાયેલું છે તે માન્યતાના પુરાવા રૂપે આ છએ ચિત્રો અત્રે રજુ કરેલાં છે. Plate III ચિત્ર ૮ પ્રભુ શ્રી મહાવીર. ખંભાતના શાં. ભં. ની જ્ઞાતા તથા બીને ત્રણ અંગસૂત્રની શ્રીઅભયદેવસૂરિની ટીકાવાળા, વિ. સં. ૧૧૮૪માં ગૂર્જરેશ્વર મહારાજાધિરાજ શ્રી સિદ્ધરાજ જયસિહદેવના રાજ્યઅમલના સમય દરમિયાન લખાએલી તાડપત્રની પ્રતમાંથી આ ચિત્ર તથા ચિત્ર ૯ લેવામાં આવ્યાં છે. ભગવાન મહાવીરની મૂર્તિ આભૂષણ વગરની, પદ્માસનની બેઠકે પબાસન ઉપર બેઠેલી ચિત્રકારે ચીતરેલી છે. બંને બાજુ બે ચામર ધરનારા (ધાણું કરીને દેવો) ચામર વગે છે. ચામર વંઝવાની આ પ્રથા આજે પણ જિનમંદિરોમાં જેમની તેમ ચાલુ છે, ચિત્ર ૯ દેવી સરસ્વતી, ઉપરોક્ત ચિત્ર ૮ વાળી પ્રતિમાનું જઆ સરસ્વતી દેવીનું ચિત્ર છે. આ બંને ચિત્રો પ્રો. બ્રાઉનના લખેલા કાલકકથા' નામના અંગ્રેજી પુસ્તકમાંથી તેઓની પરવાનગીથી લેવામાં આવ્યાં છે. સરસ્વતીના આ ચિત્રનું વર્ણન આપતાં છે. બ્રાઉન જણાવે છે કે દેવી સરસ્વતી (અગર ચક્રેશ્વરી?) પહેલાં મારા તરફથી “ઇન્ડિયન આર્ટ એન્ડ લેટર્સ વૅ. ૩. ઈ.સ. ૧૯૨૯ના પાના. ૧૬ પર પ્રસિદ્ધ કરવામાં આવેલું ચિંત્ર નંબર ૧ જે પ્રતમાંથી લેવામાં આવેલું છે તે જ પ્રતમાંથી. આ ચિત્ર ચાર હાથવાળી દેવાનું છે, તેની ઉપરના બંને હાથમાં કમલનું કુલ છે તથા નીચેના બંને હાથમાં અનુક્રમે અક્ષસૂત્ર-જપમાળા અને પુસ્તક છે. દેવીની આગળ ડાબી બાજુએ હંસ પક્ષી ચીતરેલું છે. દેવીની જમણી બાજુએ રે૪૦ અને ડાબી બાજુએ મંદર નામના બે પુછો બે હસ્તની અંજલિ જોડીને સ્તુતિ કરતા દેખાય છે. ८ (9) संवत् [१].१ वर्षे वैशाख सुदि ९ शुक्के पूर्वमांडलिवास्तव्य-मोढज्ञातीय नागेन्द्र (२) सुत-श्रे. जालणपुत्रेण श्रे. राजकुक्षीसमुद्भुतेन ठ• आशाकेन संसारासार . . . (३) योपार्जितवित्तेण अस्मिन् महाराजश्रीवनराजविहारे निजकीर्तिवल्लीवितान . . . . . . (४) कारितः तथा च श्रीआशाकस्य मूर्तिरिय सुत ठ. अरिसिंहेन कारिता प्रतिष्ठिता . . (૬) સંબંધે છે વંચા િશીટ(T)ળસિતાને ઉકાળ બી . . . . . . . . . (૬) દેવદૂમિઃ | મંજમાઈ: | ગુમ મનg The Goddess Sarasvati (or Chakresyari?).From the same MS. as Figure 1. Previously published by me in Indian Art and Letters. Vol. III. pp. 16 ff., 1929. -The story of Kalak. p. 116.
SR No.008468
Book TitleJain Chitra Kalpadruma 1
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy