SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ સંજનાચિત્ર કાઠિમાં કણિ મૃદમાં મૃદુ એવો અંકુશ કી રે. સર્વ પ્રેમ ભેગો કરી ઘડિયો: પછે અંકુશ હરિને દીધો રે. ગેપી--મન મનાવા કારણ છેલવહેલું સુખ દેવા રે, પ્રેમકુશ પકડી ગજે ચઢિયા: નિરખે સ્વર્ગ દેવા રે. હરિ ન નાહાસ માટે કરી રચના, પ્રેમભાલા સખી-કર દીધા રે નરસઈયાના સ્વામીને હતિ ગાયે સુ તેનાં કારજ સીધાં રે. પદ ૨૭ મું–રાગ મેઘમલાર હરિ જે હસ્તિ પર બેઠા તેની શોભા શી કહિયે ? પંખી પેરે સાગરમાંથી જલ લઈ સુખી થઈએ.] ઉનાહવલ ઐરાવત પર શેબે સુંદર મેઘશ્યામ; ચપળા રંગબેરંગી ચમકે વહેલી વાદળી જાય તમામ. –તેમ ગીર નારીકુંજર પર શેભે મેઘશ્યામવત ઘનશ્યામ : ભાલાવાળી વિજળીએ, જાવા ઉતાવળી વાદળી-ઠામ. વાયુવત તે હસ્તિ ચાલ્યો ઉભા કુંજની માંય હરિ ઉતારી અંકે લીધા. થેઈ થઈ મચી રહી ત્યાંય. નવ નારીકુંજરને સંબંધ રાધાકૃષ્ણની ક્રીડા સાથે હોવાથી જ વૈષ્ણવ મંદિરોમાં તેનાં ચિત્રો રાખવામાં આવે છે. નરસિંહ મહેતાના એક બીજા પદમાં પણ સ્ત્રીઓના હાથી-કરિકાંતા–ને ઉલ્લેખ છે. એટલે એ ભાવના બહારથી આવેલી જણાતી નથી.૨૬ નારીકુંજ૨ : આદધ્યાત્મિક રૂપક () વેિદાન્તના ગ્રંથોમાં માનવશરીરને નવ ઠારવા પર કહ્યું છે. એ ઘરમાં વસનાર આત્મા છે અને તેનું જ પ્રભુત્વ એ ઘર ઉપર છે. તેમ શ્રીકૃષ્ણ એ સૈ પ્રાણીમાત્રના અંતઃકરણમાં વસનાર, તેના શાસક અને પાલક છે. આવા પ્રકારનું આધ્યાત્મિક રૂપક “નવ નારીકુંજરની આકૃતિ માટે ઘટાવવા ૨૬ જુએ “નરસિહ મહેતા-કૃત કાવ્યસંગ્રહ': વતનાં પ–પદ ૮૬ મું: કુસુમ વિરોકનાં કટક ચડવાં રે, મન-ગજ આગળ શી છે? મુક્તાનંડિત મુચકુંભથળ લઈ ક્ષણું એ કુશ દી છે. હળવે હળવે નંદભુવન રે, વાકાંતાએ આવે; પુરુષ સકળને સહેજે નસાવે કેસરી કહાન જગાવે. જામતી કેરે એક સિંહ રે સહસ્ત્ર સહેઃ થઇ આકળે ચરિત્ર જણાવે દેખી ઘણેરાં મહે. નરસિયાચા સ્વામી વિધ કસવી કરિકાંતાએ ગૃહિયે; વિપરીતે વિપરીત જણાઃ નરસૈયે તે બાંધ્યા રહિ!'
SR No.008468
Book TitleJain Chitra Kalpadruma 1
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy