SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ (૫૬૨૫ મું-નટની દેશી) રથ દોડાવી જાવા ધાર્યું: પણ કેમ જાવા દીજે ? મારીને જાવું હોય તેા જાજો. પ્રાણદાન તે। હરછ લીજે.’ કૃષ્ણ કહે: તમે દુ:ખ ઘા છે; પણ અમે કાલે આવું. હમણાં નિશ્ચે જાવા દીજે. વાર થયે પિતાને ન ભાવું.’ ગોપી કહે: ‘જીવ જાયે તે જાયે, પણ જાવા નવ દેવું–' એટલામાં રકઝક થઈ. કૃષ્ણ રથથી નીચે પડયા. એટલે કૃષ્ણ કહે ઃ રથમાંથી પડયો તેથી મુજને વાગ્યું ઃ અહીંથી ઉડ્ડાય નિહ મારાથી, જુએ, આ પગે લાગ્યું !’ ગેપી કહેઃ કાહો તે વાહન લાવું, પણ તમને લઇ નવું-’ [મહેતાને સ્વામી વિચારી ખેાલ્યાઃ] હાથી હોય તેા આવું.’ જૈન ચિત્રકલ્પદ્રુમ પદ્મ ૨૬ સું—રાગ સામેરી ગાપી કહેઃ હાથી જ તેએ ? ત્યા હરિ! આ રહ્યો હાથી રે :’ [રાધાએ રચના કરી સુંદરઃ હાથી કીધા સખી જે સાથી રે.] નવનારીકુંજરની રચના (૪) ચાર મુખી ચાર પાદ થઇઃ (ર) એ ઉદર ઠામે સૂતી રે. પેટપેાલ કરવા (૨) એ બાજુ એમ એક એક તા ખેતી ૨. 24 ભાગ ને પૂછ્યું થઈ ચંદ્રભાગા જે (૧) નારી રે. હરિને કહે: ‘ હસ્તિ દૃ. બિરાજિયે મુરલીધારી હૈ!' કૃષ્ણ કહે - નાસારહિત ગુજ; એનાં દર્શન વદન કિયાં રે? કુંભસ્થળરહિત ગજ નિરખી પ્રસન્ન કૅમ થાય હિયાં રે ! ' રાધા કહેઃ એવા ગજ આણું; પછી રખે વાંકું કાઢે રે. ગજ માગો તો ગજ કરૂં હાજર. ન જીતું ત્યારે વાંકું પાડે ’ —એમ કહી રાધા ગઈ ઉપર, ખાલી જગાએ સતી ચતી રેઃ છૂટી વેણી શૂદ્રાકાર બની રહી, અર્ધહસ્ત દંતુશળવતી રે. ચૂડા રૂડા દાંતચૂડ દીસતા. વવદન તે મુખનું મૂળ રે. કુંભસ્થળને સ્થાનક કુચ છે, હસ્તિગંડસ્થળથી અતિ સ્થૂલ રે. રાધા કહે હરિ બિરાજ્યે; હસ્તિ સજ્જ થઈ ઊભેર ૨. ' કૃષ્ણ કહેઃ ‘અંકુશ વિષ્ણુ ન મેલું.’ રાધા કહે હર કાં દૂભા રે ? હિર! અંકુશ આવું અમે આણી. પછી તમે કંઈ ભાગેા રે?' કહાન કહેઃ પઢે કાં ન જોઇએ, અંકુશિવણુ મનસ્વી ભાગે ૨.’ 6
SR No.008468
Book TitleJain Chitra Kalpadruma 1
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy