SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ચિત્રકલ્પદ્રુમ મુખવાળી સંજના સમજાવી શકાય તેટલી સ્પષ્ટ નથી. સાત બાલક ત્રણ બાલકની અદ્દભુત ગોઠવણીધારા સાત બાલકનો ખ્યાલ આપનારી બે સંજનાકૃતિએ આ વિભાગમાં સારો ઉમેરો કરે છે. બાલકની pose-શરીરસંસ્થિતિ તે માટે ખાસ ઉપકારક થઈ છે. કાવ્યશાસ્ત્રના ચિત્રબંધ ચિત્રકલામાં જે ભિન્ન ચિત્ર તે કાવ્યકલામાં અને કાર્ય પદ્ય, તથા વિવિધ પ્રકારનાં આકારચિત્ર, બંધ-ચિત્ર અથવા ચિત્રબંધ: સંસ્કૃત કાવ્યશાસ્ત્રમાં જેકે આવાં ચમત્કૃતિકાવ્ય, ધ્વનિ કાવ્યને પડછે, અધમ ગયાં છે; છતાં ધણા સંસ્કૃત તેમ જ પ્રાકૃત મહાકવિઓએ એ બુદ્ધિ વિલાસ કરવામાં હીણપત માની નથી. આલંકારિકે આવા પ્રકારનાં શમસાધ્ય તથા કિલટતાયુક્ત કાવ્યને “ગારૂડીબેલ” અથવા “હાથચાલાકીની રમત” ભલે કહે: અહીં તો માત્ર ચમત્કૃતિને મુખ્ય ગણુ રચાતી કલાકૃતિઓને આપણે વિચાર કરવા માગીએ છીએ. અદભુત ચમત્કારને આનંદ પદની પંક્તિઓના શબ્દ અને અક્ષરને યથાસ્થાનમાં ગેડવી, તે વડે ચારતાયુક્ત આકૃતિનો આભાસ ઉત્પન્ન કરે એ ચિત્રકાવ્યનું લક્ષણ મનાયું છે. એવા રચના બંધને તેના આકાર ઉપરથી ખબંધ, પાબંધ, મુરજબંધ, ચક્ર ધ, કપાટબંધ, નાગબંધ, છત્રબંધ, ચામરબંધ-એવાં એવાં નામથી ઓળખવામાં આવે છે. “બંધ' શબ્દથી કોઈ એક ચાતુર્યવાળી શિલ્પકલ્પના અથવા સંજના (composition)નો બોધ થાય છે. એમાં કવિનંપુર્ણયને લીધે વિમયરૂપી અદ્ભુત ચમત્કારયુક્ત રસ ઉત્પન્ન થાય છે. વિજાતીય સંયોજન નાગપાશ અને ઊંટની કુસ્તી એ બંને સંજનાચિત્રમાં સર્જાતીય પ્રાણીઓનું ગુપ્પન છે; પરંતુ બીજું વિજાતીય પ્રાણીઓનું ગુન હાથીના રૂપમાં એક ચિત્રકારે કરી બતાવ્યું છે. હાથી જેવા મહાકાય અને માંગધ્યસુચક તથા ગૌરવભર્યા પ્રાણીનું ૫ કલાકારને ખૂબ અનુકૂળ પડયું લાગે છે. આ જાતનાં ચિત્રો પ્રાણીઓની કુસ્તી અથવા સાઠમારીના શખમાંથી ઉદ્ભવ્યાં હોય એમ અનુમાન થાય છે. ચિત્રની મુગલ સમયની પીછી ઉપરથી ઉપરનું અનુમાન સાચું ઠરે છે. ૬ મરિનપુરાણમાં ‘બંધનું લક્ષણ આ પ્રમાણે આપ્યું છે. अनेकधावृत्तवर्णविन्यासः शिल्पकल्पना । । तत्तत्प्रसिद्धवस्तूनां बंध इत्यभिधीयते ।। "The singular composite animal designs are common with the Hindus. These people not only represent the fornis of natural creatures such as are shown in the 'Combat ot Animals' but they also invent strange and fantastic monsters by combining other animals in whole or in par, with the body of human beings. These subjects which lave
SR No.008468
Book TitleJain Chitra Kalpadruma 1
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy