SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ સંયેાજનાચિત્રે Three in One'ના પ્રકાર કેટલાંક ચિત્રાની રચનાયુક્તિ વળી બીજા પ્રકારનો ચમત્કાર ઉપજાવે છે.* ચિત્રક્લકને ત્રણ બાજુએથી નિહાળતાં તેનાં ત્રણ ચિત્ર દેખાય એવી રીતે ગાઢવણુ કરેલી હાય છે, Three in Oneએવું એક ચિત્ર હતું; તેની રચનાયુક્તિ આ પ્રમાણે હતીઃ વચ્ચે વય સામે ઊભા રહીને જોતાં પાંજરામાં પૂરેલા સિંહનું ચિત્ર નજરે પડે: ડાખી બાજુએથી શ્વેતાં હાથી જાય અને જમણી બાજુએથી શ્વેતાં ઘેાડે। જણાય. આન એક જ બિમ્બમાં-સિંહ, હાથી અને ધાડે-ત્રણ ચિત્ર દેખાતાં હતાં. આને ચિત્રકલાના ચમત્કાર તરીકે ઓળખાવી શકાય. સિંહના ચિત્રની આગળ ઝીણી ચીપાના શળિયા ખાળેલા હતા (જે પાંજરાનું રૂપ દેખાડવાના કામમાં આવતા હતા). તે શળિયાને ચેાગ્ય વર્ષોની છાયા આપીને, તથા પાછળના ચિત્રક્લકમાં પણ છાયાની અમુક રચના કરીને એવી રીતે ગાઠવ્યા હતા કે પ્રકાશના પ્રભાવથી દષ્ટિભૂમિ બદલાતાં અમુક વર્ગુચ્છાયા પશ્ચાદ્ભૂમિમાં પડી, અમુક પૂર્વભૂમિમાં આવી, આ ભિન્નભિન્ન રૂપ જણાતાં હતાં. પ પ્રાણીસંયોજનાના અપૂર્વ નમૂના ચિત્રકલામાં પ્રાણીઅભ્યાસનું નૈપુણ્ય બતાવનાર એક નમૂના પ્રાપ્ત થયેા છે જે ગુજરાતને ખૂબ ગૌરવ અપાવે તેવા છે. ગુજરાતશાળાની પંદરમા શતકની કલ્પસૂત્રની એક સચિત્ર પોથીના પ્રત્યેક પત્રના હાંસિયાને ઉપયાગ એક ચિત્રકારે પેાતાના વિશિષ્ટ કલ્પનાપ્રદેશમાં વિહાર કરવા ખાતે કર્યો છે. તેમાંના એક પત્રમાં ફ્રી શ્રીઁ નમઃ । એ મંત્રનું ચિત્રણ હાંસિયામાં કર્યું છે; તે ઉપરાંત કારી રહેલી જગ્યાને પ્રાણીસંયાજનાનાં ચિત્રાથી વિભૂષિત કરી છે.પ ચાર હરણઃ ચાર હંસઃ ચાર ઘેાડા (ચિત્ર નં. ૧૫૮ પહેલું હરણચતુષ્ટય Àએઃ હરણની એક સર્વસાધારણ મુખાકૃતિને ચાર દિશામાં ચાર જુદાં ધડ જોડયાં છે. ચારે હરણુ એક જ આંખથી જીવે છે; ચારેનાં શીંગડાં પણ એક જ સ્થિતિમાં ઊભાં રહે છે, બીજી તરફથી જેઈએ તે એ સંયેાજનાથી ૬ અક્ષર બન્યા છે. હંસચતુષ્ટયમાં પણ ઉપરની જ સંયેાજનાકલા દષ્ટિગોચર થાય છે: હંસને દેહધાટ કંઈક વળાંકવાળા હેાવાથી, ચિત્રકારને ના અભ્યાસ ધ્વનિત કરવાનું સુગમ પડયું જણાય છે. ચાર ઘેડાની સંયેાજના (ચિત્ર નં. ૧૬૦) એ અશ્રમુખદ્રારા સાધિત કરેલી છે. એમાંની કલા પણ ધ્યાન ખેંચે તેવી છે. ત્રણ સસલાં (ચિત્ર નં ૧૬૦) સસલાના કાન લાંબા અને ઊભા રહે છે એ વસ્તુસ્થિતિમાંથી કલાકારે એક સસલાને ત્રિકાણ સાધ્યા છે: પ્રત્યક્ષ જણાતા ત્રણ કાનવડે છને આભાસ સિદ્ધ કર્યાં છે: નીચે આપેલી હાથીના ૪ જીએ: શ્રી, નરસિંહરાવકૃત મનેમુકુર, ગ્રંથ ૧, પૃ. ૧૨૯: એક ચિત્ર જોઈ રાઝેલા વિચાર,’ ૫ આ ચિત્રમાં ફારસી લીપીમાં ૐ નમ ્ એ પ્રમાણે લખેલું જોઈ શકાય છે. એ ફારસી લખનાર ગુજરાતી લહિયા હોય એમ જણાય છે.
SR No.008468
Book TitleJain Chitra Kalpadruma 1
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy