SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ અશ્ત-બાહુબલીની કથા [ ૬૫ } પાછળ અનુસરે, રાકાય તા તેઓ પણ રાકાય, નિર ંતર નાટક-પ્રેક્ષકના આનદ ચાલુ હોય, પૂર્વાદિક્રમ માગધ વગેરે દેવાને સાધ્યા. સલામ ડપમાં ચક્રી નામથી ૠકિત તીર એકદમ આવેલું દેખીને તેમા વધજ્ઞાનથી જાણે છે કે પ્રથમ ચક્રી ઉત્પન્ન થયા છે, મણિ-રત્ન-સુવર્ણના બનાવેલા કુંડલ, મુગટ, માજીમધ, હાર, દેશ વગેરે આભૂષણેા તરવાર, છરી, કૃપાણ વગેરે હથિયારનું નજરાણું ધરાવ્યું. ચકીને ત્યાં બેસાડી આજ્ઞાપાલન કરવાનું સ્વીકાર્યું". અષ્ટાનિકા મહેૉત્સવ પૂજા સ્વીકારી પોતાના સ્થાનકે ગયા. પેાતે સિન્ધુ મહાનદી ઉતરીને પછી સુષેણ નામના સેનાપતિને સિન્ધુનકીના મહાન નિષ્કુટા સાધવા માટે અહિંથી માલે છે. વૈતાઢય પવ તના કુમાર દેવને સાધ્યા, તેની ભેટા સ્વીકારી તમિસ્ત્રાગુફામાં કૃતમાલ નામના દૈવને ખેલાવે છે. સુષેણુ સેનાપતિ ત્યાં જઈને તમન્નાગુફા ખાલાવે છે. હાથીના માંધપર એઠલે તે ગુફામાં પ્રવેશ કરે છે. ગુફાની અને ખાજીની ભીતા ઉપર એક કાકિણી નામના રત્નથી ૪૯ મડતશ્રેણીઓ કરે છે. ત્યારપછી ભરતચક્રવર્તી ખીજા. જીતાય માં પહેાંચ્યા. સ્વૈને જિતીને દેવતાઓ સાથે થુિં, સુવર્ણ વગેરે હણ્ કરીને નાના હિમવાન પર્વતના કુમાર દેવને જિતવા માટે ત્યાં ઉતર્યાં. સુષેણાધિપતિ સિન્ધુના નિષ્કુટમાં જઈને પોતાના નામથી અંકિત કરેલા ખાણુને ધનુષમાં જોડી ફ્રેંકયુ. (૪૦) સુષેણુના હાથથી ગ ગાદેવીને સાખી તેના નિષ્કુષ્ટ સ્વાધીન કર્યાં. ભરત મહારાજાએ ગ’ગાદેવી સાથે એક હજાર વર્ષ સુધી ભાગ લાગજ્ગ્યા. મિ-વિનમિતે સાયા. તેઓએ એટલું અર્પણ કર્યું. તેઓએ લેટામાં સ્રીરત્નાદિક આપ્યાં. ગગાકિનારેથી નવ નિધિએ સેવા કરવા સાથે ચાલ્યા. ત્યારપછી બ’ડપ્રપાત નામની ગુફામાં પ્રવેશ કર્યાં. ત્યાં નાટયમાલની સાધના કરી. તેમાંથી ભરતાપમાં આવ્યા. સાઠહજાર વર્ષ સુધી સમગ્ર ભરતને સ્વાધીન કરવામાં સમય પસાર કર્યાં. અનુક્રમે વિનીતામધ્યા નગરીમાં પહેાંચ્યા. ઘણે ભડાર એકઠા કર્યા. ચાસઠ હજાર સ્ત્રીનું અતઃ પુર, ૩૨ હજાર મુગુટબદ્ધ રાજા, ૮૪ લાખ ઘેાડા, હાથી, ૨સ્થા, ૧૪ રત્ને, ૯૬ ક્રાંડ પાયદળસેના, તેમ જ ગામ, એ પ્રમાણે ચક્રવર્તીની તે સમયે ઋદ્ધિ હતી. બાર વરસ સુધી ચક્રવર્તીને રાજ્યાભિષેક ચાલ્યા, જ્યારે સની સ‘ભાલ લેતા હતા, ત્યારે સુંદરીને દુબ ળ શરીરવાળી દેખી. ભરત છ ખંડ સાધવા ગયા, ત્યારથી સુદરી નિર’તર આાયબિલ તપ કરતી હતી. તેથી નિસ્તેજ મુખવાળી, સ'સારાગ પાતળા થવાથી લતે તેને કહ્યું કે, • કૂચારિ ! માં તા ગૃહિણી અગર મતવાળી સાધ્વી થા.' સુંદરીએ શૈક્ષા અ‘ગીકાર કરી, પેાતાના દરેક ભાઈઓ ઉપર કૃત માકન્યા કે, ૮ માર્શ રાજ્યા છે, તે તમે મને અપણુ કરી દ્યો.' ત્યારે ભાઇમાએ કહેવરાવ્યું કે, ‘ પિતાજીએ અમને શખ્યા આપ્યાં છે, ભરતનું સ્વામીપણું કેવી રીતે ગણાય ?’(૫૦) હું દૂત ! તુ' ભરતને કહેજે કે, ‘ રાજ્યા તા પ્રભુ અમને આપી ગયા છે. ભરત પણ ાજ્ય ભોગવે છે, જેમ તે આપતા નથી, તેમ અમે પણ તેને રાજ્યે અર્પણ કરીશું નહિ. ’ . "Aho Shrutgyanam"
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy