SearchBrowseAboutContactDonate
Page Preview
Page 633
Loading...
Download File
Download File
Page Text
________________ આ ઉપદેશમાળા કોને આપવી? [ ૬૦૩ છે કરનાર અથવા સંયમ સન્મુખ બનેલા, હિતમાટે પ્રયત્ન કરનારા અવિન પાક્ષિકો તેમ જ વિવેકી એવા બહુશ્રતો હોય તેમને આ ઉપદેશમાળા આપવી, (૫૩૭ થી ૫૩૯) ઉપદેશની સમાપ્તિમાં અમે પજયે કહેલા સૂતોથી તમને કહીએ છીએ કે – “આ ધર્મોપદેશ સજજડ ગાઢ અંધકારમૂહને દૂર કરનાર નિમલ પ્રદીપ છે, આ ધર્મોપદેશ કામદેવ અને અહંકારરૂપ મહાવ્યાધિને નાશ કરનાર ઔષધિ છે, આ ધર્મોપદેશ શિવસુખના ભવન ઉપર ચડવા માટે નિસરણી છે, આ ધર્મોપદેશનો ભવ્ય આત્માને મનથી પણ અનાદર ન કરો. હવે ચાર પ્રક્ષેપ ગાથાની વ્યાખ્યા કરીએ છીએ. તેમાં પ્રથમ બાલકો અને અબલાઓને પ્રકરણકર્તાનું નામ જણાવવા માટે કહે છે. इय धम्मदासगणिणा जिणक्यणुवएस-कज्जमालाए । माल व्य त्रिविहकुसुमा, कहिआ य सुसीसवग्गस्स ।।१४०॥ संतिकरी बुढिकरी, कल्लाणकरी सुमंगलकरी य । होइ कहगस्स परिसाए, तह य निव्याणफलदाई ॥५४१।। इत्थ समप्पइ इणमो, मालाउवएसपगरण पगयं । गाहाणं सव्वाणं, पंचसया चेव चालीसा ॥ ५४२ ॥ जाव य लवणसमुद्दो, जाव य नक्खत्त-मंडिओ मेरू । ताव य रइया माला, जयम्मि थिरथावरा होउ ॥५४३।। આ પ્રમાણે ધમદાસગણિ નામના આચાર્ય વિવિધ પ્રકારનાં પોની માળા સરખી જિનવચન-ઉપદેશરૂપ કાચની માળા, જેમાં વિવિધ પુપિની માળા સૌરભ વગેરે ગુણોથી મનહર હોય અને દરેકને ગ્રહણ કરવા લાયક હય, તેમ આ ઉપદેશમાળા પણ શિષ્યવર્ગને ગ્રહણ કરવા લાયક છે, ભણવાલાયક કહેલી છે. બીજી આશીર્વાદ સ્વરૂપ ગાથા કહે છે. આ ઉપદેશમાળા કથન કરનાર વક્તા, તથા શ્રવણ કરનાર પર્ષદાને આવી પડેલા દુઃખને ઉપશાન્ત કરનારી, ધમના સાધનભૂત સામગ્રીની વૃદ્ધિ કરનારી, આ લોકનાં સમગ્ર કલ્યાણ કારણને મેળવી આપનારી, પરલોકમાં સમગ્ર મંગલ પમાડનારી અને પરંપરાએ નિર્વાણ-ફલ પમાડનારી થાઓ, ત્રીજી ગાથા સમાપ્તિ કહેવા સહિત રાજ્ય સંખ્યા ગાથા સંખ્યા કહે છે. આ જિનશાસન વિશે આ પ્રક૨૭ ઉપદેશમાળા કહેવાય છે, તેને હવે સમાપ્ત કરીએ છીએ. કુલ આ સન્યની પાંચસે ચાલીશ ગાથા સર્વ મળીને છે. (બે ગાથા પ્રક્ષેપ જાણવી) ૫૪૨ કન્યાગ. થી ગાથા તે શ્રુતજ્ઞાનના આશીર્વાદ માટે છે. જયાં સુધી લવણ સમુદ્રના તરંગ ઉછળે છે, નક્ષત્રમંડળથી શોભાયમાન મેરુપર્વત શાશ્વત શોભી રહે છે, જ્યાં સુધી સૂર્ય અને ચંદ્ર પ્રકાશ કરે છે, ત્યાં "Aho Shrutgyanam"
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy