SearchBrowseAboutContactDonate
Page Preview
Page 624
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રા. ઉપદેશમાવાનો ગૂજરાનવાદ परिचिंतिऊण निउणं, जइ नियमभरो न तीरए वोढुं । पर-चित्त-रंजणेणं, न वेसमित्तेण साहारो ॥ ५११ ।। निच्छयनयस्स चरणस्सुवघाए नाण-दसण-वहो वि । ववहारस्स उ चरणे, हयम्मि भयणा उ सेसाणं ॥५१२॥ सुज्झइ जई सुचरणो, सुज्ज्ञइ सुस्सावओ वि गुण-कलिओ। ओसन्न-चरण-करणो, सुज्झइ संविग्गपक्ख-रुई ॥५१३ ॥ संविग्ग-पक्खियाणं, लक्खणमेयं समासओ भणियं । ओसन्नचरणकरणा वि जेण कम्म विसोहंति ।। ५१४ ॥ सुद्धं सुसाहुधम्म, कहेइ निदइ य निययमायारं । सुतवस्सियाण पुरओ, होइ य सव्वोमरायणीओ ॥ ५१५ ॥ वंदइ नय वंदावइ, किइकम्म कुणइ कारवे नेय । अत्तहा नवि दिक्खइ, देइ सुसाहूण बोहेउ ॥ ५१६ ॥ ओसन्नो अत्तट्ठा, परमप्पाणं च हणइ दिक्खंतो । तं छुहइ दुग्गईए, अहिययरं वुड्डइ सयं च ।। ५१७ ।। जह सरणमुवगयाण, जीवाण निकितए सिरे जो उ। एवं आयरिओ वि हु, उस्सुत्तं पनवंतो य ।। ५१८ ॥ सावज्ज-जोग-परिवज्जणा उ सव्वुत्तमो जइधम्मों । बीओ सावगधम्मो, तइओ संविग्ग-पक्खपहो ।।५१९ ।। सेसा मिच्छट्ठिी, गिहिलिंग-कुलिंग-दवलिंगेहि । जह तिणि य मुक्वपहा संसारपहा तहा तिष्णि ॥५२०॥ સૂકમબુદ્ધિથી વિચારીને મૂલ તથા ઉત્તરગુણના નિયમનારને વહન કરવા જીવન પર્યત શક્તિમાન ન હોય, તો માત્ર બીજાનાં ચિત્ત રંજન કરવા-એટલે આ પ્રવૃતિ સાથ છે—એવી બીજામાં બુદ્ધિ ઉત્પન્ન કરીને રહણ વગેર વેષમાત્રથી દુર્ગતિથી રક્ષણ કરી શકાતું નથી. કહેવાનો મતલબ એ છે કે, નિર્ગુણ માત્ર વેષ ધારણ કરે, તે લોકોમાં મિથ્યાત્વનું કારણ બને છે અને તેથી ગહન અનંત સંસાર વધે છે. માટે બહાર છે કે, તે કરતાં વેષને ત્યાગ કરવો સારો છે. હવે અહિં કદાપિ તે ચારિત્ર વિનાશ પમાડયું, તે પણ જ્ઞાન-દર્શન છે. તે છે, તેથી એકાંતિક નિણ નથી. લિંગ ત્યાગને સારા માને, તે પણ ઠીક નથી, ચારિત્રના અભાવમાં વાસ્તવિક રીતે વિચારીએ તો તે બેને પણ અભાવ જ છે. તે માટે કહે છે – "Aho Shrutgyanam"
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy