SearchBrowseAboutContactDonate
Page Preview
Page 623
Loading...
Download File
Download File
Page Text
________________ સત્યાદિકની બળવત્તરમાં માધ્યસ્થ રહેવું [ પહa ) કરતા ન હોય તેના સખે બીજે કશે મિથ્યાષ્ટિ છે ? બીજાને શંકા ઉત્પન્ન કરતે તે મિથ્યાત્વની વૃદ્ધિ કરનારા સમજવો. ભગવંતની આજ્ઞા પૂર્વકનું જ ચારિત્ર કહેલું છે, તેમની આજ્ઞાનો ભંગ કરવાથી પછી શું ચારિત્ર બાકી રહે ? આજ્ઞાનું ઉલ્લંઘન કરનાર બાકીનું અનુષ્ઠાન કોની આજ્ઞાથી કરે છે ? આજ્ઞાભંગ કર્યા પછી ચાહે તેવું ઉગ્રતપ-સંયમ કરે, તે નિષ્ફ આલું છે. ચારિત્રથી ભ્રષ્ટ થલ અને માત્ર વ્યાપાર માફક માત્ર ઓઘો-મુહપત્તિ બાદ વેષથી જ જીવન નિર્વાહ કરવાના સ્વભાવવાળો અનંત સંસાર ઉપાર્જન કરનારો છે. અહિં સુધી અંદરના ચારિત્રના પરિણામને અભાવ બતાવ્યો. હવે તેના કાર્યને બતાવે છે. પાંચ મહાવ્રતરૂપ ભિત્તિવાળે અને ઉંચા કિલા ચરખો જીવનગરને શક્ષા કરવા સમર્થ એવા ગુણસમુદાયને જેણે નાશ કરે છે, એવો નિભંગી, અનંતકાળ સુધી સંસારમાં ગર્ભવાસાદિકના દુઃખ અનુભવે છે. હું મન, વચન, કાયાથી વિવિધ ત્રિવિધ પાપ નહિં કરું એવી “કરેમિ ભંતે ” સૂત્ર ઉચ્ચારી પ્રતિજ્ઞા શહણ કરે છે અને વળી તે પાપ- સેવન કરે છે, તે પ્રગટ મૃષાવાદી દેખતાં જ ચોરી કરનાર માફક સુધારી શકાય તેવું નથી. તેને બાહ્ય અને અત્યંત માયા અને શાર્થપણાના પ્રસંગની ઉત્પત્તિ થાય છે. કાળ્યું કે, તે જેવું બોલે છે, તેવું પાળતો નથી. તેને બંને પ્રકાર માયામૃષાવાદી જાવ, લાકમાં પણ છેડે પણ પાપભીરુ આત્મા હોય, તે વગર વિચારે એકદમ કંઇ પણ બોલતો નથી. તે પછી દીક્ષિત થઈને પણ અસત્ય બોલે, તે દીક્ષા લેવાનું શું પ્રયોજન? કંઈ નહિં. મહાવતે કે અણુવ્રતાને છોડીને જે અનશનાદિ તપ અથવા બીજા તીય સંબંધી આકરું પણ તપ કરે, તે અજ્ઞાની નિવિવેકી થઈ એમ વિચારે કે, “હું મહાવ્રત કે અણુવ્રત પાળવા સમર્થ નથી અને તપસ્યાથી તે નિકાચિત કમ પણ ટી જાય છે એમ સાંભળીને તપસ્યામાં ઉદ્યમ કરે છે, તે મૂખ સમુદ્રમાં નાવડીને ત્યાગ કરીને તેની ખીલી મેળવીને સમુદ્ર તરવા તૈયાર થાય તેના સરખે મૂઢ સમજવ, સંયમનાવડી ભાગી ગયા પછી તરૂપી ખીતી પકડીને ભવ-સમુદ્રમાં ડૂબવારે તપને પકડવું વ્યર્થ છે, માટે મહાવ્રત-અણુવ્રત સહિત તપ કરવાનું કામ કો. હવે ઘણા પાસત્યાદિથી ભાવિત જે ક્ષેત્ર હોય, તે માધ્યસ્થનું અવલંબન કરવું, પણ ત્યાં બાવીને બગાડવું નહિં, નહિંતર આપણા સંયમ-પદાર્થની હાનિ થાય, તે વાત કહે છે. અનેક પ્રકારના પાસત્યાલોકના જૂથને દેખીને જે મૌનશીલ બનતા નથી, તે મેશવરૂપ એવું માક્ષલક્ષણકાર્ય સિદ્ધ કરી શકતું નથી. એટલું જ નહિં, પરંતુ તેઓ રોષથી કઠા થઈ પોતાનામાં ગુણનું સ્થાપન કરવા માટે “અમે હસ સરખા નિર્મલ છીએ” અને લોકોની મધ્યમાં તેને નિર્ગુણ સ્થાપન કી કાગડા સબા કરી છે. (૫૦૧ થી ૫૧૦) ૭૫ "Aho Shrutgyanam
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy