SearchBrowseAboutContactDonate
Page Preview
Page 577
Loading...
Download File
Download File
Page Text
________________ શુદ્ધાલખન સેવનાર સચમસાધક ગણાય [ ૫૪૭ ] વૃદ્ધિ થાય છે, તેથી નિરા થાય છે. જેએ મર્યાદાને ત્યાગ કરે છે, એવા શ વગરના મુનિઓને ચારિત્ર કે નિર્દેશ થતાં નથી. આત્માના જ્ઞાનાદિક ગુણેાની વૃદ્ધિ માટે કાલાદિક વૈષ માટે થતા નથી, જ્યાં જ્ઞાનાદિક ગુણની હાનિ થતી હાય, ત્ય વિચરવું નહિ. तम्हा सव्वाणुन्ना, सव्वनिसेहो य पवयणे नत्थि । आयं वयं तुलिज्जा, लाहाकंखि व्व वाणियओ ||३९२ || धम्मम्म नत्थि माया, न य कवडं आणुवत्ति - भणियं वा । ટુ-વાગઢમત્તિી, धम्मवयणमुज्जुयं जाण ||३९३|| afa arata भडका, उक्कोडा वंचणा व कवडं वा । निच्छमो किर धम्मो सदेव - मणुआसुरे लोए ॥ ३९४ ॥ भिक्खू गीयमगीए, अभिसेए, तहय चेव रायणिए । एवं तु पुरिसवत्युं दव्वाइ चउव्विहं सेसं ॥ ३९५ ॥ જ્યારે આ પ્રમાણે છે, તેા એ નક્કી થયું કે, આ શાસનમાં એકાંતે અવ કરનાની અનુજ્ઞા નથી કે ચનિષેધ કહેલે નથી. દ્રાદિકની વિચિત્રતા હોવાથી સ ફરવા લાયક ધર્મોનુષ્ઠાના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવાદિકની અપેક્ષાએ અને ન કરવા લાયક અસયમાદિના દ્રવ્યાદિકની અપેક્ષાએ કાઈક સમયે વિધેયને પણ નિષેધ કરવા પડે અને ટ્રાઈક સમયે નિષેતુ વિધાન કરવું પડે, તે માટે કહેલું છે કે, દેશ-ઢાલક્રિક ગાગને આશ્રયીને એવી ફ્રાઇક અવસ્થા ઉત્પન્ન થાય છે કે, જેમાં કાય એ કાય થાય છે, જેમાં ક્રમ બસ થાય, તેવા કાર્યને વવું. માટે જેમાં જ્ઞાનાદિકના લાભ થાય અને તેની હાનિનુ વજ્ર ન થાય એવા લાભ-નુકશાનની તુલના કરીને કાર્ય કરવું. ઢાની જેમ ? તે કે નફા મેળવવાની ઈચ્છાવાળા વેપારીની જેમ. લાભ-નુકશાનની ગતરી કરીને ઘણું લાભ થાય, તેવા કાય માં પ્રવતવું. તેવી પ્રવૃત્તિ કરતાં રાગદ્વેષના ત્યાગ કરીને આત્માને સહાય પમાડવા, પરંતુ દુષ્ટ ખાલ`બન શઠતાથી ન પકડવું. શક્રા કરી કે, વેપારીએ તે માયાવી હોય છે અને માયા કરીને લાભ મેળવવાની સચ્છાવાળા હોય છે, તે શું ધર્મમાં પણ માયા કરવી? એના સમાધાનમાં કહે છે સત્ય સ્વરૂપવાળા સાધુધમ માં માયા સયા હોતી નથી, ખીજાને છેતરવા રૂપ કટ પણ હોઈ શકતું નથી, બીજાને રંજન કરવાની માયાવી એટલે સામાને અનુકૂળ આવે, તે વચના એલારૂપ અનુવૃત્તિ પણ હોતી નથી. પરંતુ સ્પષ્ટ અક્ષરોવાળુ, તજજ્જા વગરતુ. સરળ ષવચન મેક્ષનું કારણ છે—એમ સમજ, મેટા આાસન પર એસી, ભાજીમાં આજ્ઞાંકિત શિષ્યાને બેસાડવા અને તેવે માટે આ બરમાટાઈ દેખાડવી, તેને ધર્મ કહેવાતા નથી. કપટવ્રત ધારણ કરવાથી અને તેમ કરીને "Aho Shrutgyanam"
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy