SearchBrowseAboutContactDonate
Page Preview
Page 576
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૫૪૬ ] પ્રા. ઉપદેશમાતાને ગુજરાતવાહ નિ-રોહ-માન-માયા, કિશોર કે જે वुड्ढावासे वि ठिया, खवंति चिर-संचियं कम्मं ॥३९०॥ पंचसमिया तिगुत्ता, उज्जुत्ता संजभे तवे चरणे । चाससयं पि वसंता, मुणिणो आराहगा भणिया ॥३९॥ ધર્મબન્ધ અન્યમુનિ, ધર્મશિષ્ય રહિત એકલ, જ્ઞાનાદિથી પાસે રહેનાર પાસ, ગુરુની આજ્ઞા ન માનનાર-સ્વેચ્છાએ ચાલનાર, એક જ સ્થાને નિરંતર વાસ કરનાર, પ્રતિક્રમણ વગેરે ક્રિયામાં શિથિલ એ અવઝન્ન એ દેને દ્વિકાદિક સંગ એટલે એ દોષ, ત્રણ દોષ, ચાર દેશ અને પાંચ cષ એકઠા જે પુરુષમાં હોય, તેમાં જેમ જેમ જેમ વિષે બહુદોષ રહેલા હેય, તેમ તેમ તે પુરુષ માટે વિરાધક હેય. હવે આરાધકનું સ્વરૂપ કહે છે– ગચ૭-સમુદાયમાં રહેલ હય, જ્ઞાનાદિકની સાથે સંબંધવાળો આથી પાયથાપણાને અભાવ જણાવ્યો. ગુરુની સેવા કરવાના હવભાવવાળે, આથી વછંદતાનો અભાવ જણાવો, અનિયત માસકપાદિક વિહાર કરનાર, આથી સ્થાનવાસી હિતપણું કહ્યું, હાજની પ્રતિક્રમણ, પડિલેહણાદિક ક્રિયામાં સાવધાન-અપ્રમાડી, આથી અવસર્જાતા-હિતપણું જણાવ્યું. આ દરેક પદોનાં બે, ત્રણ, ચાર, પાંચ, અથાગ કર-વાથી તેના વધારે સોગ થાય, તેમ સંયમના અધિક આરાધક થાય છે. શંકા કી કે, એકસ્થાને કાયમ રહેવામાં દોષ છે, તે પછી આર્ય સમુદ્રાચાર્ય વગેરે કેમ નિત્યવાસ રહ્યા છતાં આરાધક બન્યા? ભગવંતની આજ્ઞા પ્રમાણે રહેલા હોવાથી તેઓ આરાધક થયા છે. તે કહે છે - મમત્વભાવ-રહિત, નિરહંકારી, જ્ઞાન, દર્શન, ચારિત્રમાં ઉપયોગવાળા એવા એક ક્ષેત્રમાં રહેલા હોય. અપિ શબ્દ અને ઉપલક્ષણથી જધાનલ ક્ષીણ થવાથી આવા ચોકકસ ચાગ્ય-પુષ્ટ આલંબનથી રહે, તો પણ તેને જુના જ્ઞાનાવરણીયાદિ કર્મો અપાવે છે. ક્રોધ, માન, માયા, તેમને જિતનારા, પરિજહોને જિતનારા, અરવવંત એવા તે પુરુષ વૃદ્ધાવાયામાં એક સ્થાને રહેલા હોય, તે લાંબા કાળના એકઠાં કરેલાં કર્મ અપાવે છે. તથા પાંચ સમિતિઓથી યુક્ત, ત્રણ રાપ્તિઓથી ગુપ્ત, સત્તર પ્રકારના સંયમ અથવા છકાય જીવેના રક્ષણુમાં, તપમાં, ચારિત્રમાં ઉપગવાળા મુનિએ એક ક્ષેત્રમાં સે વર્ષ રહે, તે પણ ભગવાને તેમને આરાધક ગણેલા છે. (૩૮૭-૩૯૧) આગહી ગાથામાં અર્થ આવી ગયે, છતાં બીજી બે માથામાં શા માટે એ જ વાત જણાવી એમ કહેનારને કહે છે કે, ભગવંતની આજ્ઞામાં રહેલાને કોઈ પ્રકારે દેષ લવલેશ લાગતો નથી, તે જણાવવા માટે સમજવું. તે માટે કહેવું છે કે, “એક જ ક્ષેત્રમાં રહેનાર તે કાલાદિકનું ઉલ્લંઘન કરનાર કદાચ થાય, તો પણ તે વિશુદ્ધ સંયમવાળા છે. કારણ કે, વિશુદ્ધ આલંબન પકડેલું છે. આજ્ઞાથી જેઓ શામયદારૂપી ધુને છોડતા નથી, તેનાથી ગુણા "Aho Shrutgyanam'
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy