SearchBrowseAboutContactDonate
Page Preview
Page 574
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૫૪૪ ] પ્રા. ઉપદેશમાયામા ગૂજાનુવાદ કાઈ સુસાધુ ઉવિહારી ડાય, તેને પશુ લાનાવસ્થાદિમાં અનેષણીય આહારાદિક ગ્રહણ કરવાની પ્રવૃત્તિ દેખાય છે, આવી ક્રાઈકને શંકા થાય, તેા વિષય-વિભાગને ન સમજનાર તેના ભ્રમને દૂર કરવા માટે કહે છે,~~ जो हुज्ज उ असमत्थो, रोगेण व पिल्लिओ झ ( उ ) रियदेही । મુન્ત્રવિજ્ઞદ્દાળિય, જ્યા ન ઙ્ગિ જાઉં ને રૂ૮॥ सो वि य नियय- परकमववसाय-धिई बलं अर्हतो । મુનૂળ કચય, લનથતો ગવલ્લ નર્ફે ॥ ૨૮૪ || વુમમ્ || अलसो सढोऽवलितो, आलंबण- तप्परो વંશ્ત્રિો વિ મશરૂ, બાળ મુર્ટિંગો મિ (ન્દુિ)ત્તિ जो वि य पाडेऊणं, मायामोसेहिं खाइ मुद्धजणं । ત્તિનામ-મનવાસી, તો સોલર વલવનુ ધ્વ ॥િ अइपमाई | ખા જે કાઈ વભાવથી માઁ સંયણવાળે હાવાથી શાસ્ત્રમાં કહેલ અનુષ્ઠાન કરવા સમથ ન હોય, ક્ષય કે બીજા અસાધ્ય રાગથી પીડાતા હોય, વૃદ્ધાવસ્થાથી કાયા જરાછા થએલી હોય, તેવા કદાપિ કહ્યા પ્રમાણે સત્યં અનુષ્ઠાન કરવા સમર્થ ન થાય, તે સિવાય દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવને આશ્રીને શ્રીજી આપત્તિમાં આવી પડેલા હાય, તે તે પેાતાનું પરાક્રમ-શક્તિ તેને અનુસરે બહારની ચેષ્ટા, મનેાબળ વગેરે છૂપાવ્યા વગર માયા વતનના ત્યાગ કરી ને કહેલાં અનુષ્ઠાન આચરવા પ્રયત્ન કરે, તા તે નક્કી સુસાધુ જ ગણેલા છે. કારણ કે, યથાશક્તિ ભગવતની આજ્ઞા કરનાર ઢાવાથી, તેમ કરનાર ગૌતમાર્દિકની જેમ સુસાધુ છે. માયાચત્રવાળા કેવા પ્રકારના ઢાય ? તે કહે છે- માળસુ-પ્રમાદી, કપટી, અહંકારી, કંઈક તેવુ' માનુ` મળે કે તરત જ સવ કાર્યમાં તેનુ ખાલખન લઈ અપવાદ સેવવા તત્પર બને, અતિશય ઘણી એવા બીજા પ્રમાદ ટ્રાષવાળે, હાવા છતાં પણ પેાતાના આત્માને કપટથી બીજા ગુણીઓ સમક્ષ પેાતાની પ્રશ'સ્રા કરે, તે માયાવી જાણુવા. તેવા પ્રકારના કપટીને જે નુકશાન થાય છે, તે દૃષ્ટાંતથી કહે છે. વળી જે માયા-સહિત જૂઠ ચન મેલીને ભદ્રિક લેાકને પેાતાની માયાજાળમાં ફસાવે છે અને છેતરે છે, તે પુરુષ ત્રણ ગામની વચ્ચે રહેનાર કટપક નામના તપસ્વીની જેમ ચૈાક વહેન કરનાર યાય છે. (૩૮૩-૩૮૬) *પટક્ષષકની કથા— ઉજ્જયિની નગરીમાં અતિનિષ્ઠુર પરિણામવાળા ફૂડ-કપટ-છેતરવામાં તત્પર એવા થારશિવ નામના બ્રાહ્મણ હતા. છેતરવાના સ્વભાવના કારણે લેાકાએ તેને નગરીમાંથી હાંકી કાઢ્યો. ચમ્માર દેશમાં ગયા. ત્યાં ચારી-જારી કરનાર લેાકાને મળી તેશે કહ્યું કે, ‘હું સાધુવેષ મહેણુ કરી તમને સત્ર માહિતી અને સલાહ માપીશ કે, જેથી "Aho Shrutgyanam"
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy