SearchBrowseAboutContactDonate
Page Preview
Page 573
Loading...
Download File
Download File
Page Text
________________ પાયાદિના પ્રમાદસ્થાના [ ૫૪૩ ] પૂજન કરવા યોગ્ય છે, પણ જોગવવા-વાપરવા માગ્ય નથી. તથા ગુરુ બોલાવે, ત્યારે મને કેમ બોલાવે? એમ તે છડાઈથી ઉત્તર આપે. તે સમયે ત્યાં “મથએ વંદામિ આપ-ભગવંત એમ કહેવાના બદલે “તું–તમે” એવા અવિનયવાળ વચન બાલે. ગતિ અને વિષયમાં લુબ્ધ થએલો હોય, તે પાસા કહેવાય. ગુરુમહારાજ, ધમચાર્ય અનશની, તપસ્વી, રક્ષાન, નવદીક્ષિત, બાળમુનિ, ઈત્યાદિથી સંકળાએલ ગચ્છ સંબંધી જે કાર્યો હોય, તેની પૃચ્છા ન કરે, “હું તો ભણેલો છું, મારે વળી તેમના કાયા શા માટે કરવાં પડે?' એમ મનમાં ઘમંડ રાખે, માટે જ નિર્ધમ, વેષથી માત્ર આજીવિકા કરનાર, આચાર વગરનો હોવાથી, માર્ગમાં ગમનને વિધિ, વસતિ ઉપાશ્રય, આહાર, શયન કરવાનો, થંડિત જવાનો આગમમાં કહેલે વિધિ જાતે ન હોય, વધારાનો કે અશુદ્ધ આવેલ આહાર, પાણી, ઉપકરણ વગેરે પરઠવવાને વિધિ જાતે ન હોય, જાતે હોય તે, આચરતે ન હોય, સાધ્વીને કેવી રીતે વર્તાવવી, તે જાતે ન હોય અગર ધર્મની નિરપેક્ષતાથી સાવીઓને વર્તાવતે હોય, તવથી તે જાણતો જ નથી. (૩૭૫ થી ૩૭૯) सच्छंद-गमण-उठाण-सोअणो अपणेण चरणोण । સમ--મુશ-નોff, દુનવ-નવ મન રૂ૮. बत्थिव्व बायपुग्णो, परिभमई जिणमयं, अयाणतो । थद्धो निम्विन्नाणो, न य पिच्छइ कंचि अप्पसमं ॥३८१।। सच्छंदगमण-उट्ठाणसोणओ भुजई गिहीणं च । પાસસ્થા-ના, સુવંતિ માથા gg ૬૮૨ ) ગુરુ આજ્ઞા વગર વછંદપણે જવું આવવું, ઉઠવું, સુવું વગેરે પ્રવૃત્તિ કરે, જ્ઞાનાદિક ગુ, તેના વેગથી રહિત સમિતિ, ગુતિથી હિત એ કહેવા પ્રમાણે અનેક જીવનિકાયને વિનાશ કરતે નિરર્થક આમ-તેમ ભટકયા કરે છે. વાયુથી ભરેલ પાણીની મક-પખાલ ઉછળે, તેની માફક ખોટા મોટા ગર્વથી ઉછળતા, શગાદિક રોગના ઔષધ સરખા જિનમતને ન જાણત, ઉન્મત્ત, શરીરમાં પણ ગર્વનું ચિહ્ન બતાવતે, જ્ઞાન વગરને, “પિતાના જમાન જાણે કોઈ નથી” એમ ગર્વથી, જગતને પણ હિમાઅમાં ગત નથી, એટલે બીજા સર્વને તણખલા સમાન માને છે. પોતાની છા પ્રમાણે જ હું, આવવું, ઉઠવું, સુવું ઇત્યાદિક પ્રવૃત્તિ કરવી. આ વાત ફરીથી કહેવાનું પ્રયોજન એ છે કે, જ્ઞાનાદિક સર્વે ગુણે ગુણવાન દ્રવ્યની જેમ પરતંત્ર રહેવાથી સાધી શકાય છે. “ દ્રવ્યના આશ્રય વગર ગુણ રહી શકતો નથી.” ગુહસ્થોની વચ્ચે કે ગૃહરાના ઘરમાં બેસીને ભોજન કરવું. આ વગેરે પાસત્યાદિકનાં અનેક પ્રમાદસ્થાનો કહેલાં છે, જેની ગણતરી કરવી અશકય છે. (૩૮૦ થી ૩૮૨) જો આ પ્રમાણે વર્તન કરનારા પત્થા, મન્ના, કુશીલિયા ગણાય, તે અત્યાર "Aho Shrutgyanam
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy