SearchBrowseAboutContactDonate
Page Preview
Page 570
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૫૪૦ ] પ્રા. ઉપદેશમાવાને ગૂજનવાદ તેને સદભાવ હોવાથી પાક્ષિકનો પણ છઠ્ઠ કરવાનો પ્રસંગ આવે, તથા ત્યાં અઠ્ઠમ, છઠું, છઠ્ઠ એમ કહેવું પડતું, એ હવે ચૌદશે કરેલો ઉપવાસ ચતુદશી સંબંધી જ છે, પરંતુ પાક્ષિક સાથે સંબંધવાળે નથી એમ કહેતા હે તે ચાતુર્માસમાં પણ પ્રથમ ઉપવાસ ચૌદશ સાથે સંબંધવાળા હોવાથી બીજે ઉપવાસ ચાતુર્માસ સંબંધી હોવાથી અઠ્ઠમ-ચથ-ચઉત્થ” એમ કહેતે. ચતુર્દશી કરતાં ચાતુમય પર્વ મોટું છે, તેથી તેને તપ અંદર જ આવી ગએલે છે, તે પાણિકતપ પણ તેમ જ થાઓ. ચઉદશ એક દિવસનું પર્વ છે, તેની અપેક્ષાએ પાક્ષિકનું પણ મહત્વ છે, તો ત્યાં પણ ઋ થાય. વળી ચતુર્માસની અપેક્ષાએ પાક્ષિક એ નાનું પર્વ છે, તે ત્યાં ઉપવાસ ત૫ કરે યુક્ત ગણાય. જેમકે, સાંવત્સરિકતપની અપેક્ષાએ ચાતુર્માસિકતપ નાનું છે, એ વાત સત્ય છે. પરંત ચતુર્દશીમાં જ પાક્ષિક કરાય તે ચતુર્દશીને ઉપવાસ ઘટી શકે છે. કારણ કે, પાક્ષિકને ઉપવાસ કરવાના હોવાથી. જે પહેલાં પાક્ષિક પૂનમમાં થતી હતી—એમ તમે સંમત થતા હે, તે પાક્ષિકમાં પણ છડૂતપ કહે છે. એક ઉપવાસને ચતુર્થને અપશ કરાતો હોવાથી. બે વગેરેમાં છઠ્ઠ વગેરેને સંભવ લેવાથી, નહિંતર ૫૫દેશને અવ્યવસ્થા-પ્રસંગ ઉભું થઈ જાય. તેથી કરીને ચાલુ અધિકારમાં ચતુર્થ એમ કહેલ હવાથી ચતુર્દશી અને પાક્ષિક એ બંનેનું ઐકય તેઓને સમ્મત છે–એ નિર્ણય તે થયો જ છે. આથી એકને ગ્રહણ કરવાથી બીજાનું ઉપાદાન-ગણ થતું નથી. તે આ પ્રમાણે– અષ્ટમી-ચતુર્દશીમાં ઉપવાસ કર એમ પાક્ષિકશિમાં કહેલું છે. તે શ્રાવક અષ્ટમી ચતુર્દશીમાં ઉપવાસ કરે છે અને પુસ્તક વાંચે છે. એમ નિશીથચૂર્ણિગમાં તથા બીજા સૂત્રોમાં ચતુદશી જ ગ્રહણ કરેલી છે, પણ પાક્ષિક નહિં. વળી અષ્ટમી, પાક્ષિક તથા વાચનાકાળ છોડીને બાકીના સમયમાં આવતી સાવીએ અકાલચારી કહેવાય છે. ચઉથ, છ, અમ કરવામાં અષ્ટમી પwખી, માસી, સંવ ચરી તેમાં અનુક્રમે ઈત્યાદિ વ્યવહારભાષ્ય આ વગેરે સૂત્રમાં પાક્ષિક જ ગ્રહણ કરેલ છે, પણ ચતુર્દશી નહિં. તથા અષ્ટમી, ચતુર્દશી, જ્ઞાનપંચમી, માસી, સંવત્સરીમાં ચઉથ એટલે ઉપવાસ, છઠ્ઠ, અઠ્ઠમ ન કરે તે પ્રાયશ્ચિત્ત આવે એમ મહાનિશીયસૂત્રમાં સર્વ વ્રતનું પ્રતિપાદન કરેલું છે, તે એકલા બિચાશ પાક્ષિકને પંક્તિ-વંચિત કરાય તે ચતુર્દશી અને પાક્ષિકનું ઐકય છે તે નિશ્ચિત છે. નહિંતર તો કોઈ સ્થાન પર બંનેને ગ્રહણ કરવાનું થાય. હવે કઈક સ્થાને દેશગ્રહણ કરશય, કેઈ સ્થાને સર્વ ગ્રહણ કરાય, ઉત્ક્રમ-ક્રમયુક્ત સૂત્ર વિવિધ પ્રકારે ગ્રહણ કરવામાં આવે છે.” એ વચનથી કયાંઈક ચતુદશી અને કયાંઈક પાક્ષિક ગ્રહણ કરેલ છે–એમ કદાચ તમે કહેતા હે તો મહાનિશીથમાં આધુઓનાં સ્થિતપર્વના સર્વ સંગ્રહમાં ચતુર્દશી ગ્રહણ કરવા છતાં પણ ચાતુર્માસિકસંવત્સરી પર્વ સાથે પાક્ષિક વિશેષ પર્વ પણ કેમ નથી કહેવાયું? આ કયા પ્રકારના "Aho Shrutgyanam
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy