SearchBrowseAboutContactDonate
Page Preview
Page 562
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૩૨ ] પ્રા. ઉપદેશમાલામાં ગુજરાતના विणओ सासणे मूलं, वीणीओ संजओ भवे । विणयाओ विप्पमुक्कस्स, की धम्मो को तवो ॥३४१॥ विणओ आवहइ सिरि, लहइ विणीओ जसं च कित्ति च । न कयाइ दुव्बीणीओं, सकज्जसिद्धि' समाणेइ । ३४२॥ શાસન એટલે જિનભાષિત દ્વાદશાંગીનું મૂળ હોય તે વિનય છે, વિનયવાન પુરુષ સંયમી થાય છે, ધર્મ અને તપ અને વિનયવાળાને જ હોય છે. (૩૪૧) વિનયથી જ બારા અત્યંત હકમી મળે છે. વિનીત પુરુષ યશ અને કીર્તિ મેળવે છે, વિનયથી હિતને પિતાના કાર્યની સિદ્ધિ કદાપિ થતી નથી. કહેલું છે કે – “ઘ ભાગે અવિનીત જન અરિન માફક બાળી નાખનાર છે, અવિનીત જન કદાપિ પોતાનાં -ઈષ્ટકાર્યની સિદ્ધિ મેળવી શકતો નથી. માટે ઇછિત મનોરથ પૂર્ણ ક૨ના૨ કપ સમાન અને મોક્ષલહમીને સબંધ જોડી દેવાના સ્થાન સરખા વિનય વિષે ચતુર પુરુષે પ્રયત્ન કર. ધર્મવૃક્ષના મૂલસમાન, ઈન્દ્ર ચક્રવર્તીની લક્ષમી-લતાના કંદ સરખા, સૌદર્ય, સૌભાગ્યવિદ્યા સમગગુનો ભંડાર વશ કરવાનું ચમચૂર્ણ આરા સિદ્ધ થવી, મંત્ર, યંત્રનું જ્ઞાન થવું, મણિરત્ન માટે રોહમાચળ પર્વત સરખે સમગ્ર વિનને નાશ કરનાર તંત્ર, ત્રણ જગતમાં જો કોઈ હોય તો વિનય છે. આવા સુંદર વિનયને કયા ઉત્તમ પુરુષ ધારણ ન કરે? (૩૪૨) હવે તપઢાર કહે છે, તેને કેટલાક ખિસ્વરૂપ કહે છે, તેનું ખંડન કરતા કહે છે – जह जह खमइ सरीरं, धुवजोगा जह जहा न हायति । कम्मक्खओ अ विउलो, विवित्तया इंदियदगो अ ॥३४३।। જેવી રીતે શરીર સહન કરી શકે, બલહન ન થાય અને દરરોજ કરવા પડિલેહણા, પ્રતિક્રમણ વગેરે ધ્રુવો ન સીદાય, તેમાં હાનિ ન થાય, તે પ્રમાણે તપ કર. તપ કરવાથી ઘણાં કમ ક્ષય થાય છે અને આ જીવ દેહથી જુદે છે, હિ પણ આત્માથી ભિન્ન છે–એમ ભેદજ્ઞાનની ભાવનાથી ઈન્દ્રિયનું દમન થાય છે. આગળ કહેવાઈ ગયું છે કે, તે જ તપ કરે, જેમાં ઈન્દ્રિયની હાનિ અને આવશ્યક-શોગની હાનિ ન થાય, વગેરે, તે પછી તપની દુઃખરૂપતા કેવી રીતે ગણાય ! સમતામૃત સુખમાં તૃપ્ત થએલા રોગીઓને તપ સુઅવરૂપ જ છે, એ વાત પ્રસિદ્ધ જ છે. વળી પ્રત્યાખ્યાનપૂર્વક હોવાથી તે ક્ષાપશમિકભાવતું તેમ જ મનની પીડારહિત કરાતું હોવાથી સુખસ્વરૂપ છે. કેઈ અપહપીડા થાય, તે પણ વ્યાધિચિકિત્સાના દષ્ટાન્તથી મનના આનંદના કારણવાળી તપશ્ચર્યા છે. (૩૪૩) કહેવું છે કે“તીર્થકર ભગવતેએ પિતે તપ કરેલું છે અને તેમણે જ તીર્થંકરની લક્ષમીના કાર ભૂત અને ભાવવૃક્ષને નાશ કરનાર, સુંદર કામ નિજાનું કારણ, તત્કાળ વિદનેને "Aho Shrutgyanam
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy