SearchBrowseAboutContactDonate
Page Preview
Page 547
Loading...
Download File
Download File
Page Text
________________ ભિક્ષાના ૪૨ રોષે [ ૨૧૭ પાસેથી આહાર લે નહિ. ૭ કમિશ-દેવાલાયકને સચિત્ત વિ૦માં ભેળવીને આપવું. ૮ અપરિણત-અચિત્ત થયા વિનાનું, ૯ લિપ્ત-પાત્ર તથા હાથ અડીને આપે. ૧૦ છદિત-છાંટા પડે તેમ વહોરવું.--- આ પ્રમાણે ગોચરીના ૪૨ દો. માંડલીના પ દોષ-આહાર વાપરતી વખતના દોષ આ પ્રમાણે- ૧ યાજના-રસની આસક્તિથી બીજી વસ્તુ એકઠી કરી સ્વાદ વધારવા, ૨ પ્રમાણાતીત-ધીરજ, મળ, સંયમ, મન, વચન, કાયાના પગને ભાષા પહોચે તેટલો અધિક આહાર વાપરવો. ૩ અંગારદ્દોષઅન કે આપનારને વખતે ભોજન કર, તે રાગરૂપી અગ્નિથી ચારિત્રરૂપ ચંદનનાં કાષ્ઠોને બાળીને કોલસારૂપ કરી નાખે છે. ૪ ધૂમ્ર-અન્ન કે તેના દેનારની નિંદા કરતે ભોજન કરે તે ચારિત્રરૂપ ચિત્રશાળાને કાળી કરે છે. ૫ કારણભાવ-કાશg વગર જોજન કરવું. સાધુએ છ કારણ સિવાય ભોજન કરવાનું ન હોય, તે આ પ્રમાણે- વિનય-યાવરચ-માટે, ઇરિયાસમિતિ-પાલન માટે, સંયમ પાલન માટે, પ્રાણ ટકાવવા માટે, અમયાન કરવા માટે, આવા પ્રકારના દોષ ટાળીને આહાદિકની શુદ્ધિમાં ઉપગ પૂર્વક વર્તનાર સાધુ એષણા સમિતિવાળા હોય. જે દોષવાળા અશુદ્ધ આહાર ગ્રહણ કરે, તે આજીવિકા માટે સાધુ થએલો વેષવિડંક કહેવાય. (૨૯૮), पुचि चक्खु परिक्खिय, पमज्जिउं जो ठवेइ गिम्हइ वा । आयाणभंड-निक्वेवणाइ समिओ मुणी होइ ॥ २९९ ॥ સવાર-સવળ-ફેસ્ટ-રઈ-fસંવાળા ચ વિઠ્ઠી ! सुबिवेइए पएसे, निसिरंतो होइ तस्समिओ ॥ ३०० ॥ જે મુનિ કોઈપણ વસ્તુ લેવા મૂકવા પહેલાં ચક્ષુથી સારી રીતે નિવભૂમિ ખીને પછી જેહરણાદિક વડે પ્રમાર્જન કરીને પછી ભૂમિ પર સ્થાપન કર અગર ગ્રહણ કરે, તે આદાન-ભાંડ-નિક્ષેપણ સમિતિ કહેવાય. (૨૯) વડીનીતિ-ઠલો, લઘુનીતિમાગું, કફ, લેમ્બ, શરીરમેલ, નાસિકામેલ બીજા પણ પવવા ચોગ્ય ભોજન, પાણી - વગેરે ત્રા, સ્થાવર જીવ-રહિત સારી શોધેલી ભૂમિમાં જયણા સહિત ઉપયોગથી પઠવતે મુનિ પરિઝાપનિકા સમિતિવાળે કહેવાય છે. (૩૦૦) સમિતિ દ્વાર કહીને -હવે કષાયદ્વારમાં ગાથા દ્વારા સમજાવે છે– कोहो माणो माया, लोभो हासो रई य अरई य । सोगो भयं दुगुंछा, पच्चक्खकली इमे सच्चे ॥३०१॥ વોરા વસ્ત્રો વારો, વર–છ ગણુગો સ चंडतणमणुवसमो, तामसभावों अ संतावो ॥ ३०२ ॥ निच्छोडण निभंण निराणुवत्तित्तणं असंवासो । कयनासो अ असम्म, बंधा घणचिक्कणं कम्मं ॥३०३॥ युग्मम् ।। "Aho Shrutgyanam
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy