SearchBrowseAboutContactDonate
Page Preview
Page 520
Loading...
Download File
Download File
Page Text
________________ { ૪૯૦ ] પ્રા. ઉપદેશમાતાને ગૂજરાનવાઇ પ્રતિજ્ઞાનો ત્યાગ કરતા નથી.” જ્યારે હું તે કઠોર તપશ્ચર્યા કરનાર હોવા છતાં પણ આપત્તિ-વિપત્તિમાં જલદી પ્રતિજ્ઞા-મર્યાદાનો ત્યાગ કરી રહેલ છું. કારણ કે, આ યુવતીના વદન, જઘન, નાભિ, મુખ, હતાને વિષે વાનરપતિ માફક મારું ઉન્માર્ટ ચિત્ત કીડા કરવાની ફાળ ભરનાર થાય છે. તેથી તેના હાવ-ભાવ અનુભાવથી દેદીપ્યમાનવ શરીરને હમણાં માણીશ અને સંયમ-aહમીને તે પછીથી પણ મેળવીશ. તે સમયે નંદીને એ અભિગ્રહ કર્યો કે, “મારે દરરોજ દશ દશ કે તેથી અધિકને સંયમ લેવા માટે પ્રતિબોધવા, તેમાં જે એકપણ એ છે રહે, તે મારે સંયમી થવું,' એ પ્રમાણે પ્રતિજ્ઞા કરીને સવારે શૃંગાર સજેલી અને મનોહર અંગવાળી તે યુવતી સાથે વિષય ભેગવવામાં એક ચિત્તવાળે તે બાર વરસ રોકાયા. પિતાનું રહરણ, પાત્ર, કંબલ વગેરે સંયમનાં સાધને બાંધીને એકાંતમાં રાખેલાં હતાં, દરરોજ તે ઉપકાને વંદન કરી વિનંતિ કરે છે કે, “મને સુમતિ આપશે. ભાવિતમતિવાળો છતાં, તપથી શેષવેલ શરીરવાળે છતાં વિષય સેવનના દેશે જાણવા છતાં પણ કર્મ-પરવશ બને એ તે મેરુ માફક અડોલ છતાં પણ નિયમથી ચલિત થયો. નિકાચિત ભોમ-વિપાક કર્મ જ્યાં સુધી વેરાઈ ગયું, ત્યારપછી વૈરાગ્ય માગે ચડેલો તે આ પ્રમાણે વિચારવા લાગ્યું કે, “હે જીવ! હજાને ત્યાગ કરીને, મુનિઓને વજવા લાયક વેશ્યાએ તને બાર વરસ નચાવ્યું તેમાં તે શું ઉપાર્જન કર્યું ? જે યુવતીના મનોહર શરીર-સ્પર્શને ગ્રહણ કરે છે, તે કામદેવરૂપી હિલના અતિમહાન તીક્ષણ દુષ્ટ ભાલાથી ઊંધાય છે. હે જીવ! તું તરુણી જનમાં જે અનુરાગ કરે છે, તેટલે અનુશન જિનધર્મમાં જે કરે, તે તે જ ભાવે તાશ ભવને ક્ષય થાય.” આકાશમાં જેમ વિજળીને ચમકારો ક્ષણવાર હોય છે, તેમ વેશ્યાને સદ્ભાવ વલ્લભ વિશે ક્ષણિક હેય છે, તે હે જીવ! તેના મનહાર અંગમાં કેમ અનુરાગ કરે? તે અબલા હોવા છતાં અર્ધ કટાક્ષ કરવા પૂર્વક દેખનારી ચંચલ નેહવાળી અશુચિથી ભરતી મહાકાઠી સરખી તે પુરુષોને પણ સત્વથી ભ્રષ્ટ કરે છે. તેવા પ્રકારની સ્ત્રીઓને પર્શવાની ઇચ્છા જેમને થાય છે, પંડિત પુરુષોની જિલ્લા જેમની સ્તુતિ કરે છે, તેઓ ચાડિયા પુરુષે સરખા માત્ર પુરુષના આકારને ધારણ કરે છે. અનાર્યકાર્ય કરવા તૈયાર થએલા હે જીવ! તને શું કહેવું? મહામુશ્કેલીથી જિનશાસન મેળવીને ફિગટ તેને હારી જાય છે. વિશ્વમાં તું આસક્તિ કરે છે. સુંદર શીલ-ચારિત્રરૂપ વનરાજને મદોન્મત્ત હાથી માફક ભાંગી-તેડી નાખે છે. દેશનારૂપ તીક્ષા અંકુશ પ્રહારને જાણતો નથી. નિગી હદય ! તું માનું ભૂલી ગયા છે, જિનમત પામીને વિષયના સુખની વાંછા કરે છે, જીવવાની ઈચ્છા કરનાર તું હાલાહલ ઝેરનું પાન કર છે, ખરેખર તે વિષપાન કરેલું છે, અગર ધતુશનું ભક્ષણ કરેલું છે અથવા મોહથી ઠગાવે છે કે, હે જીવ! જાણવા છતાં પણ વિષય ભોગવવામાં સુખની માગણી કરી છે. તાશ ઉત્તમ કુળને, તારા મનહર રૂપને, તારા ગુણેને અને કળા અને શિકાર "Aho Shrutgyanam
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy