SearchBrowseAboutContactDonate
Page Preview
Page 513
Loading...
Download File
Download File
Page Text
________________ જીવદયા સવ ધર્મોમાં થિયામણિ છે [ ૪૮૩ ] ઘરમાં મળી જશે, પાદિ વ્યાકરણુ વિદ્યાના જાણકાર ડગલે-પગલે મળશે. ખહાદુરા અને વાણીવિલાસ કરનાર ભાષણુખારાનાં નામ અમારે કેટલાં કહેવાં ? પરંતુ પાતાનું ન આપવા માટે ઉદ્યમી થનાર પવિત્ર પુરુષ સેકડે એ ત્રણુ જ માત્ર મળશે, (૨૪૧) साहूण चेइयाण य, पडिणीयं तह अवण्णवायं च । નિળયળÆ બિ, સસ્થામેળ વાડ઼ે ! ૨૪૨ ॥ विरया पार्णिवहाओ, विरया निच्चं च अलियत्रयणाओं । વિયા સોનિયાગો, વિયાથદ્વારામળાગો! ૨૪૨૫ • ધર્મનુ' સવ સાધુના અને જિનચૈત્ચાના દ્રોહીએ, તેમ જ તેમના માટે અપલાપ-વિરુદ્ધ માઢનાર હોય, વળી જિનપ્રવચનનું અહિત કરનાર-શત્રુ હોય તેને પેાતાની તમામ વ્યક્તિથી અને કામ પડે તેા પ્રાણ ન્યાછાવર કરીને નિવારણ કરે. શાસનની ઉન્નતિ કરવાથી મહોદય થાય છે. (૨૪૨) હવે વિશેષથી શ્રાવકના ગુણેને કહે છે- ત્રસ જીવાને મારવાની વિકૃતિ, હમેશાં માર્યા જૂઠવચના એલવાની વિત, સ્થૂલ ચેરીથી વિમેલા, પરદાર-ગમનની વિરતિવાળા, તેમાં જીવદયાનું ફળ બતાવતા કહે છે કે, જીવદયા નારકીનાં દ્વાર બંધ કરવામાં ચતુર છે, યાનિ-ક્ષય કરવામાં પ્રવીણ છે, રાગ-સમૂહને હણનારી છે, સર્વ પાપરૂપ આતકને ક્ષય કરવા માટે સમથ છે. યમ” રાજાના ઉદ્ધૃત હસ્તયુગલને ચૂરી નાખનારી છે, શિવમીને પમાડનારી છે. આવી નિમલ સશ્વમમાં શિરામણ ભાવે રહેલી જીવદયા જય પામે છે, વાન વગરનું શરીર, નેત્રકમલ વગરનું વદન જેમ શાલતું નથી, તેમ જીવદયા વગર મનુખ્યાનાં ધ કાર્યો ફેભા પામતાં નથી, વ્યાસમુનિ પણ કહે છે કે કહું છું, તે તમે સાંભળેા અને સાંભળીને અવધારણ કરે કે, પોતાના આત્માને જે પ્રતિકૂળ હાય તે બીજા પ્રત્યે ન આચરશે.' બીજાની સ્ત્રીએ પ્રત્યે માતાની જેવા વર્તાવ રાખવા, પારકા ધનને ઢેફાં જેવું અણુવુ, પેાતાના આત્મા જેવા સવ ભૂતાને જે તેખે છે, તે જ દેખનારા જાણવા. જેએ ફ્લૂ વચન બેલવાથી વિરમેલા છે, તે જ સત્ય વચન બેલનાર શ્રાવકા છે, જેમકે ‘ડાહ્યો મનુષ્ય સર્વ જીવાને હિતકારી એવું સત્ય જ એટલે, અથવા તે સ અથ સાધી આપનાર એવું મૌન ધારણ કરે.' સળગતા દાવાનળમાં મળી ગએલ વૃક્ષ પણ ફરી ઉગીને ફળદ્રુપ બને છે, પરંતુ દુ†ચનરૂપી અગ્નિથી બળેલ આ લેાક શાન્ત થતેા નથી. ભાવના ચન્દન, ચન્દ્રિકા, ચન્દ્રકાન્તર્માણુ કે માતીની માળા તેટલે આહ્લાદ આપતા નથી કે જેટલે! આહ્લાદ મનુષ્યાની સત્યવાણી આપે છે. દેવે પણ તેમના પક્ષપાત કરે છે, ચક્રવર્તીએ પણ તેમની આાના સ્વીકારે છે, અગ્નિ વગેરે ઉપદ્રવ પશુ ગ્રાન્ત થઈ જાય છે, આ ફળ હાય તા સત્ય વચનનું છે. શ્રાવકા ચારી કરવાથી વિરમેલા હાય, તે આ પ્રમાણે વગર આપેલું જે ગ્રહણ કરતા નથી, તેની અભિલાષા સિદ્ધિ કરે છે, મૃદ્ધિ "Aho Shrutgyanam"
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy