SearchBrowseAboutContactDonate
Page Preview
Page 493
Loading...
Download File
Download File
Page Text
________________ આય મળુ આચાય ની કથા [ ૪૬૩ ] હતા. કાઈક સમયે ક્રિયા-કલાપ રહિત બની તે સુકુમાર શરીરવાળા ખની સુખાશિલાષી બન્યા અને શ્રાવકાનાં કુવાની મમતાવાળા થઈ ત્રણ ગૌરવાથી દેશયા. શ્રાવકી નિર'તર શક્તિ-મહુમાનથી આહાર-પાણી, વસ્ત્ર વગેરે આપતા હતા, તેથી ત્યાં ઘણે સમય રોકાઈ ગયા અને નવકી વિહાર, વિહારના ત્યાગ કર્યો. શ્રમણપણામાં શિથિલતા નહિ, પરંતુ નિઃ શ્રમણતા પામ્યા, પ્રમાદ વૃદ્ધિ પામવા લાગ્યા, પેાતાના સાધુપણાના લાગેલા ઢાષાની શુદ્ધિ કર્યા વગર તે મૃત્યુ પામીને તે જ નગરમાં ખાઈ વહેતી હતી, તેની નજીકના યક્ષાવનમાં અત્યંત હલકી કાટીના કિબિજિયા જાતિની યક્ષાનિમાં ઉત્પન્ન થયા. • વિશ્વંગ જ્ઞાનથી પેાતાના પૂર્વભવ જાણીને તે દેવ ચિતવવા લાગ્યા કે, પાપી એવા મેં. પ્રમાદમાં મત્ત ચિત્તવાળા થઈને વિવિધ પ્રકારના અતિશયરૂપ રસ્તેથી ભરેલા જિનમત-નિશ્વાનને મેળવીને તેમણે કહેલ પવિત્ર અનુષ્ઠાનથી પામુખ અની મેળવેલું. શ્રમણપણું. નિષ્ફળ બનાવ્યું.. મનુષ્યપણું, આય ક્ષેત્ર, ઉત્તમ જાતિ અાદિ સત્ક્રમના કારણભૂત સામગ્રી મળી હતી, પરંતુ ચારિત્રમાં પ્રમાદ કરી તે સામગ્રીથી ભ્રષ્ટ થયે, હવે તે સામગ્રી કી કર્યાંથી મેળવી શકીશ? હું જીવ ! તે વખતે ઋદ્ધુિ ન રસ-શાતા-ગૌરવની વિસ્રતા શાસ્રના અર્ચા ભળેલા હતા, છતાં કેમ ન જાણી અને ગોવામાં કેમ ખૂસી ગયા! ચડાળની જાતિ સમાન એવા કિમિષિયા નામની હલકી જાતિમાં અસુરપણુ પામ્યા, હવે તુ લાંબા કાળ માટે વિરતિપ્રધાન ધમ માટે અગ્ય થયા છે. તે વખતે તે' શાઓના અર્થ ભણવા માટે કેટલે પશ્રિમ કર્મી હતા. મારી બુદ્ધિ અતિતીક્ષ્ણ હતી, બીજાને ઉપદેશ આપવા માટે ઘણી પડિતાઈ પ્રાપ્ત કરી હતી, પણ તારા પાતાના આત્મા માટે કઈ ઉદ્યમ ન કર્યાં, તેા તેવી પ'ડિતાને ધિક્કાર થાશે. અવાર ભાવ રહિત ક્રિયા-કલાપ હંમેશાં પણ કરવામાં આવે, તા તે વેશ્યાએ પહેરેલાં વસ્ત્ર-ભૂષણ મા બીજાના ચિત્તને પ્રસન્ન કરવા પૂછ્તાં જ હાય છે. એવી ઠગારી ક્રિયાને વિકાર થાચ્યું. આ પ્રમાણે દરરાજ પેાતાનું દુશ્ચરિત્ર નિતા અને ઉત્તમ પ્રકારના વૈરાગ્ય પામેલેા જાણે કખાનામાં પૂરેલે કી હોય તેમ શાકમાં દિવસ પસાર કરતા હતા. હવે તે જ પ્રદેશમાંથી સ્થ‘ડિલભૂમિ જતા એવા પેાતાના શિષ્યાને દેખીને તેએાને પ્રતિબંધ કરવા માટે યક્ષપ્રતિમાના મુખમાંથી લાંખી જી કાઢીને રહેલે હતા, ત્યારે તે દેખીને મુનિએ દરાજ કહેવા લાગ્યા કે, · અહિ જે કાઇ દેવ, યક્ષ, રાક્ષસ, કે કિન્નર હોય તે પ્રગટ થઈને કહેૉ. લાંબી જીભ કરવાનું કારણ અમે સમજી શકતા નથી.' ત્યારે ખેદ સહિત યક્ષે કહ્યું કે, • કે તપસ્વીએ ! હું તમારા ગુરુ હતા, તે વખતે ક્રિયા કરવામાં પ્રમાદી બન્યા હતા, તે આ મનુ અત્યારે પ્રમાદનું કડવુ ફળ ગવી રહેલા ' ત્યારે શિષ્યા આલ્યા કે, • કે શ્રુતના શઢાર ! તમા એ પ્રકારની શિક્ષા આપવામાં અતિશય દક્ષ હતા, તેા પછી આવી ઋષમ ચક્ષતિમાં કેમ ઉત્પન્ન થયા ? અમને આ માટુ' આવ્યય લાગે છે,' ત્યારે "Aho Shrutgyanam"
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy