SearchBrowseAboutContactDonate
Page Preview
Page 481
Loading...
Download File
Download File
Page Text
________________ આના આલંબન ન લેવાય [ ૪૫૧ } અપરકંકામાં જવાનું થયું, સૂર્ય—ચંદ્રનું મૂળ વિમાન સાથે અહિં નીચે આવવું, હરિવંશકલની ઉત્પત્તિ, અમરેન્દ્રનો ઉત્પાત, મોટી કાયાવાળા ૧૦૮ની સામટી એક સમયમાં સિદ્ધિ, અસંયતની પૂજા, આવા બનાવો અનંતકાળ ગયા પછી બને છે. [ આવાં થએલાં આશ્ચર્યનાં આલંબન ન લેવાં. તેમ કરવાથી માજિદુર્લભ થાય છે. “ચરિત ભર્યું બહુ લોકમાં જ ભરતાદિકના જેહ, છેડે શ્રેમ વ્યવહારને છ બધિહરે નિજ તેલ.” ૧૨૫ ગાથાનું યશોવિ૦ સ્તવન ] (૧૭૯) કાકડું વગેરે કેટલાક પ્રત્યેકબુદ્ધ પુરુષોએ કોઈક વખત કઈક સ્થાને કર્મ આવરણના ક્ષયપશમરૂપ લબ્ધિ વડે કોઈક વૃષભાદિક પદાર્થ દેખવાથી સમ્યકત્વ કે ચારિત્રને લાભ પ્રત્યેકબુદ્ધ કરે છે, તે આશ્ચર્થભૂત દાન અપ હોય છે અને તેનું આલંબન ગ્રહણ કરવું ગ્ય નથી. પૂર્વભવમાં મેળવેલા જ્ઞાન અને ચારિત્રનું મરણ થવાથી પોતે જાતે જ મહા તે ગ્રહણ કરીને મહાવીર ભગવંતના તીર્થને આશ્રવ કર્યા વગર જે સિદ્ધિ પામ્યા, તેના દાખલા લઈને બીજાએ પણ જાતિસ્મરણ અને તેના માગની રાહ જોયા કરવી? આગલા ભાવની આરાધનાવાળાને જાતિસ્મશથી અણધાર્યો ક્ષય પશમ થઈ જાય, તે આશ્ચર્યની દષ્ટાન્ત આગળ કરી બીજા તપ-સંયમમાં શિથિલતા કર, તે તે માટે દાન આપે છે કે, એક ભાગ્યશાળીને એક ઠેસ વાગવા માત્રથી નિધાન પ્રાપ્તિ થઈ તો બીજા નિભંગીએ પોતાનો ધન મેળવવાનો ચાલું ઉદ્યમ છેડી તેને નિધાન મળ્યું, તેમ મને મળી જશે. એમ નિરુદ્યમી થાય, તે નિશાન મળી જાય ખરું? આ લોકન લાભ ગૂમાવે, તેમ પ્રત્યેકબુદ્ધની લહમીની રાહ જોનાર તપ-સંયમાદિ અનુષ્ઠાન ન કરતો મોક્ષને મેળવી શકતા નથી. અર્થાત્ મોક્ષ-લક્ષમીનો નાશ કરે છે. (૧૮૧) ક્ષેપથી કરઠંડુ વગેરની કથા આ પ્રમાણે જાણવી. કલિંગ દેશમાં ક૨કંડુ, પંચાલ દેશમાં દુર્મુખ, વિદેહમાં નમિરાજા, ગંધારામાં નગતિ (નગ્નજિત) રાજા, અનુક્રમે વૃષભ, ઈન્દ્રધ્વજા, વલય (બયા), પુપિત અંબા દેખીને પ્રતિબોધ પામ્યા. તેમાં કરકંડુની કથા કહે છે – અંગ દેરામાં ચંપાનગરી હતી, દધિવાહન જાને ચેટકની પુત્રી પદ્માવતી નામની મુખ્ય પટ્ટરાણી હતી. ગર્ભના પ્રભાવથી તેને હલે ઉત્પન્ન થયો કે, રાજાનાં વા પહેરી હાથી ઉપર આરૂઢ થઈ ઉદ્યાન-બગીચામાં વિચરું. દેહલે પૂર્ણ ન થવાથી ધર્મલ થવા લાગી. રાજાએ આગ્રહથી પૂછયું ત્યારે કહ્યું, એટલે રાજાએ જયકુંજર હાથી ઉપર બેસાડીને જાતે તેના ઉપર છત્ર કરવા લાગ્યા. ઉદ્યાનમાં ગયે, ત્યારે શરને વર્ષાકાળ વતત હતા. એટલે તે હાથી નવીન જળની ધારા પૃથ્વીમાં પડવાથી દલાતી માટીની ગંધથી પ્રેરાએલ તેને વિશ્વાટવી યાદ આવી, એટલે તે તફ઼ ચાલવા હા. તેની પાછળ ચાલતી સેના અને બીજાઓ આડા અવળા ભાગી ગયા. પાછા વળીને જઈ શકતા નથી. બંનેને અટવીમાં પ્રવેશ કરાવ્યો. રાજા વડવૃક્ષ દેખીને પદ્માવતીને કહ્યું કે- “આ વૃક્ષ નીચેથી હાથી પસાર થાય, ત્યારે તું તેની ડાળી પકડી "Aho Shrutgyanam
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy