SearchBrowseAboutContactDonate
Page Preview
Page 480
Loading...
Download File
Download File
Page Text
________________ { ૪૫૦ ] પ્રા. ઉપદેશમાલાના ગૂજાવાદ निद्दिसंपत्तमहनो, पत्थितो जह जणो निरुत्तप्पो । હૃદ નાસરૂં સ ્ વસેલયુદ્ધ ઋદ્ધિ (f) વષ્ઠિતો ૨૮॥ ફાઈ ખીજાને તાડન કરવુ, તેના પ્રાથૅના નાશ કરવા, ખાટાં કલક આપવાં, પારકું ધન પડાવી લેવુ', ફાઈનાં મમાં પ્રકાશિત કરવા—આ વગેરે પાપે એક વખત કર્યો હોય તે ઓછામાં ઓછુ દશગણુ તેનુ' તેવુ' જ ફળ આપણે ભેગવવુ' પડે. ખાકરા પરિણામથી તેવાં પાપા કર્યો હોય, તેા તેનાં અનેકશુ ! જીવને ભાગનવાં પડે (૧૭૫) તે કહે છે— અપ્રીતિ-લક્ષણ અતિપ્રમાણમાં દ્વેષ સહિત તે તાડન, વય, કલ`કદાન વગેરે પાપા ૪૨, તા સેા ગુણુ, હાર ગુહ્યુ, લાખ ગુણુ, ક્રેાડા ગણુ તેનુ ફળ મેળવે. દ્વેષ એછાવત્તા પ્રમાણમાં થાય, તેને અનુસારે તેને ઉદય-વિપાક-પાપનુ ફળ ભાગવું પડે છે, (૧૭૮) આ સમજીને જેમ શરૂથી ક્રમના સંબંધ ન થાય, તેમ અપ્રમાદ કરવા. અપ્રમાદ કરવાથી શૈા લાભ! તેનાથી સાધ્યસિદ્ધિ કે કમના ક્ષય થાય તેવે એક્વે નિયમ નથી. આ તા જે કાળે જે ખનવાનું હોય તેમ બને છે. મરુદેવામાતા, ભરત, નકલચીરી વગેરેને અણુધાર્યાં ક્રમના ક્ષધ થયા હતા. આવા પ્રકારના તો કરી ક્રમમાં ઉદ્યમ કરનારને ભેળવે, તેને હિતશિક્ષા આપતાં કહે છે— કેટલાક યથાય તત્ત્વ ન સમજનાર આ વિષયમાં ત્રણે ભુવનમાં આશ્ચય કારી અને કદાચિત મનનાર એવા ભાવરૂપ મરુદેવી માતાને દાખલે આપી કહે છે કે, તપ-સંયમ કર્યો વગર પશુ ક અપાવી સિદ્ધિ પામ્યાં, તે પ્રમાણે અમે પણ સિધિ પામીશું. અપ્રમાદ-તપ-સ’યમની જરૂર નથી. હાથીની ખાંધ પર બેઠેલાં મરુદેવા માતાએ ઋષસ ભગવતના ઉપર સમવસરણમાં ત્રણ છત્રે વગેરે અતિશય દેખીને પાતાના આત્મામાં અત્યંત પ્રમાદાતિશય ચવાથી ઉદ્ભષ્ઠિત થયેલા જીવવીય થી ક્રમના ચ કર્યો, કેવલજ્ઞાન થયુ, તે જ સાથે આયુષ્યના ક્ષય અને માક્ષપ્રાપ્તિ થઈ, તેમ અમને પણ માઆપ તપ-સંયમ-અપ્રમાદ પ્રયત્ન કર્યા વગર આપેઆપ કેવલજ્ઞાન મળશે. અપ્રમાદ-ઉદ્યમ કરવાની શી જરૂર છે ! મરુદેવીની સિદ્ધિ થઈ એ કથા આગળ બાહુબલિની કથામાં કહેલી છે. આવું આલંબન કેટલાક અલ્પબુદ્ધિવાળા ગ્રહણ કર છે, તે અયુક્ત છે, અનતા કાળે કાઈક વખત ઉત્પન્ન થનાર હોવાથી આત્મરૂપ આ બનાવ ગણેલા છે, આશ્ચયભૂત પદાથ' આકસ્મિક થએલા હોય તે સને લાગુ પાડી શકાય નહિ. કાઈ વખત મનુષ્ય-સ્ત્રીની કાકઉદરમાં ઉત્પત્તિ થઈ હોય, તેથી સર્વત્ર તેવા વ્યવહારને અભાવ છે. માગમમાં પશુ ચ'ભળાય છે કે, આવા પ્રકારનાં આશ્ચર્યોં થયાં છે. ભગવંતને કેવલજ્ઞાન પછી ઉપસ, મહાવીર ભગવતના ગર્ભનું અપહરણ, સી તીથર, ભગવતની પ્રથમ દેશનામાં કાઈએ દીક્ષા ગ્રહણુ ન કરી, કૃષ્ણ વાસુદેવન "Aho Shrutgyanam"
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy