SearchBrowseAboutContactDonate
Page Preview
Page 478
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૪૪૮ ] પ્રા. ઉપદેશમાતાને ગુજરાનુવાદ પત્ર આવ્યો કે, હે પુત્ર! જે તું કૃતજ્ઞ હેય, તે અમારા જીવતાં અમને મળવા આવ.” સમયને ઓળખનારી અશ્વિકાએ પિતાના બંધુને સમજાવ્યો કે, “આવા સમયે જવાની રજા આપ. પ્રસૂતિ સમય નજીક હોવા છતાં પિતાના ભરની સાથે બહેનોને મકતી. માગ વચ્ચે જ પુત્ર જન્મ્યા, તેનું નામ ન પાડયું. “ આપણે સ્થાને સ્થિર થઈશું, એટલે ઉત્સાહપૂર્વક નામ થાપન કરીશું.” સમગ્ર લોકો તેને રમાડતા હતા, ત્યાર અનિકાપુત્ર કહીને હુલામણા નામથી બોલાવતા હતા. ત્યાર પછી તેનું તે જ નામ પ્રસિદ્ધિ પામ્યું. કદાચ આપણે હમણાં બીજું નામ આપીશું, તે પણ તે નવું નામ રહેશે નહિં. તેથી ગામમાં આવ્યા પછી તેઓએ તે અનિકાપુત્ર જ નામ કાયમ રાખ્યું. મોટો થયો, પ્રવ્રયા અંગીકાર કરી. આગમન ૨હસ્ય ભટ્ટ, આચાર્યપદ પ્રાપ્ત કર્યું. નવકપ નિરંતર વિહાર કરતા કરતા પિતાના સમગ્ર પરિવાર સહિત કોઈ વખત પુષ્પદંત નગરમાં આવ્યા. બાકીનું સર્વ પહેલી કથામાં કહેવાયું છે. (૧૭૧) માણસો પીડાવાળા થાય, ત્યારે ધર્મ-તત્પર થાય છે ”-–એમ જેઓ માને છે, તેને આશ્રીને કહે છે – सुहिओन चयइ भोए, चयइ जहा दुक्खिओत्ति अलियमिणं । चिक्कणकम्मो लित्तो न इमो न इमो परिच्चयई ।। १७२ ॥ जह चयइ चक्कवट्टी, पवित्थरं तत्तियं मुहुत्तेण । न चयइ तहा अहन्नो, दुब्बुद्धी खप्परं दमओ ॥१७३।। देहो पिवीलियाहि, चिलाइपुत्तस्स चालणी व्व कओ । तणुओवि मण-पओसो, न चालिओ तेण ताणुवरि ॥१७४॥ पाणच्चएऽवि पावं, पिवीलियाएऽवि जे न इच्छंति । ते कह जई अपावा, पावाइँ फरंति अन्नस्स ? ॥ १७५ ॥ जिणपहअ-पंडियाणं, पाणहराणऽपि पहरमाणाणं । न करंति य पावाई, पावस्स फलं वियागंता ॥१७६।। જે પ્રમાણે દુઃખથી દાઝે જીવ ભેગોનો ત્યાગ કરે છે, તેમ વિષય-સુખમાં ડૂબેલા ભોગેનો ત્યાગ ક૨તા નથી. આ વાત બરાબર નથી, પરંતુ જે જ્ઞાનાવરણીય વગેરે ચીકણાં કર્મથી લેપાએલો હોય, તે સુખી હોય કે દુઃખી હોય, પણ તેવા જીવો ભોગેનો ત્યાગ કરતા નથી. માટે આ વિષષમાં જે હલુકમ થાય, તે જ ભોગેનો ત્યાગ કરી શકે છે, પરંતુ સુખી-દુઃખી પણું કારણ નથી. (૧૭૨) જેમ ચક્રવર્તી ભરત વગેરેએ છ ખંડ-પ્રમાણ મહારાજયરૂપ પરિગ્રહને ક્ષણવારમાં ત્યાગ કર્યો, તેમ નિગી ટુબુદ્ધિવાળો ઢમક ઢીબડાને પણ ત્યાગ કરી શકતો નથી. (૧૭૩) "Aho Shrutgyanam'
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy