SearchBrowseAboutContactDonate
Page Preview
Page 461
Loading...
Download File
Download File
Page Text
________________ મેઘકુમારની કથા [ ૪૩૧ ] અને ઝલાઇ ગયા હતા એટલે તને ઘણુંા ફ્લેશ થયા. તે સમયે વા ટાકાવાથી જેમ પર્યંત તેમ હું ધીર ! તુ ભૂમિ પર ઢળી પડયા. તારા શરીરમાં દાડે અને જવર ઉત્પન્ન થયા, વળી કાગડા, શિયાળ વગેરે તારા દેહનું ભક્ષણુ કરવા લાગ્યા, અતિગાઢ વેદના સહન કરતાં કરતાં તે ત્રણ દિવસ વીતાવ્યા. સે। વર્ષ જીવીને શુભ ભાવના ભાવતાં ભાવતાં ત્યાંથી કાલ કરીને ધારિણીદેવીની કુક્ષિમાં તું પુત્રપણે ઉત્પન્ન થયું. હૈ મેઘ ! તે આવા પ્રકારની વેદના તિય ચભાવમાં અજ્ઞાનતામાં હૅન કરી હતી, તેા હવે અજ્ઞાનપણામાં મુનિમેશના દેહના સટ્ટને કેમ સહેતા નથી ? 6 પેાતાના પૂર્વભવ સાંભળવાથી તે જાતિસ્મરણ જ્ઞાનવાળા થયા. તે જ ક્ષણે અતિઉગ્ર વૈરાગ્યવાળા થયા. નૈત્રમાં હર્ષનાં અમે ઉભાવાં લાગ્યાં. ત્યારપછી ભગવંતને પ્રદક્ષિણા આપી, બાવથી વંદના કરી મિચ્છા દુક્કડ કેવા પૂર્વક કહેવા લાગ્યા કે, માાં એ નેત્રો સિવાય બાકીનાં મારાં સવ શરીરનાં અંગે મે' સાધુઓને અપણુ કર્યો છે, તેએ તેમની ઇચ્છા પ્રમાણે સઘટ્ટ વગેરે કરે,' તેવા અભિગત મેઘકુમાર મુનિએ કી. ૧૬ અંગેા ભણીને, ભિક્ષુ પ્રતિમાએ વહન કરી, શુરન સ`વચ્છર તપ કરીને સર્વાંગની સ’લેખના કરવા લાગ્યા. ત્યારપછી ચિંતવવા લાગ્યા કે, ‘ જ્યાં સુધી જિનેશ્વરની સાથે સારી રીતે વિહાર કરી શકાય છે; તે હવે છેલ્લી કાલક્રિયા કરી લેવી મને ચેાગ્ય છે. ભમવતને પૂછવા લાગ્યા કે, હૈ સ્વામી ! આ તપવિશેષથી હવે શીથી મારુ' બેસવુ, ઉઠવુ. મુશ્કેલીથી થાય છે, તા આપની અનુજ્ઞાથી અહિ* રાજગૃહના વિપુલપર્યંત ઉપર તેવી અનશન-વિધિ કરીને દેહત્યાગ કરવાના મને મનેાથ થયા છે. આજ્ઞા પ્રાપ્ત કરેલ મેઘમુનિ સવ સાધુ સ'ધને તેમ જ બીજાએાને અમાવીને કૂતચેાગી—સલેખના આદિ વિધિ જાણનાર સાધુઓ સાથે શ્રીમે ધીમે પત પર ચડીને વિશુદ્ધ નિર્દેવ શિલાતલ ઉપર સમગ્ર શલ્ય હિત એક પખવાડિયાનુ અનશન પાલન કરીને વિજય વિમાન-મનુત્તર દેવલેાકમાં ઉત્પન્ન થયા. તે આર વસ સાધુ-પર્યાયમાં રહ્યા. હવે તે દેવલાકમાંથી ચ્યવી મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધિ પામશે જલ્દી સવ કમ ફાય કરી માક્ષ પામશે. (૧૨૭) આ પ્રમાણે માણસુખ મેળવવા કટીબદ્ધ થયેલા બીજા સાધુએએ પણ અચ્છવાસમાં ઘણા સાધુજનાના સ`ઘટ્ટ સહેવા જોઇએ. (૧૨૮) મેઘકુમાર કથા સંપૂર્ણ કાચર પ્રાણીઓને ગત્રાસ દુષ્કર છે, કારણ કે તેમાં— अबरुप्पर-संवाहं, सुक्खं तुच्छं सरिरपीडा य । સાળ ચાર ચોમળ, મુન ગાયત્તયા ય મળે ॥ ૧ ॥ કૂવાસ લો વો?, સ‰દ્-ગર્ફે મડ઼ે પારસ મિત્રા જો રો?, ૩. દ્ગગ્ગ વા॥૧૬॥ "Aho Shrutgyanam"
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy