SearchBrowseAboutContactDonate
Page Preview
Page 458
Loading...
Download File
Download File
Page Text
________________ { ૪૨૮ ] પ્રા. ઉપદેશમાલાના ગૂજરા * આ દેશનાના અંતે ઘણા પ્રાણીએ પ્રતિમાષ પામ્યા. તે સમયે રામાંચિત રઢવાળા અને અશ્રુપૂર્ણ' નેત્રવાળા મેઘકુમાર ભગવતને પ્રદક્ષિણા આપી, વંદના કરી આ પ્રમાણે વિનતિ કરવા લાગ્યા કે, હે નાથ ! આપે જે કહ્યુ. તે તદ્દન સાચું છે. હે સ્વામી ! હું માપની પાસે નક્કી પ્રત્રજયા અંગીકાર કરવા ઇચ્છા ખુ છુ. પરંતુ મારા જ્ઞાતિલાક-માતા-પિતાને પૂછીને તેમની આજ્ઞા લઈને આવું છું.' એમ કહીને તે ઘરે ગયા. માતાને કહ્યું કે, હું આખા ! આજે હું મહાવીર ભગવંતને વન કરવા ગયેા હતા, ત્યાં મકાનને મૃત સમાન એવા તેમણે કહેલા ધમ શ્રવણ કર્યો. ' મતિહ પામેલી માતાએ તેને પ્રત્યુત્તર આપ્યા હે પુત્ર! તારો જન્મ સફળ થયેા, તું એટલે જ ભાગ્યશાળી અને પુણ્યવંત છે. કાણુ કે, ત્રણ ભુનને પ્રકાશિત કરનાર એવા ભગવંતના સુખ-કમળમાંથી નીકળેલા ધમ સાંભળ્યેા. માવુ પુણ્ય ખીજાતુ કર્યાંથી હોઈ શકે ? ત્યારપછી મેઘે કહ્યું કે, ‘ હે માતાજી હુ તીક્ષ્ણ દુઃખવાળા ગૃહવાસથી નીકળીને દીક્ષા લેવાની અભિલાષા કરુ છું. ' આ સાંભળીને ધારિણી માતા કઠાર કુહાડીના સખત પ્રહારથી ચ‘પકલતાની જેમ એકદમ પૃથ્વીપીઠ પર ઢળી પડી, તેના સર્વાંગે પહેરેલાં આભૂષણેાની ઘેાલા પણ ભગ્ન થઈ. ત્યારપછી પંખા લાવી ઠંડા પવન નાખ્યા, પુષ્કળ જળ અને ચ ંદનનુ મિશ્રણ કરી છટાંચું, અને મૂર્છા દૂર કરવાના ઉપાય કર્યો. ત્યારે ઉંડી ગએલ ચેતન ઠેકાણે આવ્યું. એ નેત્રે ખુલ્લાં કર્યો. ત્યારપછી પુત્રને કહેવા લાગી કે, ‘ ંબરપુષ્પની જેમ મહામુશ્કેલીથી તુ મને પ્રાપ્ત થયા છે, તે જ્યાં સુધી હું જીવું ત્યાં સુધી હાંમેશાં તારે અહિ' મારી પાસે જ વાસ કરવા. તારા સવારના વિરહમાં મારું મન પાકેલા દાડમની જેમ ફુટી જશે. જ્યારે હું પરલેાકમાં પ્રયાણુ કરું, ત્યારપછી તું પ્રત્રષા ગ્રહણ કરજે, એમ કરવાથી કે સુંદર ! તેં કૃતજ્ઞતા કરેલી ગણાશે. ’ મેઘ-મનુષ્યાનુ` જીવતર પાણીના પરપાટા, વિજળીલતા, તેમ જ ઘાસના પુત્રના અગ્રભાગ પર રહેલ જળબિન્દુ સમાન ચંચળ છે, પ્રથમ મરણુ કેતુ' થશે ? અગર પાછળ કેનુ થશે ? તે ક્રાણુ જાળે છે ? આ ષિ અતિદુલ ભ છે. તે આપે થય પારણુ કરીને મને રજા આપવી. વળી હૈ માતાજી! આ સ્ત્રી તા ઢાષાનુ સ્થાન છે, એકઠી કરેતી લક્ષ્મીના વિલાસેા તે પરિશ્રમ છે, ભાગેાની પાછળ આવનારા રાગે માદા હોય છે, કામ અનલચંડા છે, મહારાજ્યલક્ષ્મીની પ્રાપ્તિ તે પણ આપત્તિ છે, સ્નેહ કરવામાં કલંક મળે છે, ગવ કરનાર પાછા પડે છે, આ ભવમાં જ આ " હાનિ કરનાર હાવાથી તેના તરફ પ્રીતિ કેવી રીતે કરી શકાય ? ફ્રી ફ્રીવારવાર દ્વીન વદનવાળી અને દુઃખી માતા તથા મલેક જેએ દીક્ષાથી પ્રતિકૃ ખેલતા હતા, તેમને વિવિધ પ્રકારની યુક્તિ, દાખલા-લીલ સહિત પ્રત્યુત્તા આપીને પેાતાના આત્માને તેણે મુક્ત કરાવ્યા. ત્યારપછી સાગનો સથા ત્યાગ કરી, કાયર ઢાકાને અતિશય વિસ્મય ઉત્પન્ન કરાવનાર, અતિઆકરા દુઃખથી મુક્ત કરો "Aho Shrutgyanam"
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy