SearchBrowseAboutContactDonate
Page Preview
Page 396
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૩૬૬ ] પ્રા. ઉપદેશમાલાનો ગુજાનુવાદ બાથી મુક્ત થયેલા ભગવાન પૃવીમાં વિચારવા લાગ્યા. ભગવંતના બીજા ચોમાસામાં ગોશાળે મળ્યા હતા અને નવમા ચોમાસામાં તે તે દુરિતની જેમ દૂર ચાલી ગયા. પોતે જિન ન હોવા છતાં “હું જિન છું' એવી બડાઈ મારનારા સુવર્ણના સિંહાસન પર બેસીને પૃથ્વીમાં લાંબા સંસારવાળા અને ભરમાવે છે. પોતાના ગુરુ એવા મહાવીર ભગવંતની સાથે હું પણ ત્રણે ભુવનમાં તીર્થનાથ છું એમ ડંફાસ. મારતે સ્પર્ધા-હરીફાઈ કરે છે. તેના સંઘમાં આપુલો નામનો શ્રાવકોને આગેવાન હતે, તેમ જ તેની શ્રાવિકાઓમાં હાલાહલ ઝે-સરખી હલાહલી શ્રાવિકા હતી. કોઈક વખત વિચરતે વિચસ્તો તે શ્રાવતિ નગરીએ પહેહાલાહલ કુંભારણની શાળામાં નિવાસ કરીને રહેલો હતો. આ પછીનું જગતવામીના આ કુશિષ્યનું ચરિત્ર આચાર્યની ભક્તિરાગ તે માથામાં કહેલું છે, ત્યાંથી જાણી લેવું. (૧૩૦) कलहण-कोहण-सीलो, भंडणसीलो विवाययसीलो य । जियो निच्चुज्जलिओ, निरत्थयं संयमं चरइ ॥ १३१ ।। जह वणदवो वणं दवदवस जलिओ खणेण निद्दहइ । एवं कसाय-परिणओ, जीवो तव-संजमं दहइ ॥ १३२ ॥ परिणाम-वसेण पुणो, अहिओ ऊणयरओं व हुज्ज खओ। ત૬ વિ વવાર-મિન, મળg રૂ ના વૃદ્ધા રૂરૂ II फरुसवयणेण दिणतवं, अहिक्विवंतो अ हणइ मासतबं । वरिसतवं सवमाणो, हणइ हणतो असामण्णं ॥१३४ ॥ अह जीविरं निकितइ, हंतूण य संजमं मलं चिणइ । जीवो पमायबहुलो, परिभमइ अ जेण संसारे ॥ १३५ ।। अकोसण-तज्जण-ताडणा य अवमाण-हीलणाओ अ । मुणिणो मुणिय-परभवा (पहा), दढप्पहारिन विसह ति ।। १३६ ॥ કજિ કરવાના, પિતાને અને બીજાને કોષ ઉત્પન થાય તેમ કરવાના સ્વભાવવાળા, હાથમાં લાકડી, ઢેકું જે આવ્યું તે લઈ માપવાના સ્વભાવવાળા, રાજકુલન્યાયાલય સુધી પહોંચી વિવાદ કરી લડવાના સ્વભાવવાળો અથવા સામાન્યથી વાદવિવાદ કરવાના રવભાવવાળો તે હમેશાં કેક-અગ્નિથી પ્રજવલિત રહે છે, તે બિચારો નિરર્થક ચારિત્ર આચરે છે. હવે તેના ચારિત્રની નિરર્થકતા જણાવતા કહે છે કેજેમ વનમાં સળગેલો દાવાનલ ઉતાવળો ઉતાવળ સળગીને ક્ષણવારમાં આખા વનને. બાળીને ભસ્મ કરી નાખે છે, તેમ કષાયથી પરિણમે આત્મા ઉપાર્જન કરવા લાંબા કાળના તપ-સંયમના ફળને ક્ષણવારમાં બાળીને વિનાશ કરે છે. તેથી સમતા જ "Aho Shrutgyanam
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy