SearchBrowseAboutContactDonate
Page Preview
Page 393
Loading...
Download File
Download File
Page Text
________________ સામ્યસુખ-સ્વરૂપ [ ૩૬૩ ] કવિએનાં કાવ્યેનાં અતિશક્તિ-અલંકારના પ્રલાપામાં રૂઢ થએલ એવા અમૃતમાં કેમ મુઝાય છે? હે મૂઢ! આ આત્મસવેદ્ય રસરૂપ સામ્યામૃત-રસાયનનું તુ પાન કર. માવા સાયક, ચાટવા લાયક, પીવા લાયક, ચુસવા લાયક સાથી વિમુખ અનેવા હાવા છતાં પણ તિએ વારવાર સ્વેચ્છાએ સામ્યામૃત રસનું પાન કરે છે. કડપીઠ પર સર્પ કે કલ્પવૃક્ષનાં પુષ્પની માળા લટકતી હોય, તેા પણ જેને અપ્રીતિ * પ્રીતિ હોતી નથી, તે સમતાના સ્વામી છે. આ ગ્રામ્ય કોઈ ગૂઢ કે કાર્ય આચામની મુષ્ટિરૂપ ઉપદેશ કે જી' કઇપણ નથી. માળક હોય, કે પંડિત હોય, અને માટે એક જ ભવ-રોગ મટાડનાર આ સામ્ય-આષધ છે. શાંત એવા પણ ચૈાગીઓનું મા અત્યંત ક્રૂરક છે કે, તે ગ્રામ્ય-થાવડે રાગ વગેરેનાં કુલાને હશે છે. સમભાવના આ પરમ પ્રભાવની તમે પ્રતીતિ કરા કે, જે ક્ષણવારમાં પાપીઓને પણ પરમસ્થાન પ્રાપ્ત કરાવે છે. જે સમભાવની હાજરીમાં રત્નત્રયી સફલતાને પામે છે, અને તેની ગેરહાજરીમાં નિષ્ફળ નીવડે છે. તેવા મહામળવાળા તે સમભાવને નમકાર યાગ. સવ શાસ્રોતુ અને તેના અનું અવગાહન કરીને મેાટા ગ્રખ્ખીથી ભૂમ પાડીને તમને જણાવું છું' કે, ‘આ લેાક કે પરલેાકમાં પેાતાનું કે બીજાનું સામ્ય સિવાય સ્ત્રીજું કાઈ સુખ કરનાર નથી. ઉપસગેર્ગોના પ્રસ ંગેામાં કે મૃત્યુ-સમયે, તે કાલેાચિત સામ્ય સિવાય બીજે કાઈ ઉપાય નથી. રાગ-દ્વેષ આદિ નાશ કરવામાં નિપુણ એવી સામ્ય સામ્રાજ્ય-લક્ષ્મીનું સેવન કરીને અનેક પ્રાણી શાશ્વત શુભતિ અને પદવીને પામ્યા છે, તેથી કરી આ મનુષ્યપણુ સફળ બનાવવાની ઇચ્છાવાળાએ નિઃસીમ સુખસમુદાયથી ભરપૂર એવા મા સામ્યમાં પ્રમાદ ન કરવા, ” (૧૬) ગ્રામ્ય-સુખ પ્રતિપાદન કરનારા શ્ર્લોકા પૂર્ણ થયા. આ પ્રમાણે શગ-દ્વેષને આશ્રીને કંઈક કહી ગયા. હવે તેની પ્રકૃતિને ખાશ્રીને કહે છે માળી મુકિળીયો, બ્રાહ્ય—મરિકો મારી ય ! મોઢું વિòમુન્નારું, સો વાર નહેર ગોમાજો | ૐ || અભિમાની, આચાય -ગુરુના દ્રોહ કરનાર, ખરાબ વર્તન કરનાર હોવાથી અનેક નુકશાન કરનાર કા`થી ભરેલા, ઉસૂત્રની પ્રરૂપણા કરનાર, માગ ભૂલેલા, બિચારા ફોગટના મસ્તક મુડાવી તપસ્યા કરી ચારિત્રપાળી તેના ફ્લેશ સહન કરી આત્માને ખેદ પમાડે છે. કારણ કે, તેમાં સાજ્યનું ફળ પામી શકાતું નથી, જેમકે ગેાશાળે. ગાશાળાની હકીકત મહાવીર-ચરિત્રથી આ પ્રમાણે જાણવી. આ મખલિપુત્ર ગેશાળા ભગવાન મહાવીરના બીજા ચામાસા પછીથી માર ભીતે પેતાની મેળે જ મસ્તક મુડાવીને આઠમા ચાતુર્માસ સુધી મહાવીર ભગવતની પાછળ પાછળ લાગેલે. નવમા ચાતુર્માસના છેડે ધૂમ ગામે પહોંચ્યા. તે ગામની બહાર વૈશ્યાયન નામના માલજ્ઞાન તપસ્વી સૂર્યની તાપના લેતે હતા. તેની ઉત્પત્તિ આ પ્રમાણે છે. "Aho Shrutgyanam"
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy