SearchBrowseAboutContactDonate
Page Preview
Page 368
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૩૩૮ ] પ્રા. ઉપદેશમાલાના ગૂજશનવાદ ભિક્ષા ગ્રહણ કરવા હમણાં જ પાર.' હવે આગળ થકાર ચાલે છે, તેની પાછળ ઇયોંસમિતિનું પાલન કરતા મુનિ ચાલે છે. તેમની પાછળ પાછળ તરત કુર’ગ-હરણિયું પશુ ચાલવા લાગ્યું, ત્રસ-પ્રાણ-મીજ-રહિત પ્રદેશમાં જઇને મુનિ ઉભા રહ્યા, વિકસિત નેત્રવાળા હરણ પણ સમીપમાં રહેલા છે, એટલામાં હાથમાં ભાજન સાથવા, ધૃત વગેરે ભિક્ષા રથકાર મુનિને વહેારાવે છે. સાધુ પેાતાનુ પાત્ર લઈ હાથ લંબાવે છે. આ સમયે હરણ પણ હર્ષથી ઉલ્લાસ પામેલ અને જેનાં નેત્ર હર્ષાશ્રુથી પૂર્ણ એલ છે. એ તેા મનમાં ચિતવવા લાગ્યા કે, માશ સ્વામી આજે પારણુ કરશે. જગતમાં ઉત્તમ પવિત્ર સત્ત્વયુક્ત પાત્ર, વળી અતિવિશુદ્ધ દ્રવ્ય, સર્વ ગુણુ અને શ્રદ્ધાધનવાળા વિધિપૂર્વક અને નિર્દોષતા-ઉદારતાથી શુદ્ધિ સાચવનાર સાધુ પ્રત્યે પૂજ્યભાવયુક્ત દાતાર હોય, આ ચારને ચામ પુણ્યથી જ મેળવી શકાય છે. આ લાક અને પરલેાકનાં સુખની વાંછા વગરના મુનિ માત્ર પેાતાના સયમના નિર્વાહની ચિંતા કરનારા છે, રથકાર પશુ પેાતાના ઉત્તમ પુચ્ક્રય આજે પ્રકાશિત ચર્ચા છે કે, જંગલમાં આવા મહામુનિને દાન આપવાના મને ચાંગ પ્રાપ્ત થયો— એમ માનતા અને ભાવતા હતા. પાસે ઉભા રહેલ હરણ મુનિદાન અપાતુ રેખી તુષ્ટ થયા કે, માપનાર કેવા ભાગ્યશાળી છે કે, જેમને આવું સુપાત્ર પ્રાપ્ત થયું. હું ધ્રુવે નિર્ભાગી કે, દાન આપી શકતા નથી, એમ દાતારની ઋતુમાદના કરે છે, મનમાં હર્ષ પામે છે. આશ્ચયની વાત છે કે, આ ત્રøના યોગ સાથે થયા હાય, તેવું મ કદાપિ દેખ્યુ નથી—એમ હરણુ વિચારતું હતું. આ શ્યકાર, મુનિ અને હણ ત્રણે -સુદર દાનાના કરતા હતા. તે સમયે આગળ અધ કાપી રાખેલ વૃક્ષ કે જેની નીચે દાતા થાર, ગ્રાહક સુનિવર અને અનુમાદક હરણ ત્રણે ઉભા હતા, ત્યારે અણુધાર્યો સખત વાયરસવટાળિયેા નીકળ્યા, જેથી તેઓની ઉપર તે વૃક્ષ પડયું. ઉત્તમ પુણ્ય ઉપાર્જન કરેલ એવા તે ત્રણે પાંચમા દેવલાકમાં ઉત્તમ વિમાનમાં નિપ્રતિમ સમૃદ્ધિવાળા દેવ થયા. જે માટે કહેલું છે કે— - પાતે જાતે કરનારને, બીજા પાસે કરાવનારને તથા શુદ્ધ ચિત્તથી તેનુ અનુમાદન કરનારને, શુભ કે અશુભ કાર્યમાં સહાય કરનારને તત્ત્વના જાણકારી સમાન કુલ કહે છે.” (se) 66 અલદેવ સુનિની કથા પૂર્ણ થઈ. દયા-પ્રધાન શાસનમાં જ આત્મહિત સાધનાર ફળ મેળવનાર થાય છે, બીજે નહિ, તે કહે છે— जं तं कयं पुरा पूरणेण अइदुक्करं चिरं कालं | जड़ तं दयावt इह, करिंतु तो सफलयं हुतं ॥ १०९ ॥ "Aho Shrutgyanam"
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy