SearchBrowseAboutContactDonate
Page Preview
Page 354
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૩૨૪ ] પ્રા. ઉપદેશમાલાના ગૂજ શનવાદ - આંખના પલકારા જેટલું પણ ત્યાં સુખ નથી, લગાતાર ત્યાં દુઃખ ચાલુ જ હોય છે. નરકમાં નારકીના જીવે બિચારા રાત-દિવસ દુઃખાગ્નિમાં શેકાયા જ કરે છે. તારી માતા પણ દેવતાઇ ભેગા ભાગવવામાં શત-દિવસ એટલા રાઠાઇ રહેલાં છે કે, એક બીજા કાય કરવામાંથી નવરા પડતા નથી, જેથી સ્નેહથી આવી શકવા માટે સમર્થ બની શકતાં નથી. આ પશુ કહેવુ' જ છે કે-“ દિવ્ય પ્રેમમાં સક્રાન્ત મેતા, વિષયમાં આસક્ત થશેલા, રાઈનાં પણ કાર્ડ સમાપ્ત ન થતાં હોવાથી, મનુષ્યનાં કાચેર્યો કરવામાં પરાધીન હોવાથી, તેમજ નરસવ અશુક્ર-મચિમય હોવાથી દેવા અહિ આવતા નથી.” હવે નાસ્તિકવાદી શન કહે છે કે-મારા દાદા અને તેના પશુ દાદા વગેરે પણ નાસ્તિક હતા, તે। કુલકમાગત આવ્યા સિવાયને ધમ હું પ્રેમ કરું ત્યારે ગુરુએ શાને કહ્યું કે, તે પછી ચારી, રાગ, દદ્રિતા, દુર્ભાગ્ય, અન્યાય વગેરે કાઇને કુલક્રમાગત આવેલાં હાય, તે પણ શું ન છેડવાં અથવા ડે શા! કાઈ દરિદ્રના પુત્રને કાઈ સાત અંગવાળું રાજ્ય અપણુ કરે, તે તેણે ગ્રહણુ ન કરવુ' ? અથવા તો કાઈ કાર્યના કુન્ની-પુત્રના નિષ્ઠુર કાઢ રોગને કરુણાથી મટાડી દે, તે તે તમે મટારવાની ના કહેશેા ખરા આવા પ્રશ્નોત્તરાની પર પશથી શબ્દને પ્રતિબેાધ કર્યો. સમ્યસહિત શ્રાવકને ધમ અગીકાર કરીને નિતિચાર તેનુ પાલન રાજા કરવા લાગ્યો. સસાર-સાગર તરવા માટે નાવ-સમાન એવું નિયતિચાર ઉત્તમ અતિસુ કર દુઃખે કરી પાલન કરી શકાય, તેવું બ્રહ્મચર્ય લાંબા કાળ સુધી પાલન કરવા લાગ્યા. ત્યારે પાપમાં આસક્ત, કામાગ્નિથી મળી રહેતી, બીજા પુરુષ વિષે પ્રેમાસક્ત થયેલી એવી તેની સૂર્યકાંતા પત્નીએ મનમાં આ પ્રમાણે વિચાર્યું... કે, ‘ જ્યારથી માંડીને આ શાએ શ્રાવકપણાના ગમમાં અનુરાગવાળું ચિત્ત કરેલું' છે, તે દિવસથી મને લગાર પણ સારી રીતે સ્નેહપૂર્વક જોતા નથી. મારી ઈચ્છાએ પૂર્ણ કરતા નથી, તે હવે મારે મારા મનાથ પૂશ થાય, તે માટે મૃત્યુ પામેલા પતિ પાછળ સૂર્યકાંત પુત્ર રાજા થાય, તેમ ક્રવુ' યાગ્ય છે. પતિ મૃત્યુ પામ્યા પછી મને કાઇની શકા કે ભય રહે નહિ એથી નિશ્ચિતપણે ઇચ્છા મુજબ ભાગે ભેાગવું. એમ વિચારીને પાસ્રત-ઉપવાસના પારણે રાજને ઝેર આપ્યું. ત્યારપછી રાજાના દેહમાં પિત્તર દાહ માં રાગેાથી પીડા થવાથી જાણ્યું કે મારી પ્રિયા સૂર્યકાંતાએ માશ ઉપર ઝેરના પ્રયાગ કર્યો છે, વિચાર કરવા લાગ્યા કે— “ આ જગતમાં ચાંચળ ચપળ હોય તે વિજળી છે. અરે ! તેના કરતાં પણ અતિવક હોય તે સિંહની નખશ્રેણી છે, પરંતુ તે એટલી અત્યંત ભયંકર નથી. તે શું યમરાજાની ક્રીડાના મુખ સરખી અને રમતમાં પ્રાણુ હરણુ કરનારી દ્વારાહુલ "Aho Shrutgyanam"
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy