SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૩૧૦ ] પ્રા. ઉપદેશમાલાને ગુજરાનુવાદ વિપ્રો, રાજાઓ, વિલાસિનીઓ અને ચોથા ચરો તેઓ અતિભ-ગ્રહથી ઘેરાએલા હોય છે, તેથી તેઓ શું અકાયું નથી કરતા ?” એ પ્રમાણે મારી અવજ્ઞાહલકાઈ કરી છે, તેને પણ સર્વથા નાશ થશે, ત્યારે તે દેવ તેને ઘેર એક બકરો બાંધીને ગયે. આ બકરો દરરોજ અનેક જાતિવાળા રત્નોના લિંડા મૂકતો હતો. તે રત્નોથી ભરેલો થાળ પુત્ર પિતાને સમર્પણ કરતા હતા. પિતાને આપીને કહ્યું કે, આ ૨નપૂર્ણથાળ રાજાને આપીને મારા માટે એક રાજકન્યાની માગણી કરો.” પીતાને તેમ કરી કન્યાની માંગણી કરી એટલે તેને બહાર હાંકી કાઢયે. એ પ્રમાણે દરરાજ રત્ન ભરે એક એક થાળ આપતો હતો. ત્યારે અભયકુમારે તેને પૂછ્યું કે, “આ પત્નો કયાંથી લાવે છે? ચંડાળે કહ્યું કે, બકરા પાસેથી (૧૫૦) મરકતર, મોતી, માણિકષ, અંક૨ત્ન, વગેરે અનેક જાતિના ઉત્તમ રત્ન તે બકરો હગતે હતે. અભયે પણ તે બકરાને મંગાવીને રાજાની પાસે બંધાવ્યું. રાજા, મંત્રી, સામંત, તંત્રપાલ પ્રમુખ લોકોની સમક્ષ આ બકરે કેવી રીતે રત્નો હશે છે તે ખે છે.” તે સમયે બકરાએ પણ કૂતરાના મડદા સરખી આકરી દુર્ગંધવાળી વિષ્ટા છેડી, કે ત્યાં બેઠેલા રાજાદિક પુરુષો વસ્ત્રવડે પોતાની નાસિકા ઢાંકીને હર ચાલ્યા ગયા. લાંબા કાળ સુધી વિચાર કરતા અભયે આને પરમાર્થ જા કે, “નક્કી આમાં કોઈ વિજ્ઞાન કે જાદુ નથી, પરંતુ આ કેઈ દેવતાઈ પ્રભાવ છે. અભયકુમારે કહ્યું કે, “વૈભારગિરિ ઉપર રાજાના રથને જવાને માગ કરી આ૫, જેથી શ્રેણિક રાજા ભગવંતને વંદન કરવા માટે સુખેથી જઈ શકે, તે કહેતાં જ તે દેવે તે પ્રમાણે માગ કરી આપ્યો કે, જે અત્યારે પણ તે દેશવાસી લોકો તેને તે પ્રમાણે દેખે છે. જે માર્ગ તે પર્વતના શિખર પર ચારે બાજુ દૂર સુધી શોભે છે. વળી કહ્યું કે, રાજગૃહી નગરી ફરતે ચારે બાજુ સુવર્ણ કિલો બનાવી આપ.” વળી કહ્યું કે, “સમુદ્રને અહીં ખેંચી લાવ, જેથી કરીને તેમાં નાન કરીને શુદ્ધ થએલા તારા પુત્રને અમારી કન્યા આપીએ. ક્ષણ માત્રમાં તે તેણે બહાર સમુદ્ર લાવી નાખ્યો, તેમાં મેતાર્યને સ્નાન કરાવીને શ્રેણિક રાજાએ પિતાની કન્યા આપી. તે રાજકન્યાની સાથે શિબિકામાં આરૂઢ થએ તે જ્યારે નગરના મધ્યભાગમાં જતે હતો, એટલે પિલી આગળની આઠ કન્યાઓ પણ ત્યાં આવો. અતિઊંચા શિખરવાળે મનહર મહેલ જાએ આપે. તેમાં નવે વહુઓની સાથે ક્રીડા કરતો હતે. તેઓની સાથે બાર વરસ સુધી અખંડિત ભેગો ભગવતે હતો. આગળ સ્વીકારેલ સંકેત પ્રમાણે દેવતા આવીને તેને પ્રત્રજ્યાની વાત યાદ કરાવે છે, એટલે પેલી સર્વ સ્ત્રીઓ દેવતાના પગમાં પડીને ઘણાં દીન વચનથી "Aho Shrutgyanam
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy