SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ મતાય મુનિની કથા [ ૩૦૭ } ચાનિયત્ર દ્વારા બહાર નીકળે છે, ત્યારે તે ખરેખર ગર્ભાવાસ કરતાં અન‘તગુણું દુઃખ સેાગવનાર! થાય છે. વળી બાલ્યવયમાં મૂત્ર અને વિષ્ટામાં અઢોળાવુ' પડે છે, યોવનવયમાં બીશન્સ તિસેવન ક્રીડામાં, વૃદ્ધાવાસમાં શ્વાસ, ઉધરસ કે તેવા રાગેાથી પીડા પામે છે, કોઈપણ સ્થાનમાં કદાપિ સુખ મેળવતા નથી. (૧૦૦) પ્રથમ યમાં વિદ્યાના ડુ, ત્યારપછી કામ લેાગવનાર ગધેડા, છેલ્લી વૃદ્ધવયમાં ઘરડી કાઈ ન ઘરે તેવી. આય, પુરુષ કાઈપણ વખત પુરુષ હોતા નથી. ક્ષણમાં અનતી કમને ક્ષય કરવા સમથ' એવુ' મનુષ્યપણું પામીને અવિ વૈકી મનુષ્ય ઘણેભાગે પાપકમ કરનારા થાય છે. જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ ત્રણદ્નાના ભાજન સ્વરૂપ મનુષ્ય ભવમાં પાપક્રમ કરવા, તે સુવધુ ભાજનમાં મશિને ભરવા સરખુ` છે. સ્વયંભુંરમણુના એક કિનારે ઘુસરુ. અને સામા કિનારે ખીલી નાખી હાય અને તરંગ-ચેાગે સરુ અને ખીલીના યાગ થઇ જાય, તે અનવુ... અશકય છે, તેમ મળેલ મનુષ્યપણુારૂપ રન તે જુગારમાં રત્ન હારી જવા અશખર છે. સ્વગ અને માક્ષ-પ્રાપ્તિના કારણભૂત મનુષ્યજન્મની પ્રાપ્તિ થવા છતા ખેદની વાત છે કે, જીવ નરકના ઉપાયભૂત એવા પાપકર્મ કરવા માટે ઉદ્યમવાળા થાય છે. જે મનુષ્યપશાની અભિલાષા અનુત્તર દેવતાએા રાખે છે, તેવુ તે અત્યારે મેળવેલુ છે, છતાં પાપી જીવે. પાપમાં જ જોડાય છે. ” ભાઈ મુનિએ કહેલે ઉપદેશ નિચન્દ્ર રાજાએ સાંભળ્યા અને કહ્યું કે, ‘આપે સત્ય વસ્તુ જણાવી અને સંયમ-પ્રાપ્તિના અનેથ કર્યો, પિતા તુલ્ય વડીલ અન્ધુએ આ ખાનાથી મને સુંદર શિક્ષા-ઉપદેશ આપ્યા. ત્યારપછી અનેને દીક્ષા આપી. રાજકુમાર નિશ્ચલ ચિત્તથી પ્રજ્યાનું પાલન કરતા હતે. બીજો બ્રાહ્મણુ પશુ તે જ પ્રમાણે પાળતા હતા. માત્ર તેના હૃદયમાં આ એક વસ્તુ ખટકતી હતી કે, માં અગેને છૂટાં પાડી હૅશનતિ કરાવીને બળાત્કારથી મને દીક્ષા લેવરાવી. સુદર નિષ્પાપ દીક્ષા પાલન કરીને તે અને એક દેવલેાકમાં ઉત્પન્ન થયા અને તેએએ પુર૫૨ આ પ્રમાણે સંકેત કર્યો. અહિંથી આપણા એમાંથી જે કાઇ પ્રથમ મનુષ્યસવમાં જાય, તેને દેવલેાકમાં રહેલા દેવે ગમે તે રીતે પ્રતિબંધ કરવા અને દીક્ષા લેવાવવી. બ્રાહ્મણ દેવ ત્યાંથી ચવીને રાજગૃહ નગરમાં આગળ સાધુપણામાં કરેલ દુર્ગા છા ઢાષના કારણે નિંદનીય એવી ચાંડાલણીના ગભમાં ઉત્પન્ન ચર્ચા. તે જ નગરમાં ક્રોડ સુવર્ણ અને રત્નના સ્વામી એવા કાઈક શેઠને એક પત્ની હતી, જે પેાતાના પતિના અનરૂપી મદાન્મત્ત હાથીને વશ કરનાર હતી, પરંતુ તે મરેલાં બાળકીને જન્મ આપતી હતી, એટલે આ શેઠાણીએ તે ચંડાલપની સાથે લાંબા કાળની સ્થિર સાચી શ્રદ્ધાવાળી પ્રીતિ ખાંધી. દરરાજ માંસ વેચવા માટે તેને ઘરે આવતી હતી. "Aho Shrutgyanam"
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy