SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ { ૨૫૨ ] પ્રા. ઉપદેશમાલાન ગૂર્જરાવાદ ને આકરા-કઠોર શબ્દો સંભળાવ્યા છતાં નર્દિષણ મુનિએ યતિષમના મૂલ સ્વરૂપે અને માક્ષના અંગ તરીકે ક્ષમા રાખી, તે પ્રમાણે સામે આકાશ-માદિ કરે તે પણ બીજા સાધુઓએ ક્ષમા શખવી જોઇએ. તે કહે છે—— સમ—ાનજી વાફળ, સીમે પહીવિદ્ નગણ્ ! यसुकुमालेण खमा, तहा कया जह सिवं पत्तो ॥ ५५ ॥ સામાને પડકાર કરવાને ઉત્સાહશક્તિ હાવા છતાં, રાજકુળમાં જન્મ એટ હાવાથી પાતે ક્ષાત્રતેજનાળા હોવા છતાં સાધુપણામાં મસ્તકે અગ્નિ સળગાવવા છતાં ગજસુકુમાલ સુનિવરે ક્ષમા રાખી અને માક્ષ પામ્યા. (૫૫) આ કથાનક જહુવાથી ગાથાને અથ વિશેષ પ્રીતિકારક થશે, તેથી તે કહેવાય છે— ક્ષમા રાખવા ઉપર ગજસુકુમાલની કથા— ઈન્દ્ર મહાશજાએ માર ચાજન લાંબી, નવ ચાજન પહોળી થા સુવર્ણ અને રત્નની સમૃદ્ધિવાળી દ્વારિકા નામની પ્રસિદ્ધ નગરી કરાવી હતી. જેમાં પન, સુવણુ કાટી પ્રમાણુ હોવાથી કાઈ દાન મેળવવાના અનેાય કરતા ન હતા, બેરીને શબ્દ શ્રવણ કરવાથી લેાકેાના લાંબા કાળના રાગે નાશ પામતા હતા. જેથી ધન્વંતરિ વૈદ્યને પણ આદર કરતા ન હતા. ત્યાં ાણીઓને વનારમાં શ્રેષ્ઠ નારાયણકુ સ્ત્રીઓને ઘણા પ્રિય હતા, તે નગરના લેાકેા અન્યાય-અનીતિ-કુસ`ગના કલ`કથી મુક્ત હાવાથી ત્યાં ધનુષ્ય અને કેદખાનાની જરૂર પડતી ન હતી. જેમ માનસ સરાવરમાં, જગતમાં સારભૂત તસ વાસ કરે છે, તેમ જે દ્વાાિ નગરીમાં સાયિક સમ્યક્ત્વથી વિશિષ્ટ એવા નૈમિ જિનેશ્વર ઉપદેશ આપનાર વાસ કરતા હતા. સત્યભામા અને રુકિમણી રાણી કૃષ્ણના સમગ્ર અંત:પુરમાં મુખ્ય રાણીએ હતી. કાઇક સમયે વિહાર કરતા કરતા નૈમિ જિનેશ્વર ભગવંત ત્યાં પધાર્યા. ઉજ્જય ત નામના મોટા પર્વતપર અનેક આરામાં હતા, ત્યાં દેવતાએાએ તરત પેાતાની સ્વેચ્છાને સમવસરણની રચના કરી. ભવથી ભય પામેલા પ્રાણીઓને શરણભૂત સમવસરણમાં ક્રેઈ દેવા, વીઆ, મનુષ્યા, અસુરા, રાજાએ વગેરે સુંદર દેશના સાંભળી પાછા જતા હતા. તે સમયે વડારવાને સમય થયેા છે, એટલે સાજન ઘરના દ્વાર તરફ અનુસરતા હતા. હવે તે સમયે દેવકી રાણીના એ મુનિપુત્રા વિચશ્મા વિચરતા દેવકીના ભવનના આંગણામાં પહેચ્યા. બેમાંથી એકનુ અજિતયશ નામ છે અને અતિશય સમતાવાળા સ્ત્રીજાતું નામ મહાસેન છે. તે બંને સાધુરૂપ સહુને દેખીને દેવકીના અઞમાં તે "Aho Shrutgyanam"
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy