SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ { ૨૩૨ ] પ્રા. ઉપદેશમાલાને ગૂર્જરનવાર એ સમયે પ્રથમ ગુરુ મહારાજ બહારથી આવી પહોંચ્યા અને વાચનાને શબ્દ સાંભળે. વિચાર કરવા લાગ્યા કે, “મુનિઓ મારા પહેલાં જલદી આવી ગયા કે શું? નહીંતર આ શબ્દ કોને હશે? બહાર ઉભા રહીને એકાગ્રતાથી સાંભળવા લાગ્યા, ત્યારે જોયું કે આ સાધુઓને શબ્દ નથી, પણ વજન છે. તેને શ્રેમ ન થાય તેથી વળીને પાછા હટી ગયા અને થોડા સમય પછી મોટા શબ્દથી નિહિ શબ્દ ગુરુએ કહ્યો. અતિચકાપણાના ગુણથી તે શબ્દ સાંભળીને સર્વ વિટિયાએ જે સ્થાનના હતા, ત્યાં ગોઠવી દીધા અને ગુરુના હાથમાંથી દડો ગ્રહણ કર્યા. ગુરુના પગોની પ્રમાર્જના કરી. સિંહગિરિ પણ ચિંતવવા લાગ્યા કે, “આ તે અતિશય શ્રુત-રતનને ભંડાર છે, તે રખે કોઇથી પરાભવ ન પામે. આ સાધુઓને આને શુક જણાવી દઉં, જેથી કરીને તેના ગુણને ઉચિત વિનય કરે. રાત્રિ સમયે એકઠા થયેલા સાધુઓને એ પ્રમાણે કહ્યું કે, “અમે બે ત્રણ દિવસ. બીજે ગામ જવાના છીએ. અને ત્યાં રોકાઈશું ત્યારે વેગ વહન કરનાર અને વાચના. લેનાર સાધુએાએ પૂછયું કે, “અમારા ગુરુ કે?” ગુરુએ કહ્યું કે, “વજ' સવભાવથી જ ગુરુવચનમાં વિશ્વાસવાળા વિનયક્ષમતું કુલગ્રહ એવા તે મુનિસિંહએ તે ગુરુ વચન પ્રમાણભૂત માન્યું. (૨૦૦ વાગ) ગુરુવચનની શ્રદ્ધા કરનાર સિહગિરિના વિનીત શિનું કલ્યાણ થાએ કે વજી તમને વાચા આપશે.” એ ગુરુના વચનથી કેઈએ પણ ગુરુનું વચન ન અવગયું.” પ્રભાત-સમય થયો, તે સમયે વસતિ-પ્રમાર્જનાદિ કાર્યો કર્યા, કાલ- પ્રવેદન. આદિ વિનય વજ મુનિનો તેઓ કરવા લાગ્યા. શ્રી સિંહગિરિ ગુરુ પછી જે મોટા હોય, તેને યોગ્ય એવા પ્રકારની નિષદ્યા-બેસવાનું આસન સર્વ સાધુઓએ એકઠા મળીને તૈયાર કર્યું. વજી તેના ઉપર વગર સંકોચે આસન જમાવી બેસી ગયા.. જેને પિંછાંની કળા કરતાં આવડે છે. એવા મોરનાં બચ્ચાઓ સરોવરમાં જળપાન કરીને તેને પીઠ આપતા નથી, તે તેમને સવભાવ જ કહી આપે છે.” તે શિષ્ય જે પ્રમાણે ગુરુને વંદનાદિ વિનય કરતા હતા, તે પ્રમાણે જ વા મુનિને વિનય કરતા હતા. તેઓ પણ દેઢ પ્રયતનપુર્વક સર્વને વાચના આપતા હતા. વળી જે અલપબુદ્ધિવાળા હતા, તેઓ પણ તેના પ્રભાવથી વિષમરૂપવાળા આલાપકો મનમાં, સ્થિરપણે સમજવા લાગ્યા. ભણનાર સાધુઓ વિરમય મનવાળા થઈ પિતે આગળ ભણી ગયેલા આલાપક પણ, જેમાં પિતાને ઓછી સમજણ પડેલી, તેવા અનેક આલાપકો પૂછવા લાગ્યા. જેમ જેમ કેઈ પૂછે છે, તેમ તેમ દક્ષતાથી ખલના પામ્યા વગર તરત જ જવાબ આપવા લાગ્યા. આનંદિત ચિત્તવાળા તેઓ મહામહે કહેવા લાગ્યા કે “જે કેટ "Aho Shrutgyanam
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy