SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ { ૧૪૬ ] પ્રા. ઉપદેશમાલાના ગૂજ યાનુવાદ ‘હૈ પુત્ર 1 ભગવંતની દેશના સાંભળી, તે કાય તે સુંદર કર્યું.' એમ તેઓએ કહ્યું એટલે જબૂ કુમારે કહ્યું કે, મને દીક્ષા ગ્રહણ કરવાની અનુમતિ આપે.' એ વાત સાંભળતાંની સાથે મૂર્છાથી ભીડાઈ ગયેલી આંખેાવાળા માતા-પિતાને દેખ્યા. મૂર્છા વળી ગઈ અને ચૈતના પાછી આવી, ત્યારે તે દીન સ્વરથી કહેવા લાગ્યા — ‘હે પુત્ર! તું અમારા ઘરમાં કલ્પવૃક્ષ સરખા છે, તારા વગર અમારું હૃદય અતિશય પાકેલ દાડમ-કુલ માફક તડ કર્ઝને ફુટી જાય, -એમ અનુકૂલ-પ્રતિકૂળ અનેક પ્રકારનાં વચના વડે માતાપિતાએ સમજાજ્ગ્યા, તે પશુ તેમનું વચન માનતા નથી. ત્યારે માતા-પિતાએ કહ્યું કે— એક વખત લગ્નમ'ગલ કરેલા તારુ' સુખકમલ જોઇએ, તે અમે સવકૃતાર્થ થઈશું. જખૂએ કહ્યું કે, હું માતાજી! લગ્ન કર્યો પછી મને દીક્ષાની અનુમતિ આપશે, તે પણ મને સંમ્મત છે, તે શકે તેની તૈયારી કરા. - ' ત્યારપછી ધારિણી માતાએ સમુદ્રપ્રિય વગે આઠ સ્રાવાડ અને પદ્માવતી વગેરે સ્માર્ટ સાથે વાડીની સુવધુ વધુ સરખા અંગવાળી ભાગ્યવતી સરખા રૂપ યૌવન અને લાવણ્યવાળી મદોન્મત્ત કામદેવના દવાળી આઠ કન્યાએક સાથે વિવાહ કર્યાં. સિન્ધુમતી, પદ્મશ્રી, પદ્મસેના, કનકસેના આ ચાર દેવભવની ભાર્યો હતી, બીજી નાગસેના, નકશ્રી, *મલવતી અને જયશ્રી ચાર એમ આઠ કન્યાઓ સાથે મહાઋદ્ધિ-સહિત વિવાહ મહોત્સવ શરુ કર્યો. ગુમઝુમાયમાન ગંભીર મૃદંગના શબ્દ સાથે કામિનીમ્રમૂહ જેમાં નૃત્ય કરી રહેલ છે એવેા જ ભૂપ્રભુના પાણિ-ગ્રહણ-વિધિ પ્રો. તેના પૂજા-સત્કાર કોં. કૌતુક્ર-માંગલિક કર્યો. સર્વેલ કાર-વિભૂષિત રહેાળા તે આઠે નવપરિણીત સ્ત્રીઓ સાથે રાત્રે વાસભવનમાં ગયા. જમ્મૂ કુમાર આઠે પ્રિયાએ સાથે સિહાસન પર આરૂઢ થયા, ત્યારે અષ્ટ પ્રવચનમાતા વડે કરીને જેમ ધમ શેાલા પામે, તેમ તે કુમાર શાલવા લાગ્યા. પ્રભવકુમાર આ બાજુ જયપુર નગરના વિધ્ધ નામના શાના પ્રણવ નામના માટે પુત્ર હતા. તેના પિતાએ પ્રભુ નામના નાના પુત્રને પેાતાનુ શન્ય અશુ કર્યું. જયપુરને રાજા પ્રભુ થવાના કારણે અભિમાની માટા પુત્ર પ્રણવ જયપુરથી બહાર નીકળી ગયા. વિય પતની તળેટીમાં નાનેા સનિવેશ (રહેઠાણ ) અનાવરાવીને રહેલા તે નજીકના સાથ, ગામ વગેરે લૂંટીને આજીવિકા ચલાવતા હતા. જ'બૂકુમારના લગ્ન સમયે કન્યામનાં માતા-પિતા તરફથી મળેલ લક્ષ્મીવિસ્તારને જાણીને પ્રભવ પેાતાના ઉદ્ભટ પરિવાર સાથે રાજગૃહીમાં પહોંચ્યા. સમગ્ર લેાકાને અવસ્થાપિની વિદ્યાથી ઉંઘાડીને તે મેરુપર્યંત સરખા ઊંચા જબુકુમારના મહેલમાં ગયા. તાલાઘાટિની વિદ્યાથી જલ્દી તાળાં ખેાલીને, દ્વાર ઉઘાડીને પેાતાના ઘરની જેમ મહેલમાં "Aho Shrutgyanam"
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy