SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ ઉદાપિતૃપમારક વિનયરનની કથા [ ૧૧૫ ] ભાજન ભાંગી નાખે છે. “વધેલું નકામું એઠું પણ ભોજન આપીએ, તે કૂતરે તેને માલિક માને છે, તે ઘણે સારો ગણાય છે, પરંતુ અમૃત સ૨ આહાર બ્રાહ્મણને ભોજન કરાવ્યું છે, તે પણ બ્રાહ્મણ મારી નાખે છે. ત્યારપછી રાજાએ તે ગોવાળ-બાવકને તેના સમગ્ર કુટુંબ સહિત તથા પિલા બ્રાહ્મણને પણ મુઠ્ઠીમાં મચ્છરને મળે તેમ માવી નંખાવે. વળી બ્રાદત્ત સજાએ બીજા પણ પુરોહિત, ભદ, ચટ્ટ વગેરે બ્રાહ્મણ સર્વ જાતિ ઉપર અતિશય કષાંક એલે હોવાથી દરેકને મરાવી નાખ્યા (૫૫૦) વળી મંત્રીઓને આજ્ઞા કરી કે, તે બ્રાહાનાં નેત્ર ઉખેડીને વિશાળ થાળ ભરીને મને અર્પણ કરે, જેથી મારા હસ્તથી તેને મસળી આનંદ માણું. અતિરૌદ્ર પરિણામવાળા રેષવાળા રાજાને જાણીને ગુંદાના ઠળિયા ભરેલા થાળ હાથમાં અપક્ષ કરે છે. વારંવાર તેને મસળતે એ અપૂર્વ અધિક આનંદ અનુભવે છે કે બે નેત્ર ગ્રહણ કરવાવાળા તેના કેડમાં ભાગે પણ ખૂશ થતો નહિ હોય. સ્ત્રીરત્ન પુષ્પવતીના સ્પર્શમાં પણ તેને તેટલે ચિત્તને આનંદ નહિં થતું હોય કે, પાપમતિવાળા તેને ગુંદાના ઠળિયા ભરેલા થાળ મસળવાથી થતું હશે. તે રાજાની આગળ સ્થાપન કરેલ આ સ્થાન સાચાં નેત્રોની જમણ કરાવતે હતો અથવા તો સાતમી નરકમૃથ્વીમાં પ્રસ્થાન કરવા માટેનું મંગલ અક્ષયપાત્ર હોય. આ પ્રમાણે રૌદ્રધ્યાન કરતાં તેનાં સોળ વર્ષ વીતી ગયા. સાતસો સોળ વર્ષનું સમગ્ર આયુષ્ય પૂર્ણ કરીને સાતમી નરકપૃથ્વીમાં ગયા. શ્રી બ્રહ્મદર ચક્રીની કથા સંપૂર્ણ હવે ઉદાયિરાજાને મારનારનું દૃષ્ટાંત કહેવાય છે પુપોના સમુદાયથી મનોહર, કલહંસાની શ્રેણીના શબ્દોથી યુક્ત, જળદાન કરનાર એવી વાવડીઓ વડે બહા૨ અને અતિમને હર–લાવય યુક્ત, કલહસના શબ્દ સરખા પગમાં પહેરેલ ઝાંઝરનાં શોની પ્રધાનતાવાળી તરુણીએ વડે અંદર શોભા પામતું, અમરાપુરીને ચમત્કાર પમાડનાર ત્રણ-ચાર માગયુક્ત, જેમાં શત્રુ-સન્યનો પ્રવેશ થઈ શકતું નથી એવું પાટલિપુત્ર નામનું નગર છે અને ત્યાં ઉદાયિ નામને માટે જ છે. તે જ અતિવિશુદ્ધ ધર્મ ધારણ કરવામાં અગ્રબુદ્ધિવાળા હોવા છતાં સજજ કરનાર જે ધનુષદોરી હોવા છતાં અપિત લક્ષવાળે હોવા છતાં પરમુખ માણને ફેકે છે. કલેષાલંકારથી વર્ણન છે. શુરવીર છે, તેમ દાનશૂર છે. (માગંણ એટલે બાણ અને માગણ એટલે યાચકો) યાચકને લાખનું દાન દાન આપે છે. કોઈક સમયે કઈક રાજાના મહા અપરાધને કારણે તે મહારાજાએ તેની સમગ્ર રાજ્યલક્ષમી સંવરી લીધી, દેશાંતરમાં ગયા પછી તેના પુત્ર અવંતીમાં પહશે. "Aho Shrutgyanam
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy