SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ બ્રહ્મદત્ત ચક્રીની કથા [ ૯ ] પ્રિય હતી, જ્યારે હું યૌવનવય પામી, ત્યારે સર્વાં નાના ાજાને કહ્યું કે, ‘ફર રહેલા બીજા રાજાએ મારી વિરુદ્ધ વર્તે છે, તેા મહિ' જ કોઈ મારી પુત્રીના મનને હેણુ કરનાર ભર્તા હૈાય, તેા મને જણાવવા, જેથી કરીને તે માટે યોગ્ય કરીશ, ” કાઈ એક બીજા દિવસે ઘણા કુતૂહલથી પ્રેરાએલી હું આ પક્ષી છેાડીને ત્યાં આવી કે, જે સરાવમાં તમે સ્નાન કર્યુ. લક્ષવાળા સૌભાગ્યશાળી માનિનીના મનને ઉત્પન્ન કરનારા તમાને દેખ્યા. તમે જે પ્રશ્ન પૂછ્યા, તેના આ પરમાર્થ સમ જવા. શ્રીકાન્તા સાથે તે નિભર વિષય-સુખ અનુભવતા સમય પસાર કરતા હતા, ફાઇક દિવસે તે પન્નીપતિ પેાતાના સૈન્ય પરિવાર-સહિત નજીકના દેશૅને લૂટવાના મનથી પલ્લીમાંથી બહાર નીકળ્યા, ત્યારે કુમાર પણ તેની સાથે ચાલી નીકળ્યે. ગામ બહાર ધાડ પડી, ત્યારે એચિતા કમલ-સરોવરના કિનાશ પર રહેલા વસ્તુને એય, તેણે પશુ કુમારને દેખ્યા. ત્યારપછી તે તેને શું થયું ? પ્રથમ મેઘધારા એકસામટી મારવાડ-પ્રદેશમાં સિ ́ચાય, અથવા પૂર્ણિમાનાં ચદ્ર-કિરણે પ્રાપ્ત કરીને ગ્રીષ્મના કુમુદ જેમ વિકસિત થાય, તેની જેમ કંઇક ન કહી શકાય તેવા વિરહદાહની શાંતિને પામીને અને રુદન કરવા લાગ્યા. વધતુએ કુમારને કોઇ પ્રકારે શાન્ત કરી સુખેથી એસા!. (૨૫૦) < વધનુએ કુમારને પૂછ્યું કે, હે સુભગ! આપણા વિયેાગ પછી તે શે। અનુ. લવ કર્યો? ' કુમારે પેાતાનું સ` ચરિત્ર જાન્યુ. વરધનુએ પણ કહ્યું કે, · હું કુમાર મારે બનેલ વૃત્તાન્ત પશુ સાંભળે. તે સમયે વડલાના વૃક્ષ નીચે તમને સ્થાપન કરીને જેટલામાં હું' જળ શેાધવા માટે ગયા, ત્યાં એક સરાવર જોયું. નલિનીપુટમાં પાણી ગ્રહણ કરીને જેવા તમારી પાસે આવતા હતા, તેટલામાં દીરાજાના સૈનિકાએ મને દેખ્યા. કવચ પહેરેલા એવા તેમણે મને ખૂબ માર માર્યાં વળી મને પૂછ્યું કે, ‘અરે વધતુ ! બ્રહ્મદત્ત કયાં છે ? તે કહે, ' મેં કહ્યું કે, ' મને કશી ખબર નથી, ’ પછી મને અતિશય ચાબુકના માર માર્યો, બહુ જ માર્યો, ત્યારે કહ્યું કે, તેને વાઘે ફાડી ખાધા. ત્યાર ત્યાંથી કપટથી ભ્રમતા જમતા તને દૂરથી દેખ્યા અને સંકેત કર્યો કે, 'તુ અહિથી જલ્દી પલાયન થઇ જા. > એક રિવ્રાજકે મને આપેલી ગુટિકાથી મારી ચેતના ઉડી ગઈ અને જાણે મૃત્યુ પામ્યા હા.. તેવા ચૈતના વગરના થઈ ગયે; એટલે પેલા સૈનિકો સમજ્યા કે, આ મરી ગયા છે,' એમ જાણીને મને છેાડી દીધા. તે ગયા પછી ગુટિકા મુખમાંથી બહાર કાઢી. ત્યારપછી તને ખેાળવા લાગ્યા. માત્ર ઢાઈ વખત સ્વપ્નમાં દેખતા હતા. એક ગામમાં ગયા, ત્યાં એક પરિવ્રાજકને મેં જોયા, પ્રેમસહિત પ્રણામ કરીને કામળ વચનથી મને કહ્યું કે, તારા પિતાના વસુભાગ નામના હું. મિત્ર હતા. વળી કર્યુ કે, તારા પિતા પલાયન થતા થતા "Aho Shrutgyanam"
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy