SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ विवेकविलासे तृतीय उल्लासः। आह्वानोत्पादितप्रीतिः, कृतदेवाभिधास्मृतिः।। समे पृथौ च नात्युच्चे, निविष्टो विष्टरे स्थिरे ॥ ३७॥ मातृष्वसम्बिकाजामि-भार्याद्यैः पक्कमादरात् ।। જમવદ્રિ, મેઘનૈઃ સદ્ II રૂ૮ w અર્થ–જાણ મનુષ્ય પાસે રહેલા લોકોને બોલાવવાથી પ્રીતિ ઉપજાવી, ભગવાનનું નામ મરણ કરી, તથા સમા, પહોળા અને ઘણું ઉંચું નહીં એવા આસન ઉપર બેસી માશી, મા, બહેન, પિતાની સ્ત્રી વિગેરે સ્ત્રીઓએ રાંધેલું અને પવિત્ર તથા ખાઇને ધરાયેલા લોકોએ પિરસેલું અન્ન પિતાના બાંધવની જોડે ભક્ષણ કરવું. (૩૭) (૩૮) कुक्षिभरिन कः कोऽत्र, बह्वाधारः पुमान् पुमान् ।। ततस्तत्कालमायातान् , भोजयेद्वान्धवादिकान् ॥ ३९॥ અર્થ–આ જગતમાં પિતાનું પેટ કોણ ભરતું નથી માટે જે ઘણા લેકોને આધાર આપે તેજ પુરૂષ પુરૂષ કહેવાય. તેથી ભજનને અવસરે આવેલ પિતાના સગા વહાલાને તથા બીજાઓને પણ અવશ્ય જમાડવા. (૩૮) दत्वा दानं सुपात्राय , स्मृत्वा वा श्रद्धयान्वितम् ।। येऽश्नन्ति ते नरा धन्याः, किमानैर्नराधमैः॥ ४० ॥ અર્થ જે મનુષ્ય સુપાત્રને દાન દઈ અથવા સુપાત્રને વેગ ન હોય તે શ્રદ્ધાથી ભાવના ભાવી ભજન કરે છે, તે ધન્ય છે. બીજા પિતાનું જ પેટ ભરનારા ખારા અધમ નરેના હાથથી શું સારું થવાનું ? (૪૦) ज्ञानयुक्तः क्रियाधारः, सुपात्रमभिधीयते ॥ दत्तं बहुफलं तत्र, धेनुक्षेत्रनिदर्शनात् ॥ ४१ ॥ અર્થ-જ્ઞાની અને ક્રિયાપાત્ર જે સાધુ તે સુપાત્ર કહેવાય છે. જેમ છેડા દિવસ ઉપર જણેલી ગાયને ખવરાવવું તથા સારા ક્ષેત્રમાં વાવવું ઘણું ફલદાયિ થાય છે, તેમ સુપાત્ર મુનિરાજને આહારાદિ દીધાથી બહુ ફલ થાય છે. ( ૪૧ ) "Aho Shrutgyanam
SR No.008466
Book TitleVivek Vilas
Original Sutra AuthorN/A
AuthorDamodar Pandit
PublisherDevidas Chhaganlalji
Publication Year
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Religion
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy