SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ વિવેકવિલાસ, તૃતીય ઉચ્છ્વાસ. एकवस्त्रान्वितश्चार्द्र-वासा वेष्टितमस्तकः ॥ अपवित्रोऽतिगाद्धर्चश्व, न भुञ्जीत विचक्षणः ॥ ३२ ॥ અર્થ:---વિચક્ષણ પુરૂષે એક વસ્ત્ર પહેરીને, અથવા ભીનું વસ્ત્ર પહેરીને, વજ્રથી માથું વીટીને, શરીર અપવિત્ર છતાં તથા ખાવાની વસ્તુ ઉપર ઘણીજ લાલૂચ રાખીને ભાજન કરવું નહીં. ( ૩૨ ) ૬૮ उपानत्सहितो व्यग्र - चित्तः केवलभूस्थितः ॥ पर्यङ्कस्थो विदिग्याम्या - ननो नाद्यात्कृशासनः ॥ ३३ ॥ અર્થઃ---પગરખાં પહેરીને, ઉતાવળા ચિત્તથી, કેવળ ભૂમી ઉપર બેસીને, ખાટલે બેસીને, આગ્નેય, નૈઋત્ય, વાયવ્ય, ઈશાન એ ચાર વિદિશા તથા દક્ષિણ દિશા તરફ મુખ કરીને અને સાંકડા આસન ઉપર બેસીને ભેાજન ન કરવું. (33) आसनस्थपदो नाद्या- चण्डालैश्व निरीक्षितः ॥ તતક્ષ તથા મિન્ને, માનને મહિને ૫ ૨૪ ॥ અર્થ:——આસન ઉપર પગ દઇ, ચંડાલેના અને ધર્મભ્રષ્ટ પુરૂષોના દેખતાં તથા ભાગેલા અથવા મલિન વાસણમાં ભાજન કરવું નહીં. ( ૩૪ ) अमेध्यसंभवं नाद्या-दृष्टं भ्रूणादिघातकैः ॥ रजस्वलापरिस्पृष्ट-माघातं गोश्वपक्षिभिः ॥ ३५ ॥ અર્થ:અપવિત્ર વસ્તુથી બનેલી ચીજ ખાવી નહીં. તથા ગર્ભ, સ્ત્રી, ખાલક ઇત્યાદિકની હત્યા કરનારાએએ દીઠેલું, રજ રવલા સ્ત્રીએ અડેલું, અને અળદ, કુત્રા અને પક્ષી એમણે સુંઘેલું અન્ન ભક્ષણ ન કરવું.(૩૫) अज्ञातागममज्ञातं पुनरुष्णीकृतं तथा ॥ " युक्तं चचचबचाशद्वै - नद्याद्वक्रविकारवान् ॥ ३६ ॥ અર્થઃ—આ અન્ન કયાથી આવેલું છે, એમ જાણ્યા વિના,. તથા જેનું નામ ... પણ અજાણ્યું ઢાય, તથા બે વાર ઉન્હેં કરેલું એવું અન્નખાવું નહીં, તેમજ ભાજન કરતી વખતે ચબ ચબ એવા શબ્દ ન કરવા, અને મુખ વાંકું અથવા બીજી કાઇપણ રીતે ખરાબ દેખાય એવું ન કરવું. ( ૩૬ ) "Aho Shrutgyanam"
SR No.008466
Book TitleVivek Vilas
Original Sutra AuthorN/A
AuthorDamodar Pandit
PublisherDevidas Chhaganlalji
Publication Year
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Religion
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy