SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ ६४ विवेकविलासे तृतीय उल्लासः । अनन्यजन्यं सौजन्यं, निर्माया मधुरा गिरः ॥ सारः परोपकारश्च क्रमो धर्मविदामयम् ॥ ६ ॥ અર્થ:——સર્વોત્તમ સજ્જનતા રાખવી, કપટરહિત મીઠાં વચન બેલવાં, અને સારભૂત પરોપકાર કરવા, એ ધર્મના જાણુ પુરૂષાની રીતિ છે. (૬) दीनोद्धरणमद्रोहो, विनयेन्द्रियसंयमी ॥ न्याय्या वृत्तिर्मृदुत्वं च धर्मोऽयं पाप्मनी छेद ॥ ७ ॥ અર્થઃ—દ્દીન જનનેા ઉદ્દાર કરવેા, કાઇની જોડે મત્સર ન કરવા, વિનય કરવા, ઇંદ્રિયે વશ રાખવી, ન્યાય માર્ગે ચાલવું, અને કામળતા રાખવી, એ ધર્મથી પાપને નાશ થાયછે. (૭) कृत्वा माध्याह्निक पूजां, निवेश्यान्नादि भाजने ॥ नरः स्वगुरुदेवेभ्योऽन्यदेवेभ्यश्च ढौकयेत् ॥ ८ ॥ અર્થઃ—મનુષ્ય મધ્યાન્હ કાળની પૂજા કરી પાત્રમાં અન્નાદિક મૂકી ઘરમાં તથા મંદિરમાં રહેલી જિનપ્રતિમા આગળ નૈવેધ ધરવું. (૮) अनाहूतमविज्ञातं दानकालसमागतम् ॥ जानीयादतिथिं प्राज्ञ, एतस्माद्व्यत्यये परम् ॥ ९ ॥ અર્થઃ—જે અજાણ્યા મનુષ્ય એલાવ્યા વિના દાન દેવાને અવસરે આર્ચિતે આવીને ઉભે રહે, તેને ઋણુ પુરૂષે અતિથિ જાણવા. એવા ન હેાય તે પરે!ણે। કહેવાય. (૯) अतिथीनर्थिनो दुःस्थान्, भक्तिशक्त्यनुकम्पनैः ॥ कृत्वा कृतार्थानौचित्या- द्वोक्तुं युक्तं महात्मनाम् ॥ १० ॥ અર્થ:મહાત્મા પુરૂષાએ અતિથિને ભક્તિથી, ચાચકને શક્તિ માફક તથા દીનને દયાથી દેશકાલને અનુસરતું દાન દઇને પછી પેતે ભેાજન કરવું યુક્ત છે, ( ૧૦ ) "Aho Shrutgyanam"
SR No.008466
Book TitleVivek Vilas
Original Sutra AuthorN/A
AuthorDamodar Pandit
PublisherDevidas Chhaganlalji
Publication Year
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Religion
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy