SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ વિવેકવિલાસ, તૃતીય ઉલ્લાસ. अथ तृतीय उल्लासः। बहिःस्थोऽभ्यागतो गेह-मुपविश्य क्षणं सुधीः॥ कुर्याद्वस्त्रपरावर्त, देहशौचादि कर्म च ॥१॥ અર્થ–જાણ પુરૂષે બહારથી ઘેર આવી ક્ષણમાત્ર બેસવું. પછી પહેરેલાં વએ બદલવાં, અને દેહની શુદ્ધિને અર્થે સ્નાનાદિક કર્મ કરવાં. (૧) स्थूलसूक्ष्मविभागेन,जीवाः संसारिणो द्विधा । मनोवाकाययोगैस्तान, गृही हन्ति निरन्तरम् ॥२॥ અર્થ-સંસારી જીવ સ્થૂલ અને સૂક્ષ્મ એવા બે પ્રકારના છે. તેમને ગૃહસ્થ મનુષ્ય હમેશાં મન, વચન અને કાયા એ ત્રણેના યોગથી હણે છે. (૨) पेषणी कण्डनी चुल्ली, गगरी वर्धनी तथा ॥ अमी पापकराः पञ्च, गृहिणो धर्मबाधकाः ॥३॥ અર્ધ–ઘંટી, ખાંડણ, ચૂલો, ગાગર અને સાવરણ એ પાંચે પાપકારક વસ્તુ ગૃહસ્થના ધર્મને બાધા કરનારી છે. (૩) गदितोस्ति गृहस्थस्य, तत्पातकविघातकः॥ धर्मः सविस्तरो बुद्धै-रश्रान्तं तं समाचरेत् ॥ ४॥ અર્થ–તે પાતકોને નાશ કરનાર એક ધર્મ જ છે. તે જ્ઞાની લેકાએ ઘણું विस्तारसहित ! छे. सत्यवाये ते धर्म निरंतर मायवो. (४) दया दानं दमो देव-पूजा भक्तिमुरौ क्षमा ॥ सत्यं शौचं तपोऽस्तेयं, धर्मोऽयं गृहमेधिनाम् ॥ ५॥ अर्थ:-या, हीन, द्रिय मन, वनी भूल, २३ ७५२ मति, સમા, સત્ય, પવિત્રતા, તપસ્યા અને ચેરી ન કરવી એ દસ પ્રકારનો गृहस्थना धर्म छे. (५) "Aho Shrutgyanam"
SR No.008466
Book TitleVivek Vilas
Original Sutra AuthorN/A
AuthorDamodar Pandit
PublisherDevidas Chhaganlalji
Publication Year
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Religion
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy