SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬ વિકવિલાસ, દિનીય ઉલ્લાસ. द्विजादेशे विवाहे च, स्वामिदत्ते च वाससि ॥ तिथिवारक्षशीतांशु-विष्ट्यादि न विलोकयेत् ॥ २६ ॥ અર્થ–બ્રાહ્મણની આજ્ઞા હોય, વિવાહ હોય, અથવા પિતાનો સ્વામી આપે તે તે વસ્ત્ર પહેરવામાં તિથિ, વાર, નક્ષત્ર, ચંદ્રમા, વિષ્ટિ ઇત્યાદિકનો વિચાર ન કરવો. (૨૬ ) न धार्यमुत्तमैर्जीर्ण , वस्त्रं नच मलीमसम् । विना रक्तोत्पलं रक्तं पुष्पं च न कदाचन ॥ २७ ॥ અર્થ–ઉત્તમ પુરૂષોએ જીર્ણ અથવા મલિન વસ્ત્ર ધારણ કરવું નહીં. તેમજ એક રાતા કમળ વગર બીજું રાતું ફૂલ કોઈ કાળે પણ ધારણ ન કરવું. (૨૭) आकाङ्कनात्मनो लक्ष्मी, वस्त्राणि कुसुमान्यपि ।। पादत्राणानि चान्येन , विधृतानि न धारयेत् ॥ २८॥ અર્થ –-પિતાને લક્ષ્મીની ઈચ્છા કરનાર પુરૂષે બીજાએ પહેરેલાં વસ્ત્ર, ફૂલ તથા પાદત્રાણ (પગરખા) પહેરવાં નહી. (૨૮) नवभागीकृते वस्त्रे, चत्वारस्तत्र कोणकाः॥ कर्णवृत्ति द्वयं द्वौ चा-चलौ मध्यं तथैककम् ॥ २९॥ चत्वारो देवताभागा, दो भागो दैत्यनायकौ।। उभौ च मानुषी भागा-वेको भागश्च राक्षसः ॥ ३०॥ અર્થ –-વસ્ત્રનાં નવ ભાગ કરિયે, તેમાં ચાર ખૂણાનાં - (વસ). ચાર ભાગ, બે કિનારીના બે ભાગ, બે છેડાના બે ભાગ અને / દેવ યા દેવ એક વચલે ભાગ એ નવ ભાગમાં પહેલાં ચાર ભાગ દેવ અ ને તાનાં, બીજા બે ભાગ દૈત્યના, ત્રીજા બે ભાગ મનુષ્યનાં ક્રિકેટ ય દેવો અને ચોથે એકજ છે તે રાક્ષસનો જાણવો. (૨૯) (૩૦) "Aho Shrutgyanam
SR No.008466
Book TitleVivek Vilas
Original Sutra AuthorN/A
AuthorDamodar Pandit
PublisherDevidas Chhaganlalji
Publication Year
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Religion
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy