SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ विवेकविलास एकादश उल्लासः। कुलीना : सुलभाः प्रायः, सुलभाः शास्त्रशालिनः ॥ सुशीलाश्चापि सुलभा, दुर्लभा भुवि तात्त्विकाः॥१८॥ અર્થ –કુલીન, પંડિત તથા સુશીલ પુરૂષો પ્રાયે સુખે મળી શકે એવા છે. પણ તત્ત્વના જાણ પુરૂષ જગમાં દુર્લભ છે. (૧૮) अपमानादिकान् दोषान् , मन्यते स पुमान् किल॥ सविकल्पं मनो यस्य , निर्विकल्पस्य ते कुतः ॥ १९॥ અર્થઃ—જેના મનમાં વિકલ્પ હોય તે પુરૂષ અપમાન વિગેરે દોષોને ગણે છે. પણ જેણે વિકલ્પ છયા તેને અપમાન વિગેરે કયાંથી હોય? (૧૮) मयि भक्तो जनः सर्व , इति हृष्येन साधकः॥ मय्यभक्तो जनः सर्व, इति कुप्येन्न वा पुनः॥ २०॥ अर्थ:--साय ५३५ "मारा सर्व सो लत छ" ll tell oर्ष न पामे, तथा "भारे 15 मत नथी" मेम Meी शेष पाणु न ४२. (२०) अन्तश्चित्तं न चेच्छुद्धं, बहिः शौचे न शौचभाक् ।। सुपकमपि निम्बस्य, फलं बीजे कटु स्फुटम् ॥ २१॥ અર્થ --અંદરથી મન શુદ્ધ ન હોય તો કેવળ ઉપરની ચોખાઈ શા કામની ? કારણકે, પાકેલી લીંબોળીનું પણ બીજ કડવુંજ હોય છે. (૨૧) यस्यात्ममनसोर्भिन्न-रुच्योमैत्री विवर्तते ॥ योगविनेः समं मित्र-स्तस्येच्छा कौतुकस्य का ॥ २२ ॥ અર્થઃ—જે માણસને જુદી જુદી રુચિવાળા આત્માની અને મનની સાથે મિત્રોઈ બંધાઇ હોય, તે માણસને વેગમાં વિન્ન કરનાર મિત્રોની સાથે કેતુક કરવાની ઈચ્છા જ ક્યાથી થાય ? (૨૨) कालेन भक्ष्यते सर्व, स केनापि न भक्ष्यते ॥ अभक्ष्यभक्षको योगी, येनासावपि भक्ष्यते ॥ २३ ॥ અર્થકાલ સર્વે વસ્તુઓને ભક્ષણ કરે છે, પણ કાલને કે ભક્ષણ કરતો "Aho Shrutgyanam"
SR No.008466
Book TitleVivek Vilas
Original Sutra AuthorN/A
AuthorDamodar Pandit
PublisherDevidas Chhaganlalji
Publication Year
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Religion
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy