SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૫ વિવેકવિલાસ, આઠમે ઉલ્લાસ. છે. કાગડા સરખી, દેડકો સરખી તથા ધૂમાડા સરખા રંગની આંખવાળા માણસ અધમ હોય છે. (૩૪૫) કુછ હાર્દીક ચ-ટાક્ષ શિવઃ दृष्टिरोगी भुजङ्गाक्षो, मार्जाराक्षस्तु पातकी ॥ ३४६ ॥ અર્થ—દૂર આંખવાળો પુરૂષ દુષ્ટ, કૂકડા સરખી આંખવાળો કજીઆખોર, સર્ષ સરખી આંખવાળો આંખનો રોગી અને બિલાડી સરખી આંખવાળો પાપી હોય છે. (૩૪૬ ) श्यामदृक्सुभगः स्निग्ध-लोचनो भोगभाजनम् ॥ . स्थूलहग्धीधनो दीन-दृष्टिः स्यादधनो जनः ॥ ३४७॥ અર્થ–શ્યામ આંખવાળો માણસ દૈવશાલી, નિષ્પ (ચોપડી) આંખવાળો ભેગી, જાડી આંખવાળા બુદ્ધિમાન અને દીન આંખવાળો નિર્ધન હોય છે. (૩૪૭) निम्नयोः प्रचुर प्रायः, स्तोकमुन्नतयोः पुनः॥ વૃયોર્નેિત્રોરા-તરમાયુસ્તમૃતા રૂછ૮ ા અર્થ ––ઉંડી આંખ હોય તે ઘણું આયુષ્ય, ઉથલી આંખ હોય તો અલ્પ આયુષ્ય અને ગોળ આંખ હોય તો ઘણુજ ૯૫ આયુષ્ય હોય છે. (૩૪૮) विवणैः पिङ्गलैभ्रान्तै-श्चञ्चलैरतिपूर्वकैः ॥ अधमाः स्युः कृशैरूक्षैः, सजलैर्निर्धनाः पुनः ॥ ३४९॥ અર્થ–ખરાબ વર્ણવાળી, ભૂરા રંગની ભમતી, અને ઘણી ચંચળ એવી આંખો જેની હોય તે અધમ હોય છે. તથા પાતળી, લુખી અને પાણીને ઝરતી એવી એની આંખો હોય તે નિર્ધન હોય છે. (૩૪૯) વસુદેવસુઝ, તથા નેત્ર મથ વિરનેત્રઃ ચારે રઃ પરઃ પરઃ રૂ૫૦ અર્થે–આંધળે, કોણ, કેકરાક્ષ અને કાકરાક્ષ એ ચારેમાં ઉત્તરોત્તર અને ધિક ક્રૂર હોય છે. (૩૫૦ ) "Aho Shrutgyanam
SR No.008466
Book TitleVivek Vilas
Original Sutra AuthorN/A
AuthorDamodar Pandit
PublisherDevidas Chhaganlalji
Publication Year
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Religion
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy