SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ विवेकविलासेऽष्टम उल्लास :1 रासभं महिषं मत्त - करभं चाधिरूढवान् ॥ ગદ્દારનમાયાત, ગતિશીઅન્ટેક્ષન્ ॥ ૨૬૨ || एकवस्त्रो विवस्त्रश्च वृतास्यो जीर्णचीवरः ॥ વાર્તાનીવિદ્યુતઃ જ્જો, દૂતો નૂતનનન્મને ॥૬૬૩ ॥ અર્થ: હવે દૂતનેા વિચાર કહે છે.) માથે તેલ ચોપડી, વાળ છૂટા ર!ખી, ઉધાડે માથે અને હાથમાં શસ્ત્ર લઇ આવેલા, લથડતાં વચન એટલતા, બે હાથ ઉંચા કરી આવેલા, રાગી, આકુળ વ્યાકુળ થએલા, ગધેડું, પાડું અથવા ઊંટ ઉપર બેસીને આવેલા, ડરેલા, ચંચળ આંખવાળો, પહેરેલા વસ્ત્ર વિના બીજું વસ્ત્ર ન રાખનારા, વસ્ત્ર વિનાના, મેઢું ઢાંકીને આવેલે, જીણું વસ્ત્ર પહેરનારે, નદી ઉતરવાથી પલળેલા અથવા રીસાએલે એવે કૃત વૈધને અથવા માંત્રિકને તેડવા આવે તે રેગી ( ઝેરથી પીડાયલેા માણસ ) મરણ પામે. (૧૬૧) (૧૬૨) (૧૬૩) હર स्थिरो मधुरवाक् पुष्पा - क्षतपाणिर्दिशि स्थितः ॥ જ્ઞાતિત્રતો દૂતો, ધૂતો વિથઃ ॥ ૨૬૪ ॥ અર્થઃ—સ્થિર, મધુર વચન બેલનારા, હાથમાં ફૂલ તથા અક્ષત ( આખા ચાખા ) લઇને આવેલેા, ક્રાણુ દિશા મૂકી પૂર્વ આફ્રિક ચાર દિશાઓમાંની એક દિશામાં ઉભેા રહેલા, રાગીની જાતને તથા ધર્મના એવા દૂત વૈદ્યને અથવા માંત્રિકને તેડવા આવે તેા ઝેરથી પીડાતા માણસનું ઝેર ઉતરી જાય. (૧૬૪) विषमः शस्यते दूतः, स्त्रीणां तु स्त्री नरो नृणाम् ॥ एवं सर्वेषु कार्येषु वर्जनीयो विपर्ययः ॥ १६५ ॥ અર્થ:-—કૃત વિષમ સંખ્યામાં એટલે એક, ત્રણ, પાંચ ઇત્યાદિ પરિમાણમાં તથા શ્રી તરફથી સ્ત્રી દૈત અને પુરૂષ તરફથી પુરૂષ કૃત આવે તે શ્રેષ્ઠ જાણવે. સર્વ કાર્યેામાં એથી ઉલટા પ્રકાર વર્જવા. (૨૬૫) दष्टस्य नाम प्रथमं गृह्णस्तदनु मन्त्रिणः ॥ वक्ति दूतो यमाहूतो दष्टोऽयं मुच्यतामिति ॥ १६६ ॥ અર્થ:- દૂત ઝેરથી પીડાતા માણસનું નામ પ્રથમ લઇ પાછળથી જો મ 3 3 "Aho Shrutgyanam"
SR No.008466
Book TitleVivek Vilas
Original Sutra AuthorN/A
AuthorDamodar Pandit
PublisherDevidas Chhaganlalji
Publication Year
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Religion
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy