SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ १७1 વિવેકવિલાસ, આમ ઉલ્લાસ. ( अथ दिग्विचारः।) नैर्ऋत्यामेयका याम्या, दिशस्तिस्रो विहाय च ॥ अन्यदिग्भ्यः समायातै-र्दष्टो जीवत्यसंशयम् ॥ १५७ ॥ અર્થ—(હવે દિશાનો વિચાર કહે છે. મૈત્ય, આગ્નેય અને દક્ષિણ એ ત્રણ દિશા મૂકીને બીજી કોઈ પણ દિશાથી આવેલા સર્પાદિક જેને દંશ કરે, તે માણસ જીવે એમાં સંશય નથી. (૧૩) (अथ दंशविचारः।) सपयःशोणिता दंशा-श्चत्वारो युगपद्यदि ॥ एको वा शोफवान सूक्ष्मो, दंश आवर्तसंनिभः॥१५८ ॥ दंशः काकपदाकारो, रक्तवाही सगर्तकः॥ त्रिरेखः श्यामलः शुष्कः, प्राणसंहारकारकः॥१५९ ॥ અર્થ –(હવે ડંખનો વિચાર કહે છે. જેમાંથી પાણું અને લોહી ૬ જુદું કરે છે એવા ચાર દંશ (ખ) સાથે થયા હોય; એક જ દંશ જે સોજાવાળે, જળના ભમરા સરખે અને ઝીણે, કાગડાના પગના સરખા આકારનો, લેહીને ઝરત અને ખાડાવાળે હોય; અથવા ત્રણ રેખાવાળા, કાળે અને સુકાય डाय; तो ते अवश्य प्राण नाश ७२. ( 1५८) (१५८) संचरत्कीटिकास्पृष्ट , इव वेधी च दाहकृत् ॥ कण्डूमान् सविषो ज्ञेयो, दंशोऽन्यो निर्विषः पुनः॥ १६० ॥ અર્થ––કીડીએ ચટકો માર્યા સરખ, વિંધ્યા જે, બળતરા તથા ખરજને ઉપજાવનાર દંશ ( ડંખ) ઝેરવાળે અને એવાં લક્ષણ ન હોય તો ઝેર વિનાને Mejal. (१६०) ( अथ दृतविचारः।) तैलाक्तो मुक्तकेशश्च, सशस्त्रः प्रस्खलदचाः॥ ऊर्वीकृतकरदन्द्रो, रोगग्रस्तो विहस्तकः ॥ १६१ ॥ "Aho Shrutgyanam"
SR No.008466
Book TitleVivek Vilas
Original Sutra AuthorN/A
AuthorDamodar Pandit
PublisherDevidas Chhaganlalji
Publication Year
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Religion
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy