SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ १०० विवेकविलासे पञ्चम उल्लासः । ઉત્તમ જાતની, રૂપવતી અને જેના શરીરના અવયવમાં કંઇ ખામી નથી, એ વી કન્યા પુરૂષે પરણવી. (૯૦ ) अष्टमाद्धर्षतो यावद्वर्षमेकादशं भवेत् ॥ तावत्कुमारिका लोके, न्याय्यमुद्राहमर्हति ॥ ९१ ॥ અર્થઃ-શ્રી આઠમા વર્ષથી અગ્યારમા વર્ષ સુધી લેાકમાં કુમારી ( કુંવારી) કહેવાય છે. માટે તેટલી મયાદામાં તે રીતસર વિવાહ કરવા લાયક છે.(૯૧) पादगुल्फौ च जङ्के च, जानुनी मेंद्रमुष्ककौ ॥ नाभिकट्यौ च जठरं, हृदयं च स्तनान्वितम् ॥ ९२ ॥ जत्रुबाहू तथैवाष्ठ-कंधरे दृग्भुवौ तथा । भालमौली दश क्षेत्रा - ण्येतान्याबाल्यतोऽङ्गके ॥ ९३ ॥ અર્થઃ~૧ પગ અને ઘૂંટી ૨ જાંધ અને ઢીંચણુ, ૩ લિંગ અને અંડ ૪ નાભિ અને કટિ, પ પેટ, ૬ સ્તન અને હૃદય, ૭ જ૩ ( ગળાનેા અને બાહુને સાંધે ) અને બાહુ, હોઠ અને કાટ, હું નેત્ર અને ભ્રકુટિ, ૧૦ કપાળ અને મ સ્તક આ દસ ક્ષેત્ર બાલ્યાવસ્થાથીજ શરીરે રહે છે. (૯૨) (૯૩) एकैकक्षेत्रसंभूतं, लक्षणं वाप्यलक्षणम् ॥ दशभिर्दशभिर्वर्षे - स्त्रीत्रोर्दते निजं फलम् ॥ ९४ ॥ અર્થ:——એ એક ક્ષેત્રનાં શુભ અથવા અશુભ લક્ષણ સ્રીએને તથા પુરૂષાને અનુક્રમે દસ દસ વર્ષે ફુલ આપે છે. (૯૪) 3 यत्पादाङ्गुलयः क्षोणीं, कनिष्ठाद्याः स्पृशन्ति न ॥ एकद्वित्रिचतुः संख्यान् क्रमात्सा मारयेत्पतीन् ॥ ९५ ॥ અર્થઃ—જે સ્ત્રીની પગની કનિષ્ઠા પ્રમુખ ચાર આંગળીઓમાં કનિષ્ઠાથી માંડીને એક, બે, ત્રણ અથવા ચારે આંગળીએ ચાલતી વખતે ભૂમીને અડકતી ન હેાય તે તે સ્ત્રી અનુક્રમે એક, બે, ત્રણ તથા ચાર ભર્તારને મારે. (૯૫) यत्पादाङ्गुलिरेकापि भवेद्धीना कथंचन ॥ " " येन केनापि सा साकं भवेत्कलहकारिणी ॥ ९६ ॥ અર્થ:——જો સ્ત્રીની પગની એકાદી આંગળી જો કાઇપણ રીતે ટૂંકી હોય "Aho Shrutgyanam"
SR No.008466
Book TitleVivek Vilas
Original Sutra AuthorN/A
AuthorDamodar Pandit
PublisherDevidas Chhaganlalji
Publication Year
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Religion
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy