SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૨૦૧ ) પરનારી પેખીને મે, ભેદ કદીએ તપાસી ન જે. જે૦ ૨ ઊંચા ઉંચા મંદિરને મેઢી, ચાલે નામ તારાની પેઢી લાખે લેખાવળી તે કરતે, જિન નામ તે મનમાં ન ધરતો. ૦૩ દેવગુરૂની ભક્તિ ન કીધી, દાન દીનને પાઈ ન દીધી; આવ્યું એવું છું રે જવાને, ખરેખાત નથી તું રહેવાના.૦૪ જેને ગયા લખેશરી લાખે, હાય પર તે કેાઈને ભાખે; મેઢી માળને મેટા ઝરૂખા, મુકી ચાલ્યા માનના ભુખ્યા. જે. ૫ સાથે ગયું ન કેઈથી જવાનું, એતો થાય છે તેજ થવાનું ચેતી લેજે ચેતન મારા પ્યારા, હાલ નહિ બુરા છે થનારા.-૬ જગદીશને ચરણે નમજે, રૂડી રીતે ઇંદ્રિઓને દમજે; કહ્યું થઈને ભજ પરમેશ, થાસે અને પછી ખાસૂર એસ. જે. ૭ પદ ૨૬૯ મું, આત્મ સ્તવન. ૨૮ કહાં પાવું, કહાં પાવું યાર–એ–રાહ કયાં ભમે કયાં ભમે યાર-ભલાજી તમે ટેક. દેહ દેહલી મેળવી આપે, ખાલી વીંઢાળે ભાર. ભલાજી ૧ જીઠી જગતની માયા જાણે, ઓળખે સાર અસાર. ભ૦ ૨ માત પિતા બંધવને ભગિની, નહિ કોઈ સાથી થનાર. ભ૦ ૩ ધુતી ધુતી ધન ભેળું કીધું, માટી સાથે મળનાર. ભ૦ ૪ શેઠ કહેવાયે કરી ધન ભેળું, કચ ઘણુ સાથે ખાર. ભ૦ ૫ દેવ દ્રવ્યને એળવી આપે, ખાસે રહ્યા. ખબરદા૨. ભ૦ ૬ માતા માવડીની માનતા રાખી, હેમ કીધા બે ચા૨. ભ૦ ૭ ધમીનું નામ ધરાયુ પેાતે, હતો કમને સરદાર. ભ૦ ૮ જિનજી જાપ જ નહિ એક દીન, ઢાંગે રીઝાવી પરનાર. ભ૦ ૯ આવ્યા તેવા જવાના આપે, માટે રેહ ખબરદાર. ભ૦ ૧૦ સેવા શ્રી જિનરાજની કરીને, પામે આ ભવને પાર, ભ૦ ૧૧ "Aho Shrutgyanam
SR No.008465
Book TitleJain Sangit Ragmala
Original Sutra AuthorN/A
AuthorMangrol Jain Sangit Mandali
PublisherMangrol Jain Sangit Mandali
Publication Year1867
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy